મોમ અમૃતા સિંહ સાથે સલૂન પહોંચી સારા અલી ખાન, વાળનો લુક-રંગ બદલ્યા, જુઓ તસવીરો

Published: Feb 28, 2019, 18:52 IST | Dhruva Jetly
 • તમે જોઇ શકો છો કે સારા દર વખતની જેમ પોતાના આઉટફિટથી પણ ધ્યાન ખેંચી રહી છે. સાથે જ જો તમે સલૂનમાંથી નીકળેલી સારાના વાળ જોશો તો જોઇ શકો છો કે તેણે પોતાની હેરસ્ટાઇલ બદલી છે. સાથે જ વાળને તેણે બ્રાઉન ઉપરાંત ડાર્ક ગ્રીન રંગથી પણ રંગાવ્યા છે. તેનો આ અંદાજ ઘણો અલગ લાગી રહ્યો છે. તેના પર આ હેરસ્ટાઇલ અને વાળનો આ રંગ ઘણો ખિલી રહ્યો છે. 

  તમે જોઇ શકો છો કે સારા દર વખતની જેમ પોતાના આઉટફિટથી પણ ધ્યાન ખેંચી રહી છે. સાથે જ જો તમે સલૂનમાંથી નીકળેલી સારાના વાળ જોશો તો જોઇ શકો છો કે તેણે પોતાની હેરસ્ટાઇલ બદલી છે. સાથે જ વાળને તેણે બ્રાઉન ઉપરાંત ડાર્ક ગ્રીન રંગથી પણ રંગાવ્યા છે. તેનો આ અંદાજ ઘણો અલગ લાગી રહ્યો છે. તેના પર આ હેરસ્ટાઇલ અને વાળનો આ રંગ ઘણો ખિલી રહ્યો છે. 

  1/5
 • સારા પોતાના જિમ લુકથી લઈને પાર્ટી સુધીના લુક માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે સારાએ હેરકલર બદલીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સારાની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. સ્પષ્ટ છે કે તેણે આજના ટ્રેન્ડ અને ફેશનના હિસાબે પોતાના લુક બદલ્યો છે અને તેની તમામ ફીમેલ ફેન્સ પણ આ મામલે કદાચ તેને ફોટો કરે. 

  સારા પોતાના જિમ લુકથી લઈને પાર્ટી સુધીના લુક માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે સારાએ હેરકલર બદલીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સારાની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. સ્પષ્ટ છે કે તેણે આજના ટ્રેન્ડ અને ફેશનના હિસાબે પોતાના લુક બદલ્યો છે અને તેની તમામ ફીમેલ ફેન્સ પણ આ મામલે કદાચ તેને ફોટો કરે. 

  2/5
 • સારા અલી ખાન સાથે તેની મોમ અમૃતા સિંહ પણ જોવા મળી. અમૃતા સારાના ડેબ્યુના પહેલાથી જ સતત તેની સાથે દરેક કદમ પર હાજર રહે છે. મા-દીકરીની વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી પણ છે. અમૃતા સિંહ પણ જાણીતી અભિનેત્રી રહી છે, પરંતુ હવે તે પોતાની દીકરીના સપનાઓને સજાવવામાં વ્યસ્ત છે. સલૂન જ નહીં અમૃતા ઘણીવાર સારાને લઇને મંદિર પર જાય છે.

  સારા અલી ખાન સાથે તેની મોમ અમૃતા સિંહ પણ જોવા મળી. અમૃતા સારાના ડેબ્યુના પહેલાથી જ સતત તેની સાથે દરેક કદમ પર હાજર રહે છે. મા-દીકરીની વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી પણ છે. અમૃતા સિંહ પણ જાણીતી અભિનેત્રી રહી છે, પરંતુ હવે તે પોતાની દીકરીના સપનાઓને સજાવવામાં વ્યસ્ત છે. સલૂન જ નહીં અમૃતા ઘણીવાર સારાને લઇને મંદિર પર જાય છે.

  3/5
 • અમૃતા સિંહનો લુક પણ હવે ઘણો બદલાઈ ગયો છે. સૈફ અલી ખાનથી ડાયવોર્સ લીધા પછી તેમણે સારા અને દીકરા ઇબ્રાહિમનો સારો ઉછેર કર્યો છે અને આજે બંનેને એટલા કાબેલ બનાવી દીધા છે તે તેઓ પોતાનો રસ્તો જાતે શોધી શકે.

  અમૃતા સિંહનો લુક પણ હવે ઘણો બદલાઈ ગયો છે. સૈફ અલી ખાનથી ડાયવોર્સ લીધા પછી તેમણે સારા અને દીકરા ઇબ્રાહિમનો સારો ઉછેર કર્યો છે અને આજે બંનેને એટલા કાબેલ બનાવી દીધા છે તે તેઓ પોતાનો રસ્તો જાતે શોધી શકે.

  4/5
 • હવે તો સૈફ અલી ખાન અને તેની બીજી પત્ની કરીના કપૂર ખાન પણ સારાના સપોર્ટમાં રહે છે અને કુલ મળીને કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મોથી પોતાની સફળ શરૂઆત કરનારી સારા હવે એક સફળ અભિનેત્રી બનવાની સફર પર છે.

  હવે તો સૈફ અલી ખાન અને તેની બીજી પત્ની કરીના કપૂર ખાન પણ સારાના સપોર્ટમાં રહે છે અને કુલ મળીને કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મોથી પોતાની સફળ શરૂઆત કરનારી સારા હવે એક સફળ અભિનેત્રી બનવાની સફર પર છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

લાંબા સમયથી નવોદિત અભિનેત્રી સારા અલી ખાન સમાચારોમાં છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની આ સ્ટાઇલિશ દીકરીની તસવીરો મીડિયામાં છવાયેલી રહે છે. સારાની દરેક મૂમેન્ટ પર નજર રાખવામાં આવે છે. લેટેસ્ટ તસવીરોમાં તે પોતાની મોમ સાથે સલૂનમાંથી બહાર આવતી જોવા મળી. ખાસ વાત એ છે કે સારાની હેરસ્ટાઇલ અને વાળનો રંગ પણ બદલાયેલો જોઈ શકાય છે, જે તમે આ તસવીરોમાં જોઈ શકો છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK