શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો પુત્ર ઝૈન છે આટલો ક્યૂટ, જુઓ ફોટોઝ

Updated: Sep 05, 2019, 15:33 IST | Vikas Kalal
 •  શાહિદ અને મીરના પુત્ર ઝૈન કપૂરનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ઝૈનની મોટી બહેન મીશા બી-ટાઉનમાં ફેમસ સ્ટાર કિડ છે.

   શાહિદ અને મીરના પુત્ર ઝૈન કપૂરનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ઝૈનની મોટી બહેન મીશા બી-ટાઉનમાં ફેમસ સ્ટાર કિડ છે.

  1/12
 •  સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું નામ વિચારવામાં આવે છે જો કે ઝૈનના જન્મ પહેલા જ તેનું નામ નક્કી કરી લેવામાં આવ્યું હતુ. આ વાતનો ખુલાસો શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે કર્યો હતો.

   સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું નામ વિચારવામાં આવે છે જો કે ઝૈનના જન્મ પહેલા જ તેનું નામ નક્કી કરી લેવામાં આવ્યું હતુ. આ વાતનો ખુલાસો શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે કર્યો હતો.

  2/12
 • ઝૈન કપૂરની દિવાળીની પહેલી ઉજવણીની વચ્ચે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂરે તેમના પ્રશંષકોને સુંદર ગિફ્ટ આપી હતી. મીરા રાજપૂતે પુત્ર ઝૈન કપૂરની પ્રથમ ઝલક ઇન્સ્ટાગ્રામ પર હતી અને તેને કેપ્શન આપ્યું હતું, "હેલો વર્લ્ડ

  ઝૈન કપૂરની દિવાળીની પહેલી ઉજવણીની વચ્ચે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂરે તેમના પ્રશંષકોને સુંદર ગિફ્ટ આપી હતી. મીરા રાજપૂતે પુત્ર ઝૈન કપૂરની પ્રથમ ઝલક ઇન્સ્ટાગ્રામ પર હતી અને તેને કેપ્શન આપ્યું હતું, "હેલો વર્લ્ડ

  3/12
 • શાહિદ કપૂર અવાર-નવાર તેના ક્યૂટ પુત્ર ઝૈન સાથેની પળો સોશિયલ મીડિયા પર શૅર કરતો રહે છે.

  શાહિદ કપૂર અવાર-નવાર તેના ક્યૂટ પુત્ર ઝૈન સાથેની પળો સોશિયલ મીડિયા પર શૅર કરતો રહે છે.

  4/12
 • મીરા રાજપૂત કદાચ સાચુ જ કહે છે તે કોઈ રેગ્યુલર મોમ નથી તે કૂલ મોમ છે. પુત્ર ઝૈન સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો. વ્હાઈટ ડ્રેસિંગમાં માતા અને પુત્ર એડોરેબલ લાગી રહ્યાં છે.

  મીરા રાજપૂત કદાચ સાચુ જ કહે છે તે કોઈ રેગ્યુલર મોમ નથી તે કૂલ મોમ છે. પુત્ર ઝૈન સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો. વ્હાઈટ ડ્રેસિંગમાં માતા અને પુત્ર એડોરેબલ લાગી રહ્યાં છે.

  5/12
 • કેટલાક મહિના પહેલા, આશરે કબીર સિંહના પ્રમોશન્સ દરમિયાન, શાહિદ કપૂરે નેહા ધૂપિયાના ઝૈન વિશે ચેટ શોમાં વાત કરી હતી. તેણે કહ્યું કે, ઝૈન ખરેખર સુંદર દેખાય છે તે મીરા રાજપૂત જેવો લાગે છે.

  કેટલાક મહિના પહેલા, આશરે કબીર સિંહના પ્રમોશન્સ દરમિયાન, શાહિદ કપૂરે નેહા ધૂપિયાના ઝૈન વિશે ચેટ શોમાં વાત કરી હતી. તેણે કહ્યું કે, ઝૈન ખરેખર સુંદર દેખાય છે તે મીરા રાજપૂત જેવો લાગે છે.

  6/12
 • હાલમાં જ શાહિદે પુત્ર ઝૈન સાથે તેના બાળપણના ફોટો શૅર કર્યો હતો. ફોટોને શૅર કરતા શાહિદે કેપ્શન આપ્યું હતું કે, spot the difference #likefatherlikeson

  હાલમાં જ શાહિદે પુત્ર ઝૈન સાથે તેના બાળપણના ફોટો શૅર કર્યો હતો. ફોટોને શૅર કરતા શાહિદે કેપ્શન આપ્યું હતું કે, spot the difference #likefatherlikeson

  7/12
 • મીરા રાજપૂતે પ્રેમાળ ભાઈ-બહેનનો શિલઆઉટ ફોટો શૅર કર્યો હતો ઝૈન અને મીસા બીચને માણી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યો છે

  મીરા રાજપૂતે પ્રેમાળ ભાઈ-બહેનનો શિલઆઉટ ફોટો શૅર કર્યો હતો ઝૈન અને મીસા બીચને માણી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યો છે

  8/12
 •  મીશા ઝૈનનું ખાસ ધ્યાન રાખતી હોય તેવુ લાગી રહ્યું છે. આ ફોટોમાં જોઈ શકાય છે કઈ રીતે મીશા ઝૈનની કેર કરી રહી છે.

   મીશા ઝૈનનું ખાસ ધ્યાન રાખતી હોય તેવુ લાગી રહ્યું છે. આ ફોટોમાં જોઈ શકાય છે કઈ રીતે મીશા ઝૈનની કેર કરી રહી છે.

  9/12
 • મીશા અને ઝૈનનો એક સુંદર ફોટો! મીરા રાજપૂત કપૂરે ફોટો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું હતું કે, ઝીઝી મેં તારી ટી-શર્ટ પહેરવાનું નક્કી કર્યું કારણ કે તે હજી તારા માટે થોડું મોટું છે. (Zizi I decided to wear your T-shirt cause it’s still a bit big for you. It fits and I think I’m going to keep it #sharingiscaring #lifeintechnicolor)

  મીશા અને ઝૈનનો એક સુંદર ફોટો! મીરા રાજપૂત કપૂરે ફોટો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું હતું કે, ઝીઝી મેં તારી ટી-શર્ટ પહેરવાનું નક્કી કર્યું કારણ કે તે હજી તારા માટે થોડું મોટું છે. (Zizi I decided to wear your T-shirt cause it’s still a bit big for you. It fits and I think I’m going to keep it #sharingiscaring #lifeintechnicolor)

  10/12
 •  મીશા અને ઝૈને પહેલી રક્ષાબંધન ઉજવી હતી. મીશા-મીરા અને ઝૈન-શાહિદે સરખા ડ્રેસ કોડમાં જોવા મળી રહ્યાં હતા.

   મીશા અને ઝૈને પહેલી રક્ષાબંધન ઉજવી હતી. મીશા-મીરા અને ઝૈન-શાહિદે સરખા ડ્રેસ કોડમાં જોવા મળી રહ્યાં હતા.

  11/12
 • ઝૈન પણ કયૂટ, એડોરેબલ, સ્વીટ સ્ટાર કીડમાંથી એક છે અને તેને કેમેરા વધારે ગમતો હોય તેવુ લાગી રહ્યું છે.  

  ઝૈન પણ કયૂટ, એડોરેબલ, સ્વીટ સ્ટાર કીડમાંથી એક છે અને તેને કેમેરા વધારે ગમતો હોય તેવુ લાગી રહ્યું છે.

   

  12/12
 • loading...

ફોટોઝ વિશે

શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂરનો પુત્ર ઝૈન કપૂર આજે એક વર્ષનો થયો છે. ચાલો જોઈએ ઝૈનના કીડ સ્ટારડમની એક વર્ષની સફર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK