PHOTOS: બ્રાઈડલ લૂકમાં હિના ખાનનો કાતિલ અંદાજ

Updated: Dec 13, 2019, 16:41 IST | Sheetal Patel
  • હિના ખાને સોશિયલ મીડિયા પર આ લેટેસ્ટ બ્રાઈડલ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે, જેમાં તે ઘણી સુંદર નજર આવી રહી છે.

    હિના ખાને સોશિયલ મીડિયા પર આ લેટેસ્ટ બ્રાઈડલ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે, જેમાં તે ઘણી સુંદર નજર આવી રહી છે.

    1/15
  • આ તસવીરોમાં હિના ખાને પિન્ક કલરનો બ્રાઈડલ લહેંગો પહેર્યો છે જેમાં ગોલ્ડન અને રેડ બંગડી એના લૂકની શોભા વધારી રહી છે. 

    આ તસવીરોમાં હિના ખાને પિન્ક કલરનો બ્રાઈડલ લહેંગો પહેર્યો છે જેમાં ગોલ્ડન અને રેડ બંગડી એના લૂકની શોભા વધારી રહી છે. 

    2/15
  • આ દુલ્હન લહેંગા સાથે હિના ખાને ગોલ્ડન જ્વેલરી પહેરી છે.

    આ દુલ્હન લહેંગા સાથે હિના ખાને ગોલ્ડન જ્વેલરી પહેરી છે.

    3/15
  • રાજસ્થાની નોઝ રિંગ સાથે એણે ન્યૂડ લિપસ્ટિક લગાવી છે જે એના લહેંગા સાથે એકદમ પરફેક્ટ લૂક આપી રહી છે.

    રાજસ્થાની નોઝ રિંગ સાથે એણે ન્યૂડ લિપસ્ટિક લગાવી છે જે એના લહેંગા સાથે એકદમ પરફેક્ટ લૂક આપી રહી છે.

    4/15
  • હિના સોશિયલ મીડિયા પર પોતાના ફૅન્સ માટે સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    હિના સોશિયલ મીડિયા પર પોતાના ફૅન્સ માટે સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    5/15
  • અરિજીત સિંહના એક મ્યૂઝિક આલ્બમ 'રાંઝણા'માં હિના ખાન સાથે પ્રિયાંક શર્મા પણ નજર આવી ચૂક્યા છે.

    અરિજીત સિંહના એક મ્યૂઝિક આલ્બમ 'રાંઝણા'માં હિના ખાન સાથે પ્રિયાંક શર્મા પણ નજર આવી ચૂક્યા છે.

    6/15
  • કાલે સાંજે હિના ખાને આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, 3 લાખથી વધારે લોકોએ આ તસવીરો જોઈ લીધી છે.

    કાલે સાંજે હિના ખાને આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, 3 લાખથી વધારે લોકોએ આ તસવીરો જોઈ લીધી છે.

    7/15
  • હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો કે ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો કે ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    8/15
  • ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાની મહેનતથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.

    ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાની મહેનતથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.

    9/15
  • એક્ટ્રેસ હિના ખાનની ફિલ્મ 'હૈક્ડ'ની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. હવે આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020એ રિલીઝ થશે.

    એક્ટ્રેસ હિના ખાનની ફિલ્મ 'હૈક્ડ'ની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. હવે આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020એ રિલીઝ થશે.

    10/15
  • હિના ખાનની ફિલ્મ 'હૈક્ડ' વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે.

    હિના ખાનની ફિલ્મ 'હૈક્ડ' વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે.

    11/15
  • હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    12/15
  • 10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    13/15
  • હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    14/15
  • હિના ખાને 2017માં 'બિગ બૉસ 11'માં ભાગ લીધો હતો, જેમાં તે રનરઅપ રહી હતી.

    હિના ખાને 2017માં 'બિગ બૉસ 11'માં ભાગ લીધો હતો, જેમાં તે રનરઅપ રહી હતી.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ટીવી સેલેબ્સથી બૉલીવુડ એક્ટ્રેસ બની ગયેલી હિના ખાન સોશિયલ મીડિયા પર સતત પોતાના ફૅન્સની સાથે એક્ટિવ છે. જ્યા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ પોતાના ફૅન્સ માટે સતત સોશિયલ મીડિયા પર નવી-નવી તસવીરો શૅર કરતી રહે છે. હંમેશા હિનાને તમે જિમમાં જોઈ હશે પણ હાલ તે પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં હિનાએ પિન્ક કલરના બ્રાઈડલ લહેંગામાં ફોટોશૂટ કરાવ્યો છે. જે હવે ફૅન્સને હિનાનો આ લૂક ઘણો પસંદ આવી રહ્યો છે. આવો જોઈએ હિના ખાનનો લેટેસ્ટ બ્રાઈડલ અંદાજ

તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK