પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

Published: Jul 21, 2019, 10:37 IST | Falguni Lakhani
 • જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા જ એપિસોડમાં જેઠાલાલ એટલે કે દીલિપ જોશી આવી રીતે જોવા મળ્યા હતા. અને તે પણ કોર્ટમાં. પહેલા જ એપિસોડથી તેમના જીવનમાં મુસીબતો આવતી જ રહે છે.

  જેઠાલાલ
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા જ એપિસોડમાં જેઠાલાલ એટલે કે દીલિપ જોશી આવી રીતે જોવા મળ્યા હતા. અને તે પણ કોર્ટમાં. પહેલા જ એપિસોડથી તેમના જીવનમાં મુસીબતો આવતી જ રહે છે.

  1/15
 • દયા ગડા આ જુઓ આપણા પ્રિય દયાબેન. આવા દેખાતા હતા તેઓ પહેલા એપિસોડમાં. એજ સાડી, લાંબુ મંગળસૂત્ર અને ગુજરાતી અવતાર.

  દયા ગડા
  આ જુઓ આપણા પ્રિય દયાબેન. આવા દેખાતા હતા તેઓ પહેલા એપિસોડમાં. એજ સાડી, લાંબુ મંગળસૂત્ર અને ગુજરાતી અવતાર.

  2/15
 • ટપુ તોફાની ટપુના તોફાન પહેલા એપિસોડથી જ ચાલુ હતા. ત્યારે તે આવો દેખાતો હતો.

  ટપુ
  તોફાની ટપુના તોફાન પહેલા એપિસોડથી જ ચાલુ હતા. ત્યારે તે આવો દેખાતો હતો.

  3/15
 • તારક મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા શૈલેષ લોઢા જોવા મળ્યા હતા. તેમણે જ આખા ગોકુલધામનો પરિચય કરાવ્યો હતો.

  તારક મહેતા
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા શૈલેષ લોઢા જોવા મળ્યા હતા. તેમણે જ આખા ગોકુલધામનો પરિચય કરાવ્યો હતો.

  4/15
 • અંજલિ મહેતા જુઓ પહેલા એપિસોડમાં નેહા મહેતા આવા દેખાતા હતા. તેઓ આજે પણ એવરગ્રીન લાગે છે.

  અંજલિ મહેતા
  જુઓ પહેલા એપિસોડમાં નેહા મહેતા આવા દેખાતા હતા. તેઓ આજે પણ એવરગ્રીન લાગે છે.

  5/15
 • બબીતા જેઠાલાલના પ્રિય બબીતાજીનો કહેર પહેલા એપિસોડથી જ છવાયો હતો.

  બબીતા
  જેઠાલાલના પ્રિય બબીતાજીનો કહેર પહેલા એપિસોડથી જ છવાયો હતો.

  6/15
 • ઐયર જરા જુઓ ક્રિષ્નન ઐયર કેવા લાગતા હતા..

  ઐયર
  જરા જુઓ ક્રિષ્નન ઐયર કેવા લાગતા હતા..

  7/15
 • આત્મરામ તુકારામ ભીડે ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડેનો આ અવતાર તમને યાદ છે?

  આત્મરામ તુકારામ ભીડે
  ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડેનો આ અવતાર તમને યાદ છે?

  8/15
 • માધવી ભીડે આ જુઓ માધવી ભાભીનો પહેલા એપિસોડમાં અંદાજ..

  માધવી ભીડે
  આ જુઓ માધવી ભાભીનો પહેલા એપિસોડમાં અંદાજ..

  9/15
 • મિ. સોઢી પંજાબ દા પુત્તર સોઢી તો પહેલા એપિસોડમાં જ તેના મિજાજમાં હતા.

  મિ. સોઢી
  પંજાબ દા પુત્તર સોઢી તો પહેલા એપિસોડમાં જ તેના મિજાજમાં હતા.

  10/15
 • મિસિસ સોઢી મિસિસ રોશન સોઢી યાદ છે? એકદમ મીઠડા પારસીના પાત્રમાં છે તેઓ.

  મિસિસ સોઢી
  મિસિસ રોશન સોઢી યાદ છે? એકદમ મીઠડા પારસીના પાત્રમાં છે તેઓ.

  11/15
 • મિ. હાથી ડૉક્ટર હાથીના પાત્રમાં નિર્મલ જોવા મળી રહ્યા છે. જે બાદ તેના પાત્રમાં કવિ કુમાર આઝાદ હતા. જેમના નિધન બાદ ફરી નિર્મલ જ આ પાત્રમાં છે.

  મિ. હાથી
  ડૉક્ટર હાથીના પાત્રમાં નિર્મલ જોવા મળી રહ્યા છે. જે બાદ તેના પાત્રમાં કવિ કુમાર આઝાદ હતા. જેમના નિધન બાદ ફરી નિર્મલ જ આ પાત્રમાં છે.

  12/15
 • મિસિસ કોમલ હાથી ડૉ. હાથીના પત્ની એટલે કોમલ હાથી. પહેલા એપિસોડથી જ તેઓ ખુશ મિજાજ છે.

  મિસિસ કોમલ હાથી
  ડૉ. હાથીના પત્ની એટલે કોમલ હાથી. પહેલા એપિસોડથી જ તેઓ ખુશ મિજાજ છે.

  13/15
 • સોનુ ટપુ સેનાની મહત્વની સભ્ય એટલે સોનું. જે નાની હતી ત્યારે આવી લાગતી હતી.

  સોનુ
  ટપુ સેનાની મહત્વની સભ્ય એટલે સોનું. જે નાની હતી ત્યારે આવી લાગતી હતી.

  14/15
 • રીટા રીપોર્ટર જુઓ જરા..તમને યાદ છે આ રીપોર્ટર?

  રીટા રીપોર્ટર
  જુઓ જરા..તમને યાદ છે આ રીપોર્ટર?

  15/15
 • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પુરા થવા જઈ રહ્યા છે 11 વર્ષ. ત્યારે જુઓ પહેલા એપિસોડમાં કેવા દેખાતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK