નંદના સેનને ઓળખો છો? રંગ રસિયાની અભિનેત્રી છે 50 પ્લસ,તસવીરો જોઇને માની નહીં શકો

Updated: Aug 19, 2020, 15:02 IST | Chirantana Bhatt
 • 19 ઓગસ્ટ, 1967માં દિલ્હીમાં જન્મેલી અભિનેત્રી નંદના સેન નોબેલ વિજેતા અને ભારત રત્ન ઈકોનોમિસ્ટ અર્મત્ય સેન અને પદ્મશ્રી વિજેતા નબનિતા દેવ સેનની દિકરી છે. નંદના અભિનેત્રી ઉપરાંત સ્ક્રિનરાઈટર, ચીલ્ડ્રન્સ ઓથર અને ચાઈલ્ડ રાઈટ્સ એક્ટિવિસ્ટ છે.

  19 ઓગસ્ટ, 1967માં દિલ્હીમાં જન્મેલી અભિનેત્રી નંદના સેન નોબેલ વિજેતા અને ભારત રત્ન ઈકોનોમિસ્ટ અર્મત્ય સેન અને પદ્મશ્રી વિજેતા નબનિતા દેવ સેનની દિકરી છે. નંદના અભિનેત્રી ઉપરાંત સ્ક્રિનરાઈટર, ચીલ્ડ્રન્સ ઓથર અને ચાઈલ્ડ રાઈટ્સ એક્ટિવિસ્ટ છે.

  1/16
 • નંદના રાઈટર્સના કુટુંબમાં મોટી થઈ હોવાથી તેનું બાળપણ વાંચનમાં પસાર થયું. તેમણે મિડ-ડેને કહ્યું કે, મારી દાદી અને મમ્મી બંનેએ એડલ્ટ્સ અને ચિલ્ડ્રન માટે ઘણું લખ્યું છે. અમારી પાસે વિશ્વભરની બુક્સનું કલેકશન છે. અમારી પાસે પહેલા ટીવી નહોતું, ટીવી આવ્યા પછી પણ ફક્ત ન્યૂઝ જોતા હતા. પણ હું ક્યારે પણ કંટાળતી નહોતી. હુ ઈંગ્લીશ અને બંગાળી બુક્સ વાંચતી હતી. જ્યારે હું 12-13 વર્ષની હતી ત્યારે હું બંકીમચંદ્ર ચેટર્જી, ટાગોર, જેન ઓસ્ટન અને ડિકન્સના પુસ્તકો વાંચતી હતી.

  નંદના રાઈટર્સના કુટુંબમાં મોટી થઈ હોવાથી તેનું બાળપણ વાંચનમાં પસાર થયું. તેમણે મિડ-ડેને કહ્યું કે, મારી દાદી અને મમ્મી બંનેએ એડલ્ટ્સ અને ચિલ્ડ્રન માટે ઘણું લખ્યું છે. અમારી પાસે વિશ્વભરની બુક્સનું કલેકશન છે. અમારી પાસે પહેલા ટીવી નહોતું, ટીવી આવ્યા પછી પણ ફક્ત ન્યૂઝ જોતા હતા. પણ હું ક્યારે પણ કંટાળતી નહોતી. હુ ઈંગ્લીશ અને બંગાળી બુક્સ વાંચતી હતી. જ્યારે હું 12-13 વર્ષની હતી ત્યારે હું બંકીમચંદ્ર ચેટર્જી, ટાગોર, જેન ઓસ્ટન અને ડિકન્સના પુસ્તકો વાંચતી હતી.

  2/16
 • નંદનાએ શરૂઆત સંજય લીલા ભણસાલીની બ્લેકમાં રાની મુખર્જીની નાની બહેનના પાત્રથી કરી હતી. ઉપરાંત ટેંગો ચાર્લી, માય વાઈફ્સ મર્ડર, પ્રિન્સ અને સ્ટ્રેન્જર્સમાં જોવા મળી હતી.

  નંદનાએ શરૂઆત સંજય લીલા ભણસાલીની બ્લેકમાં રાની મુખર્જીની નાની બહેનના પાત્રથી કરી હતી. ઉપરાંત ટેંગો ચાર્લી, માય વાઈફ્સ મર્ડર, પ્રિન્સ અને સ્ટ્રેન્જર્સમાં જોવા મળી હતી.

  3/16
 • રાઈટમાં નંદના છે જ્યારે તે 13 વર્ષની હતી, સાથે તેની દાદી રાધારાણી દેવી અને લેફ્ટમાં અંતરા દેવ સેન છે.

  રાઈટમાં નંદના છે જ્યારે તે 13 વર્ષની હતી, સાથે તેની દાદી રાધારાણી દેવી અને લેફ્ટમાં અંતરા દેવ સેન છે.

  4/16
 • નંદના નાની હતી ત્યારે જ તેની પહેલી કવિતા પબ્લિશ થઈ હતી. સંદેશ મેગેઝીનમાં આવેલી એ કવિતા સત્યજીત રેએ પસંદ કરી હતી. ફોટામાં નંદના સેન તેની મોટી બહેન અંતરા દેવ સેન સાથે છે જે પત્રકાર છે.

  નંદના નાની હતી ત્યારે જ તેની પહેલી કવિતા પબ્લિશ થઈ હતી. સંદેશ મેગેઝીનમાં આવેલી એ કવિતા સત્યજીત રેએ પસંદ કરી હતી. ફોટામાં નંદના સેન તેની મોટી બહેન અંતરા દેવ સેન સાથે છે જે પત્રકાર છે.

  5/16
 • જ્યારે મુંબઈ આવીને નંદનાએ એક્ટ્રેસ તરીકે કારર્કીદીની શરૂઆત કરી ત્યારે તેના સર્કલમાં લોકોનું પહેલુ રિએક્શન એ હતું કે- ‘હાવર્ડની લિટરેચર અગ્રણી ફિલ્મ્સમાં શું કરે છે?’

  જ્યારે મુંબઈ આવીને નંદનાએ એક્ટ્રેસ તરીકે કારર્કીદીની શરૂઆત કરી ત્યારે તેના સર્કલમાં લોકોનું પહેલુ રિએક્શન એ હતું કે- ‘હાવર્ડની લિટરેચર અગ્રણી ફિલ્મ્સમાં શું કરે છે?’

  6/16
 • તેણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી લિટરેચર કર્યુ છે અને પહેલા વર્ષમાં ક્લાસમાં ફર્સ્ટ આવતા તેને ડીટ્યુર પ્રાઈઝ પણ મળ્યુ છે. તેમ જ જોન હાવર્ડ સ્કોલરશીપ મેળવી છે અને એલીઝાબેથ કેરી એગેસીઝ એવોર્ડ પણ મળ્યો છે.

  તેણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી લિટરેચર કર્યુ છે અને પહેલા વર્ષમાં ક્લાસમાં ફર્સ્ટ આવતા તેને ડીટ્યુર પ્રાઈઝ પણ મળ્યુ છે. તેમ જ જોન હાવર્ડ સ્કોલરશીપ મેળવી છે અને એલીઝાબેથ કેરી એગેસીઝ એવોર્ડ પણ મળ્યો છે.

  7/16
 • યુએસસી ફિલ્મ સ્કૂલમાં તેણે પીટર સ્ટાર્ક પ્રોડ્યુસિંગ પ્રોગ્રામમાં ફિલ્મ પ્રોડ્યુસિંગ પણ ભણી છે. ઉપરાંત નયુયોર્કની લી સ્ટ્રેસબર્ગ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ અને લંડનની રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પણ ભણી છે.

  યુએસસી ફિલ્મ સ્કૂલમાં તેણે પીટર સ્ટાર્ક પ્રોડ્યુસિંગ પ્રોગ્રામમાં ફિલ્મ પ્રોડ્યુસિંગ પણ ભણી છે. ઉપરાંત નયુયોર્કની લી સ્ટ્રેસબર્ગ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ અને લંડનની રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પણ ભણી છે.

  8/16
 • શું તમને ખબર છે કે નંદનાએ અન્ય કોન્ટિનેન્ટ અને ભાષાઓમાં પણ ફિલ્મ્સ કરી છે?

  શું તમને ખબર છે કે નંદનાએ અન્ય કોન્ટિનેન્ટ અને ભાષાઓમાં પણ ફિલ્મ્સ કરી છે?

  9/16
 • સિડ્યુસિંગ માર્યા (2000), ભોક્શુ: ધ મિથ (2002), ધ મિરેકલ : અ સાયલન્ટ લવ સ્ટોરી (2004), ધ વોર વિધિન (2005), ધ વર્લ્ડ અનસિન (2007), શાર્પ્સ પીરીલ (2008), ઓટોગ્રાફ (2010) જેવી નોન-બોલીવુડ ફિલ્મ્સ પણ તેણે કરી છે.

  સિડ્યુસિંગ માર્યા (2000), ભોક્શુ: ધ મિથ (2002), ધ મિરેકલ : અ સાયલન્ટ લવ સ્ટોરી (2004), ધ વોર વિધિન (2005), ધ વર્લ્ડ અનસિન (2007), શાર્પ્સ પીરીલ (2008), ઓટોગ્રાફ (2010) જેવી નોન-બોલીવુડ ફિલ્મ્સ પણ તેણે કરી છે.

  10/16
 • રંગ રસીયામાં કો-સ્ટાર રણદિપ હુડ્ડા સાથે નંદના સેનનો બોલ્ડ સીન હતો.

  રંગ રસીયામાં કો-સ્ટાર રણદિપ હુડ્ડા સાથે નંદના સેનનો બોલ્ડ સીન હતો.

  11/16
 • રંગ રસીયાના બોલ્ડ સીન માટે તેણે કહ્યું કે, જો તમારે કંઈક દર્શાવવુ હોય પછી ભલે તે રોમેન્ટિક સીન હોય કે પોલીટીકલ હિપોક્રસી હોય તે તેને દર્શાવી જોઈએ. આમાં માફી માગવા જેવુ કઈ નથી.

  રંગ રસીયાના બોલ્ડ સીન માટે તેણે કહ્યું કે, જો તમારે કંઈક દર્શાવવુ હોય પછી ભલે તે રોમેન્ટિક સીન હોય કે પોલીટીકલ હિપોક્રસી હોય તે તેને દર્શાવી જોઈએ. આમાં માફી માગવા જેવુ કઈ નથી.

  12/16
 • નંદના ફિલ્મ પ્રોડ્યુસર મધુ મંતિનાને ડેટ કરતી હતી. જોકે થોડા વર્ષો પછી બંને છૂટા પડ્યા. 2013માં તે પેંગ્વીન રેન્ડમ હાઉસના ચેરમેન જોન મેકિનસનને પરણી જે તેનાથી 13 વર્ષ મોટો છે.

  નંદના ફિલ્મ પ્રોડ્યુસર મધુ મંતિનાને ડેટ કરતી હતી. જોકે થોડા વર્ષો પછી બંને છૂટા પડ્યા. 2013માં તે પેંગ્વીન રેન્ડમ હાઉસના ચેરમેન જોન મેકિનસનને પરણી જે તેનાથી 13 વર્ષ મોટો છે.

  13/16
 • 2018માં નંદનાએ ચાઈલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રમાં ઉંડાણપૂર્વક કામ કરતા તે UNICEF, NCPCR અને અન્ય ઓર્ગેનાઈઝેશન્સની એમ્બેસેડર અને એડવોકેટ બની હતી. તેમ જ તેણે ચાર વર્ષની એક દિકરીને દત્તક લીધી હતી.

  2018માં નંદનાએ ચાઈલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રમાં ઉંડાણપૂર્વક કામ કરતા તે UNICEF, NCPCR અને અન્ય ઓર્ગેનાઈઝેશન્સની એમ્બેસેડર અને એડવોકેટ બની હતી. તેમ જ તેણે ચાર વર્ષની એક દિકરીને દત્તક લીધી હતી.

  14/16
 • નંદના ટિનેજર હતી ત્યારથી જ તેને બાળક દત્તક લેવું હતું. નંદનાએ તેની દત્તક દીકરીનું નામ મેઘલા દેવસેન મેકિન્સન રાખ્યું છે. તેની બહેને પણ એક દિકરી દત્તક લીધી છે, જેનું નામ હિયા છે.

  નંદના ટિનેજર હતી ત્યારથી જ તેને બાળક દત્તક લેવું હતું. નંદનાએ તેની દત્તક દીકરીનું નામ મેઘલા દેવસેન મેકિન્સન રાખ્યું છે. તેની બહેને પણ એક દિકરી દત્તક લીધી છે, જેનું નામ હિયા છે.

  15/16
 • દરમિયાન નંદના ભારત અને ન્યુયોર્કમાં વિવિધ ચાઈલ્ડ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનની એમ્બેસેડર બનીને ચાઈલ્ડ અબ્યુસ વિરુદ્ધ લડત આપતી રહી છે. હૅપી બર્થડે નંદના!

  દરમિયાન નંદના ભારત અને ન્યુયોર્કમાં વિવિધ ચાઈલ્ડ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનની એમ્બેસેડર બનીને ચાઈલ્ડ અબ્યુસ વિરુદ્ધ લડત આપતી રહી છે. હૅપી બર્થડે નંદના!

  16/16
 • loading...

ફોટોઝ વિશે

નંદના સેનને 'રંગ રસિયા' ફિલ્મમાં જેણે જોઇ હશે તેને કલ્પના પણ નહીં હોય એ એ રોલ કરતી વખતે તેની ઉંમર 45 પ્લસ હતી. નંદના સેન જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની દીકરી છે. 19 ઑગસ્ટ તેનો જન્મદિવસ છે, જુઓ તેની તસવીરો અને તેના કામ વિષે પણ જાણો.  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK