Photos: 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય!

Updated: Oct 15, 2019, 10:40 IST | Falguni Lakhani
  • હંમેશા સીધી સાદી જોવા મળતી બીજલ એટલે કે દેવાંશી સોમૈયાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં તે ત્રણ અલગ અલગ અવતારમાં જોવા મળી રહી છે.

    હંમેશા સીધી સાદી જોવા મળતી બીજલ એટલે કે દેવાંશી સોમૈયાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં તે ત્રણ અલગ અલગ અવતારમાં જોવા મળી રહી છે.

    1/22
  • પહેલો અવતાર છે ટ્રેડિશનલ અવતાર. જેમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    પહેલો અવતાર છે ટ્રેડિશનલ અવતાર. જેમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    2/22
  • દેવાંશીનો બીજો અવતાર ક્યૂટ અને બબલી...

    દેવાંશીનો બીજો અવતાર ક્યૂટ અને બબલી...

    3/22
  • શોર્ટસ્ અને બ્લેક ટોપમાં આ છે દેવાંશીનો ત્રીજો અવતાર..

    શોર્ટસ્ અને બ્લેક ટોપમાં આ છે દેવાંશીનો ત્રીજો અવતાર..

    4/22
  • બેબી પિંક શોર્ટ્સ, પ્લેઈન બ્લેક ટોપ, ઈયરરિંગ્સ અને મિનિમલ એસેસરીઝમાં દેવાંશીનો આ લૂક ઑન ધ પોઈન્ટ છે.

    બેબી પિંક શોર્ટ્સ, પ્લેઈન બ્લેક ટોપ, ઈયરરિંગ્સ અને મિનિમલ એસેસરીઝમાં દેવાંશીનો આ લૂક ઑન ધ પોઈન્ટ છે.

    5/22
  • દેવાંશીએ આ લૂક માટે મેકઅપ પણ મિનિમલ રાખ્યો છે. અને વાળને ખુલ્લા રાખ્યો છે.

    દેવાંશીએ આ લૂક માટે મેકઅપ પણ મિનિમલ રાખ્યો છે. અને વાળને ખુલ્લા રાખ્યો છે.

    6/22
  • બ્લેક સેન્ડલ્સ સાથે દેવાંશીએ આ લૂક કમ્પલીટ કર્યો છે. આ લૂક કેઝ્યુઅલી કોઈપણ કૅરી કરી શકે છે.

    બ્લેક સેન્ડલ્સ સાથે દેવાંશીએ આ લૂક કમ્પલીટ કર્યો છે. આ લૂક કેઝ્યુઅલી કોઈપણ કૅરી કરી શકે છે.

    7/22
  • દેવાંશીનો બીજો અવતાર છે એકદમ ક્યૂટ.

    દેવાંશીનો બીજો અવતાર છે એકદમ ક્યૂટ.

    8/22
  • પોઝ આપવામાં તો દેવાંશીનો જવાબ નથી!

    પોઝ આપવામાં તો દેવાંશીનો જવાબ નથી!

    9/22
  • એકદમ સ્ટુડિયસ લાગી રહી છે દેવાંશી આ ફોટોમાં...

    એકદમ સ્ટુડિયસ લાગી રહી છે દેવાંશી આ ફોટોમાં...

    10/22
  • વ્હાઈટ ડ્રેસ અને રેડ દુપટ્ટા સાથેનો દેવાંશીનો આ ટ્રેડિશનલ લૂક છે.

    વ્હાઈટ ડ્રેસ અને રેડ દુપટ્ટા સાથેનો દેવાંશીનો આ ટ્રેડિશનલ લૂક છે.

    11/22
  • બ્લૂ ટોપ, ક્યૂટ પિંક હેરબેન્ડ અને પિંક લિપસ્ટિક સાથેના આ લૂકમાં દેવાંશી એકદમ હટકે લાગી રહી છે.

    બ્લૂ ટોપ, ક્યૂટ પિંક હેરબેન્ડ અને પિંક લિપસ્ટિક સાથેના આ લૂકમાં દેવાંશી એકદમ હટકે લાગી રહી છે.

    12/22
  • નાકમાં નથ દેવાંશીના આ લૂકના કોમ્પ્લીમેન્ટ કરે છે.

    નાકમાં નથ દેવાંશીના આ લૂકના કોમ્પ્લીમેન્ટ કરે છે.

    13/22
  • વિંગ્ડ આઈલાઈનર અને પિંક આઈશેડોથી દેવાંશીનો આ લૂક વધારે નીખરી રહ્યો છે.

    વિંગ્ડ આઈલાઈનર અને પિંક આઈશેડોથી દેવાંશીનો આ લૂક વધારે નીખરી રહ્યો છે.

    14/22
  • દેવાંશીનો આ અવતાર કદાચ તમે ક્યારેય નહીં જોયો હોય.

    દેવાંશીનો આ અવતાર કદાચ તમે ક્યારેય નહીં જોયો હોય.

    15/22
  • આ લૂકમાં તે કોઈ પરીકથાના પાત્ર જેવી લાગી રહી છે.

    આ લૂકમાં તે કોઈ પરીકથાના પાત્ર જેવી લાગી રહી છે.

    16/22
  • લાગે છે જાણે દેવાંશી તેના ભવિષ્યના સપના જોઈ રહી છે. તેણે પગમાં પહેરેલી પાયલ એકદમ ખૂબસુરત છે.

    લાગે છે જાણે દેવાંશી તેના ભવિષ્યના સપના જોઈ રહી છે. તેણે પગમાં પહેરેલી પાયલ એકદમ ખૂબસુરત છે.

    17/22
  • ન્યૂડ લિપસ્ટિક સાથેનો આ લૂક કોઈ પણ સરળતાથી અપનાવી શકે છે.

    ન્યૂડ લિપસ્ટિક સાથેનો આ લૂક કોઈ પણ સરળતાથી અપનાવી શકે છે.

    18/22
  • રેડ એવરગ્રીન લિપસ્ટિક સાથેનો દેવાંશીનો આ લૂક પર્ફેક્ટ છે.

    રેડ એવરગ્રીન લિપસ્ટિક સાથેનો દેવાંશીનો આ લૂક પર્ફેક્ટ છે.

    19/22
  • દેવાંશીના આ ફોટોસ તેના વ્યક્તિત્વના અલગ જ પાસાનો પરિચય આપે છે.

    દેવાંશીના આ ફોટોસ તેના વ્યક્તિત્વના અલગ જ પાસાનો પરિચય આપે છે.

    20/22
  • તે ઓનસ્ક્રીન જેટલી સીધી સાદી છે એટલી જ ઑફ સ્ક્રીન બોલ્ડ અને બ્યુટીફુલ છે.

    તે ઓનસ્ક્રીન જેટલી સીધી સાદી છે એટલી જ ઑફ સ્ક્રીન બોલ્ડ અને બ્યુટીફુલ છે.

    21/22
  • દેવાંશીની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે. તેની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને તેના ચાહકો લાઈક કરતા રહે છે.

    દેવાંશીની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે. તેની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને તેના ચાહકો લાઈક કરતા રહે છે.

    22/22
  • loading...

ફોટોઝ વિશે

દિકરી વ્હાલનો દરિયોમાં બીજલની ભૂમિકા ભજવતી દેવાંશીને તમે સામાન્ય રીતે સીધા સાદા લૂકમાં જોઈ હશે. પરંતુ આજે અમે તમને દેવાંશીનો કાંઈક અલગ જ અવતાર બતાવીશું જે તમે ક્યારેય નહીં જોયો હોય...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK