Sheetal Pandya: ગોર્જિયસ ગુજરાતી ગર્લની મજાની એક્ટિંગ રેન્જ અને ડાન્સિંગ સ્કિલ્સ

Updated: 26th August, 2020 20:00 IST | Chirantana Bhatt
  • સાત વર્ષનાં કાર્યકાળમાં શીતલ પંડ્યાએ પહેલી સિરીયલ કરી જેમાં તેણે 'બહુ'નો રોલ ભજવ્યો હતો. 

    સાત વર્ષનાં કાર્યકાળમાં શીતલ પંડ્યાએ પહેલી સિરીયલ કરી જેમાં તેણે 'બહુ'નો રોલ ભજવ્યો હતો. 

    1/18
  • ઉડાન સિરીયલમાં તેનું પાત્ર ચેલેન્જિંગ હતું જેમાં તેણે અઢાર વર્ષની મુંગી યુવતીનો અભિનય કર્યો હતો. 

    ઉડાન સિરીયલમાં તેનું પાત્ર ચેલેન્જિંગ હતું જેમાં તેણે અઢાર વર્ષની મુંગી યુવતીનો અભિનય કર્યો હતો. 

    2/18
  • સ્ટાર પ્લસની સિરીયલ તુ સુરજ મૈં સાંજ પિયામાં તેણે કૉમેડી પાત્ર ભજવ્યું હતું. 

    સ્ટાર પ્લસની સિરીયલ તુ સુરજ મૈં સાંજ પિયામાં તેણે કૉમેડી પાત્ર ભજવ્યું હતું. 

    3/18
  • શીતલને કામની શરૂઆત કરી હતી ગુજરાતી નાટક હરખપદુડી હંસાથી જે સંજય ગોરડિયા પ્રોડક્શન હેઠળ તૈયાર થયેલું નાટક હતું અને જે વિપુલ મહેતાએ ડાયરેક્ટ કર્યું હતું. 

    શીતલને કામની શરૂઆત કરી હતી ગુજરાતી નાટક હરખપદુડી હંસાથી જે સંજય ગોરડિયા પ્રોડક્શન હેઠળ તૈયાર થયેલું નાટક હતું અને જે વિપુલ મહેતાએ ડાયરેક્ટ કર્યું હતું. 

    4/18
  • બહુ જ સારી ડાન્સર શીતલને નાટકમાં રોલ બદલ ટ્રાન્સ મીડિયા એવોર્ડ પણ મળ્યો હતો. 

    બહુ જ સારી ડાન્સર શીતલને નાટકમાં રોલ બદલ ટ્રાન્સ મીડિયા એવોર્ડ પણ મળ્યો હતો. 

    5/18
  • શીતલે ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઇએ'માં દિપેશ શાહ સાથે કામ કર્યું. 

    શીતલે ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઇએ'માં દિપેશ શાહ સાથે કામ કર્યું. 

    6/18
  • તેણે જણાવ્યું કે તેને આ ફિલ્મ કરવાની બહુ જ મજા આવી અને તે તેને માટે એક બહુ અગત્યનો અનુભવ રહ્યો. 

    તેણે જણાવ્યું કે તેને આ ફિલ્મ કરવાની બહુ જ મજા આવી અને તે તેને માટે એક બહુ અગત્યનો અનુભવ રહ્યો. 

    7/18
  • તે કહે છે કે આજ સુધી તેને ચલ મન....ફિલ્મનું બીજું ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવશેના સવાલ પુછતા મેસેજ આવે છે અને તેને એ આઇડિયા બહુ જ એક્સાઇટિંગ લાગે છે. 

    તે કહે છે કે આજ સુધી તેને ચલ મન....ફિલ્મનું બીજું ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવશેના સવાલ પુછતા મેસેજ આવે છે અને તેને એ આઇડિયા બહુ જ એક્સાઇટિંગ લાગે છે. 

    8/18
  • શીતલ પોતે પણ ચલ મન...નાં બીજા ઇન્સ્ટોલમેન્ટનું શૂટિંગ શરૂ થાય તેની રાહમાં છે. તેને એ વાત બહુ જ ગમે છે કે લોકોને પલ્લવીનું પાત્ર બહુ જ ગમ્યું છે. 

    શીતલ પોતે પણ ચલ મન...નાં બીજા ઇન્સ્ટોલમેન્ટનું શૂટિંગ શરૂ થાય તેની રાહમાં છે. તેને એ વાત બહુ જ ગમે છે કે લોકોને પલ્લવીનું પાત્ર બહુ જ ગમ્યું છે. 

    9/18
  • તે પલ્લવીના પાત્ર વિશે કહે છે કે મજાની વાત તો એ હતી કે તેની આઇક્યુ ઓછી હતી પણ ઇક્યુ, ઇમોશનલ ક્વૉશન્ટ બહુ હાઇ હતું અને માટે જ તે પાત્ર લોકોને બહુ જ પસંદ આવ્યું છે.

    તે પલ્લવીના પાત્ર વિશે કહે છે કે મજાની વાત તો એ હતી કે તેની આઇક્યુ ઓછી હતી પણ ઇક્યુ, ઇમોશનલ ક્વૉશન્ટ બહુ હાઇ હતું અને માટે જ તે પાત્ર લોકોને બહુ જ પસંદ આવ્યું છે.

    10/18
  • શીતલે કન્નડા ફિલ્મ દિવંગથા મંજુનાથન ગેલેયારુમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ ક્રયું છે. 

    શીતલે કન્નડા ફિલ્મ દિવંગથા મંજુનાથન ગેલેયારુમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ ક્રયું છે. 

    11/18
  • શીતલને ડાન્સિંગનો બહુ જ શોખ છે અને તે નાનપણથી જ ડાન્સ કરતી આવી છે. 

    શીતલને ડાન્સિંગનો બહુ જ શોખ છે અને તે નાનપણથી જ ડાન્સ કરતી આવી છે. 

    12/18
  • તેણે પોતાની યુ ટ્યૂબ ચેનલ માટે સૌથી પહેલું ડાન્સ કવર જ શૂટ કર્યું હતું, જેને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. 

    તેણે પોતાની યુ ટ્યૂબ ચેનલ માટે સૌથી પહેલું ડાન્સ કવર જ શૂટ કર્યું હતું, જેને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો. 

    13/18
  • તે કહે છે કે, "મેં એક્ટિંગ શરૂ કરી તે પહેલાંથી હું ડાન્સ કરું છું. મારા પહેલા યુ ટ્યૂબ કવરને 400Kથી વધારે વ્યૂઝ મળ્યા અને એનાથી વધારે એક્સાઇટિંગ તો શું હોઇ શકે વળી!"

    તે કહે છે કે, "મેં એક્ટિંગ શરૂ કરી તે પહેલાંથી હું ડાન્સ કરું છું. મારા પહેલા યુ ટ્યૂબ કવરને 400Kથી વધારે વ્યૂઝ મળ્યા અને એનાથી વધારે એક્સાઇટિંગ તો શું હોઇ શકે વળી!"

    14/18
  • લૉકડાઉનમાં ફિટ રહેવા માટે શીતલે ડાન્સિંગનો જ સહારો લીધો છે. 

    લૉકડાઉનમાં ફિટ રહેવા માટે શીતલે ડાન્સિંગનો જ સહારો લીધો છે. 

    15/18
  • તેણે ગેંદા ફૂલના ગીત પર જે ડાન્સ કર્યો હતો તેને પણ લોકોએ યુ ટ્યૂબ પર બહુ જ પસંદ કર્યો.

    તેણે ગેંદા ફૂલના ગીત પર જે ડાન્સ કર્યો હતો તેને પણ લોકોએ યુ ટ્યૂબ પર બહુ જ પસંદ કર્યો.

    16/18
  • લૉકડાઉનમાં યોગ કરવાની નિમયિતતા પણ તેણે જાળવી છે અને સાથે સાથે કૂકિંગ પર પણ હાથ અજમાવ્યો છે. 

    લૉકડાઉનમાં યોગ કરવાની નિમયિતતા પણ તેણે જાળવી છે અને સાથે સાથે કૂકિંગ પર પણ હાથ અજમાવ્યો છે. 

    17/18
  • શીતલ પંડ્યા વધુ સારા પ્રોજેક્ટ્સ કરે અને લોકોને એન્ટરટેઇન કરતી રહે તે માટે ઑલ ધી બેસ્ટ!

    શીતલ પંડ્યા વધુ સારા પ્રોજેક્ટ્સ કરે અને લોકોને એન્ટરટેઇન કરતી રહે તે માટે ઑલ ધી બેસ્ટ!

    18/18
  • loading...

ફોટોઝ વિશે

છેલ્લા સાત વર્ષથી એક્ટર તરીકે કાર્યરત શીતલ પંડ્યા વિશે જાણવા જેવું તો ઘણું છે. ડેઇલી સોપની બહુથી માંડીને અઢાર વર્ષની મુંગી છોકરીનો રોલ પણ તેણે બખુભી નિભાવ્યો છે. આ ગરવી ગુજરાતણની ગોર્જિયસ તસવીરો જોઇએ અને જાણીએ તેના વિશે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ, શીતલ પંડ્યા)

First Published: 26th August, 2020 17:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK