શબ્બીર આહલુવાલિયા: 'કુમકુમ ભાગ્ય'નો આ એક્ટર છે આટલો રોમેન્ટિક, જુઓ ફોટોઝ

Updated: Aug 10, 2020, 16:39 IST | Sheetal Patel
 • શબ્બીરે સીરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી', 'ક્યા હાદસા ક્યા હકીકીત', 'કભી તો મિલેંગે', 'કાવ્યાંજલિ', 'કસમ સે' અને 'કસૌટી જિંદગી કી' જેવી મોટી સીરિયલમાં એક્ટિંગ કરીને લોકોનું દિલ જીતી લીધું છે.

  શબ્બીરે સીરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી', 'ક્યા હાદસા ક્યા હકીકીત', 'કભી તો મિલેંગે', 'કાવ્યાંજલિ', 'કસમ સે' અને 'કસૌટી જિંદગી કી' જેવી મોટી સીરિયલમાં એક્ટિંગ કરીને લોકોનું દિલ જીતી લીધું છે.

  1/20
 • શબ્બીરે ટીવીનો સ્ટન્ટ રિયાલિટી શૉ ફીયર ફેક્ટર: ખતરોં કે ખિલાડીના ત્રીજા સીઝનમાં ભાગ લીધો હતો અને સીઝનની ટ્રોફી પોતાના નામે કરી હતી.

  શબ્બીરે ટીવીનો સ્ટન્ટ રિયાલિટી શૉ ફીયર ફેક્ટર: ખતરોં કે ખિલાડીના ત્રીજા સીઝનમાં ભાગ લીધો હતો અને સીઝનની ટ્રોફી પોતાના નામે કરી હતી.

  2/20
 • શબ્બીરે ઘણા ટીવી શૉઝ જેમ કે 'નચ બલિયે', 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ- અબ ઈન્ડિયા તોડેગા' અને 'ડાન્સિંગ ક્વીન'માં જોવા મળ્યા છે.

  શબ્બીરે ઘણા ટીવી શૉઝ જેમ કે 'નચ બલિયે', 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ- અબ ઈન્ડિયા તોડેગા' અને 'ડાન્સિંગ ક્વીન'માં જોવા મળ્યા છે.

  3/20
 • શબ્બીર આહલુવાલિયાનો જન્મ 10 ઓગસ્ટ 1979 માં મુંબઇમાં થયો હતો. શબ્બીરનો જન્મ એક શીખ પરિવારમાં થયો હતો. એક બહેન અને એક ભાઈ ઉપરાંત શબ્બીરની માતા પિતા છે. તેના ભાઈનું નામ 'સમીર આહલુવાલિયા' અને બહેનનું નામ 'શેફાલી આહલુવાલિયા' છે.

  શબ્બીર આહલુવાલિયાનો જન્મ 10 ઓગસ્ટ 1979 માં મુંબઇમાં થયો હતો. શબ્બીરનો જન્મ એક શીખ પરિવારમાં થયો હતો. એક બહેન અને એક ભાઈ ઉપરાંત શબ્બીરની માતા પિતા છે. તેના ભાઈનું નામ 'સમીર આહલુવાલિયા' અને બહેનનું નામ 'શેફાલી આહલુવાલિયા' છે.

  4/20
 • શબ્બીર આહલુવાલિયાએ પોતાના સ્કૂલનો અભ્યાસ 'સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ', મુંબઈમાં પૂરો  કર્યો હતો. એમણે યૂનિવર્સિટી ઑફ મેરીલેન્ડ, કૉલેજ પાર્ક યૂએસએથી પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

  શબ્બીર આહલુવાલિયાએ પોતાના સ્કૂલનો અભ્યાસ 'સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ', મુંબઈમાં પૂરો  કર્યો હતો. એમણે યૂનિવર્સિટી ઑફ મેરીલેન્ડ, કૉલેજ પાર્ક યૂએસએથી પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

  5/20
 • શબ્બબીરે પોતાના કરિયરની શરૂઆત એક્ટિંગ સાથે કરી હતી. તેમણે અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.

  શબ્બબીરે પોતાના કરિયરની શરૂઆત એક્ટિંગ સાથે કરી હતી. તેમણે અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.

  6/20
 • શબ્બીર આહલુવાલિયાએ વર્ષ 1999માં અભિનયની શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ઝી ટીવીની સીરિયલ 'હિપ હિપ હુર્રે'માં પૂરબનો રોલ ભજવ્યો હતો.

  શબ્બીર આહલુવાલિયાએ વર્ષ 1999માં અભિનયની શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ઝી ટીવીની સીરિયલ 'હિપ હિપ હુર્રે'માં પૂરબનો રોલ ભજવ્યો હતો.

  7/20
 • શબ્બીરે આ સીરિયલ બાદ 2002માં સ્ટાર પ્લસમાં આવેલી સૌથી ફૅમસ સીરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી'માં એક્ટિંગ કરી હતી. આ સીરિયલમાં એનું નામ અનિકેત મહેતા હતું.

  શબ્બીરે આ સીરિયલ બાદ 2002માં સ્ટાર પ્લસમાં આવેલી સૌથી ફૅમસ સીરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી'માં એક્ટિંગ કરી હતી. આ સીરિયલમાં એનું નામ અનિકેત મહેતા હતું.

  8/20
 • તે જ વર્ષે શબ્બીર સ્ટાર પ્લસની સીરિયલ 'સંજીવની'માં જોવા મળ્યો હતો. આ સીરિયલમાં એનું નામ રોહિત હતું.

  તે જ વર્ષે શબ્બીર સ્ટાર પ્લસની સીરિયલ 'સંજીવની'માં જોવા મળ્યો હતો. આ સીરિયલમાં એનું નામ રોહિત હતું.

  9/20
 • 2003માં શબ્બીર 'કહીં તો હોગા' સીરિયલમાં પણ જોવા મળ્યો હતો. આ સીરિયલમાં તે ઘણો ફૅમસ થયો હતો અને એનું સીરિયલમાં નામ રિશી ગરેવાલ હતું

  2003માં શબ્બીર 'કહીં તો હોગા' સીરિયલમાં પણ જોવા મળ્યો હતો. આ સીરિયલમાં તે ઘણો ફૅમસ થયો હતો અને એનું સીરિયલમાં નામ રિશી ગરેવાલ હતું

  10/20
 • લવ લાઈફ વિશે વાત કરીએ તો શબ્બીરે સૌથી પહેલા અભિનેત્રી પંછી બોરાને ડેટ કરી હતી. બાદ થોડા સમય બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. પંછી સાથેના બ્રેકઅપ બાદ શબ્બીરનું અભિનેત્રી કાંચી કૌલ સાથે જોડાયું અને બન્નેએ 2011માં લગ્ન કરી લીધા હતા.

  લવ લાઈફ વિશે વાત કરીએ તો શબ્બીરે સૌથી પહેલા અભિનેત્રી પંછી બોરાને ડેટ કરી હતી. બાદ થોડા સમય બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. પંછી સાથેના બ્રેકઅપ બાદ શબ્બીરનું અભિનેત્રી કાંચી કૌલ સાથે જોડાયું અને બન્નેએ 2011માં લગ્ન કરી લીધા હતા.

  11/20
 • હાલ શબ્બીર બે બાળકોનો પિતા છે અમને બે દીકરા છે એકનું નામ અઝાઈ અને બીજાનું નામ ઈર્વર છે.

  હાલ શબ્બીર બે બાળકોનો પિતા છે અમને બે દીકરા છે એકનું નામ અઝાઈ અને બીજાનું નામ ઈર્વર છે.

  12/20
 • શબ્બીર આહલુવાલિયાની ફિલ્મોની વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2007માં જ બૉલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો. શબ્બીરની પહેલી ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' હતી, જેમાં તેના પાત્રનું નામ 'આરસી' હતું. આ ફિલ્મના મુખ્ય પાત્રો વિવેક ઑબરોય, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, તુષાર કપૂર, અરબાઝ ખાન, રોહિત રોય, અમિતાભ બચ્ચન, નેહા ધૂપિયા અને શબ્બીર આહલુવાલિયાએ ભજવ્યા હતાં.

  શબ્બીર આહલુવાલિયાની ફિલ્મોની વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2007માં જ બૉલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો. શબ્બીરની પહેલી ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' હતી, જેમાં તેના પાત્રનું નામ 'આરસી' હતું. આ ફિલ્મના મુખ્ય પાત્રો વિવેક ઑબરોય, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, તુષાર કપૂર, અરબાઝ ખાન, રોહિત રોય, અમિતાભ બચ્ચન, નેહા ધૂપિયા અને શબ્બીર આહલુવાલિયાએ ભજવ્યા હતાં.

  13/20
 • આ ફિલ્મ પછી શબ્બીર બીજી વખત ફિલ્મ 'મિશન સ્ટેનબુલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે 'ખલીલ નજર' નામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ જુલાઈ 2008 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને જાહિદ ખાનના મુખ્ય પાત્રો હતા. શબ્બીરે 2019માં અલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ફિક્સર'માં પણ કામ કર્યું હતું.

  આ ફિલ્મ પછી શબ્બીર બીજી વખત ફિલ્મ 'મિશન સ્ટેનબુલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે 'ખલીલ નજર' નામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ જુલાઈ 2008 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને જાહિદ ખાનના મુખ્ય પાત્રો હતા. શબ્બીરે 2019માં અલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ફિક્સર'માં પણ કામ કર્યું હતું.

  14/20
 • શબ્બીરનો ફેવરેટ એક્ટર છે સલમાન ખાન અને અલ પસિનો. અભિનેત્રીમાં તે પ્રિયંકા ચોપડાને પસંદ કરે છે.

  શબ્બીરનો ફેવરેટ એક્ટર છે સલમાન ખાન અને અલ પસિનો. અભિનેત્રીમાં તે પ્રિયંકા ચોપડાને પસંદ કરે છે.

  15/20
 • શબ્બીરના ચાહકો તેને 'કુમકુમ ભાગ્ય' સીરિયલમાં અભિનય કરતા જોઈને ખુશ છે.

  શબ્બીરના ચાહકો તેને 'કુમકુમ ભાગ્ય' સીરિયલમાં અભિનય કરતા જોઈને ખુશ છે.

  16/20
 • 2004માં સ્ટાર પ્લસની સીરિયલ 'કહાની ઘર ઘર કી'માં શબ્બીરે સૌમિલ દિક્ષિતનું પાત્ર ભજવ્યું હતું. તેમણે આ સીરિયલમાં થોડો સમય અભિનય કર્યો હતો અને ત્યારબાદ તે જ વર્ષે તે સોની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. આ સીરિયલનું નામ 'ક્યા હાદસા ક્યા હકીકત' હતું, જેમાં તેણે 'અમન' અને 'અજય' ના પાત્રો રજૂ કર્યા હતા.

  2004માં સ્ટાર પ્લસની સીરિયલ 'કહાની ઘર ઘર કી'માં શબ્બીરે સૌમિલ દિક્ષિતનું પાત્ર ભજવ્યું હતું. તેમણે આ સીરિયલમાં થોડો સમય અભિનય કર્યો હતો અને ત્યારબાદ તે જ વર્ષે તે સોની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. આ સીરિયલનું નામ 'ક્યા હાદસા ક્યા હકીકત' હતું, જેમાં તેણે 'અમન' અને 'અજય' ના પાત્રો રજૂ કર્યા હતા.

  17/20
 • 2005માં શબ્બીર 'કાવ્યાંજલિ' સીરિયલમાં વંશ મલ્હોત્રાનો રોલ ભજવ્યો હતો. 

  2005માં શબ્બીર 'કાવ્યાંજલિ' સીરિયલમાં વંશ મલ્હોત્રાનો રોલ ભજવ્યો હતો. 

  18/20
 • બાદ શબ્બીરે સ્ટાર પ્લસનો ડાન્સ રિયાલિટી શૉ નચ બલિયેમાં પહેલા અને બીજા સીઝનમાં એક હોસ્ટની ભૂમિકા ભજવી હતી.

  બાદ શબ્બીરે સ્ટાર પ્લસનો ડાન્સ રિયાલિટી શૉ નચ બલિયેમાં પહેલા અને બીજા સીઝનમાં એક હોસ્ટની ભૂમિકા ભજવી હતી.

  19/20
 • હાલ શબ્બીરે ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે અને એમના ફૅન ફૉલોઈંગ પણ વધારે છે.

  હાલ શબ્બીરે ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે અને એમના ફૅન ફૉલોઈંગ પણ વધારે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

શબ્બીર આહલુવાલિયા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા અને હોસ્ટ છે. તેનું ખૂબ જ લોકપ્રિય પાત્ર કુમકુમ ભાગ્ય સીરિયલમાં 'અભિષેક પ્રેમ મેહરા' માનવામાં આવે છે. શબ્બીરે સીરિયલ 'હિપ હિપ હુર્રે'થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય શબ્બીર આહલુવાલિયાએ અનેક ટીવી સિરિયલોમાં અભિનય કરીને જાણીતા કલાકારોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આજે શબ્બીરનો 41મો જન્મદિવસ છે એમનો બર્થ-ડે 10 ઑગસ્ટ 1979એ મુંબઈમાં થયો છે. તો ચલો આપણે એમના વિશે કેટલીક ચટપટી વાત જાણીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK