એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ....

Updated: 22nd September, 2019 14:29 IST | Falguni Lakhani
  • વિશ્વ સુંદરી ઐશ્વર્યા પોતાના લૂકને લઈને ખૂબ જ સજાગ છે..તેને પણ ખબર નહીં હોય તેનો આવો ફોટો ક્યારે અને કોણે ક્લિક કર્યો!

    વિશ્વ સુંદરી ઐશ્વર્યા પોતાના લૂકને લઈને ખૂબ જ સજાગ છે..તેને પણ ખબર નહીં હોય તેનો આવો ફોટો ક્યારે અને કોણે ક્લિક કર્યો!

    1/10
  • આ છે આપણી એક્સપ્રેશન ક્વીન..લાગે છે કાજોલને કોઈએ ગુસ્સો અપાવ્યો છે....

    આ છે આપણી એક્સપ્રેશન ક્વીન..લાગે છે કાજોલને કોઈએ ગુસ્સો અપાવ્યો છે....

    2/10
  • આલિયાનું મોઢું તો એવું છે કે જાણે કોઈએ તેની ફેવરિટ વસ્તુ લઈ લીધી હોય...

    આલિયાનું મોઢું તો એવું છે કે જાણે કોઈએ તેની ફેવરિટ વસ્તુ લઈ લીધી હોય...

    3/10
  • જુઓ..કેવી જીભ બતાવી રહી છે દીપિકા..

    જુઓ..કેવી જીભ બતાવી રહી છે દીપિકા..

    4/10
  • અને હવે આ ફોટો જુઓ..છે ને કેન્ડિડ!

    અને હવે આ ફોટો જુઓ..છે ને કેન્ડિડ!

    5/10
  • કરીના હસાવે છે કે ડરાવે છે! કોઈ કહેશે મને?

    કરીના હસાવે છે કે ડરાવે છે! કોઈ કહેશે મને?

    6/10
  • લાગે છે પરી કોઈના પર ગુસ્સે થઈ ગઈ છે..

    લાગે છે પરી કોઈના પર ગુસ્સે થઈ ગઈ છે..

    7/10
  • આ શું છે પ્રિયંકા? આવો તે ક્યો પોઝ?

    આ શું છે પ્રિયંકા? આવો તે ક્યો પોઝ?

    8/10
  • શિલ્પાનો આ ફોટો જુઓ..આ એ જ દિવા છે જે પોતાના લૂક્સથી લોકોને આકર્ષે છે.

    શિલ્પાનો આ ફોટો જુઓ..આ એ જ દિવા છે જે પોતાના લૂક્સથી લોકોને આકર્ષે છે.

    9/10
  • શું વિચારે છે સોનમ?

    શું વિચારે છે સોનમ?

    10/10
  • loading...

ફોટોઝ વિશે

આમ તો બોલીવુડ અભિનેત્રીઓ પોતાની ઈમેજને લઈને સજાગ રહે છે. તે કેમેરા પર કેવા દેખાય છે તેનું પણ ધ્યાન રાખે છે. પરંતુ અમે તમને બતાવીશું કેટલીક એવી તસવીરો જેને તેઓ જોવાનું ક્યારેય પસંદ નહીં કરે..

First Published: 22nd September, 2019 14:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK