ફોટોમાં જુઓ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો વેકેશન લૂક

Mar 26, 2019, 15:27 IST
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ફ્લોરિડામાં છે અને બન્ને બોટમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા અને નિકની સાથે નિક જોનસનો ભાઈ અને તેની પાર્ટનર પણ જોવા મળી હતી.  

    પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ફ્લોરિડામાં છે અને બન્ને બોટમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા અને નિકની સાથે નિક જોનસનો ભાઈ અને તેની પાર્ટનર પણ જોવા મળી હતી.

     

    1/5
  •  પ્રિયંકાએ નિકના પરિવાર સાથે વિકેન્ડ મનાવ્યો હતો. નિક જોનસે માયામીમાં પરિવાર સાથેનો ફોટો શૅર કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા જ નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.  

     પ્રિયંકાએ નિકના પરિવાર સાથે વિકેન્ડ મનાવ્યો હતો. નિક જોનસે માયામીમાં પરિવાર સાથેનો ફોટો શૅર કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા જ નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.

     

    2/5
  • પ્રિયંકાએ નિક સાથે બોટિંગ, સ્વિમિંગની મોજ માણી હતી. પ્રિયંકાનું નામ દુનિયાની 50 તાકાતવર મહિલાઓમાં યાદીમાં પણ છે  

    પ્રિયંકાએ નિક સાથે બોટિંગ, સ્વિમિંગની મોજ માણી હતી. પ્રિયંકાનું નામ દુનિયાની 50 તાકાતવર મહિલાઓમાં યાદીમાં પણ છે

     

    3/5
  • પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસને કિસ કરતો ફોટો શૅર કર્યો હતો.  

    પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસને કિસ કરતો ફોટો શૅર કર્યો હતો.

     

    4/5
  • માયામીમાં નિક જોનસ ગ્રીન હાફ સ્લીવ્સ ટી શર્ટ અને શોર્ટ્સ અને પ્રિયંકા ચોપરા માયામી જેવા કલરફુલ ડ્રેસમાં દેખાઈ હતી

    માયામીમાં નિક જોનસ ગ્રીન હાફ સ્લીવ્સ ટી શર્ટ અને શોર્ટ્સ અને પ્રિયંકા ચોપરા માયામી જેવા કલરફુલ ડ્રેસમાં દેખાઈ હતી

    5/5
  • loading...

ફોટોઝ વિશે

છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા ચોપરા વિશ્વ સ્તરે ચર્ચાનું કેન્દ્ર રહી છે. ત્યારે પ્રિયંકા ચોપરા તેના વ્યસ્ત સમયમાંથી પણ પોતાના માટે સમય કાઢવાનું ચૂકતી નથી. લગ્ન પછી ઘણીવાર તે તેના વેકેશન ફોટોઝ શૅર કરતી જોવા મળી છે. હાલમાં જે પતિ નિક જોનસ સાથે ફ્લોરિડામાં પાર્ટી કરતી જોવા મળી હતી. જુઓ ફોટોઝ



 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK