બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

Updated: Dec 10, 2019, 15:52 IST | Sheetal Patel
  • આ તસવીરોમાં કરીના કપૂર બ્લેક કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં નજર આવી રહી છે.

    આ તસવીરોમાં કરીના કપૂર બ્લેક કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં નજર આવી રહી છે.

    1/10
  • આ તસવીરો હાલમાં જ દિલ્હીમાં થયેલા એક ઈવેન્ટની છે જેમાં તેણે ગેસ્ટ બનીને હાજરી આપી હતી.

    આ તસવીરો હાલમાં જ દિલ્હીમાં થયેલા એક ઈવેન્ટની છે જેમાં તેણે ગેસ્ટ બનીને હાજરી આપી હતી.

    2/10
  • આ ડ્રેસ સાથે કરીનાએ સિલ્વર ડાયમંડ જ્વેલરી પહેરી છે.

    આ ડ્રેસ સાથે કરીનાએ સિલ્વર ડાયમંડ જ્વેલરી પહેરી છે.

    3/10
  • કરીના કપૂર હાલ તેની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે અને જલદી જ રિલીઝ થનારી ફિલ્મ 'ગુડ ન્યૂઝ' (Good Newws)નું પ્રમોશન પણ જોરદાર ચાલી રહ્યું છે. 

    કરીના કપૂર હાલ તેની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે અને જલદી જ રિલીઝ થનારી ફિલ્મ 'ગુડ ન્યૂઝ' (Good Newws)નું પ્રમોશન પણ જોરદાર ચાલી રહ્યું છે. 

    4/10
  • બ્લેક ડ્રેસ પર એણે જે ઈઅરરિંગ્સ અને બ્રેસલેટ પહેરી છે એમા તે ઘણી સુંદર લાગી રહી છે.

    બ્લેક ડ્રેસ પર એણે જે ઈઅરરિંગ્સ અને બ્રેસલેટ પહેરી છે એમા તે ઘણી સુંદર લાગી રહી છે.

    5/10
  • આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

    આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

    6/10
  • આ બ્લેક કલરના ડ્રેસમાં બેબો ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    આ બ્લેક કલરના ડ્રેસમાં બેબો ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    7/10
  • આ તસવીરો ફૅન્સને એટલી પસંદ આવી રહી છે કે તેઓને વારંવાર આ તસવીરોને જોવાનું ગમી રહ્યું છે.

    આ તસવીરો ફૅન્સને એટલી પસંદ આવી રહી છે કે તેઓને વારંવાર આ તસવીરોને જોવાનું ગમી રહ્યું છે.

    8/10
  • કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને શૅર કરેલી તસવીરોને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે.

    કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને શૅર કરેલી તસવીરોને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે.

    9/10
  • આ તસવીરોમાં કરીના સાથે અક્ષયકુમાર પણ નજર આવી રહ્યા છે.

    આ તસવીરોમાં કરીના સાથે અક્ષયકુમાર પણ નજર આવી રહ્યા છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) વીતેલા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીની સ્ટાઈલ આઈકન તરીકે ઓળખાય છે. બૅબોને એના લુક્સ માટે ફૅન્સ ઘણા ફૉલો કરે છે. કરીના કપૂર ફરી એક વાર પોતાના ચાર્મ લૂકને લઈને ચર્ચામાં છે. કારણ કે ઈન્ડસ્ટ્રીમાં ફરીથી એન્ટ્રી કરતા જ એને ઘણા પ્રોજક્ટ્સ મળી રહ્યા છે. હાલ તે આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે અને જલદી જ રિલીઝ થનારી ફિલ્મ 'ગુડ ન્યૂઝ' (Good Newws)નું પ્રમોશન પણ જોરદાર ચાલી રહ્યું છે. એવામાં કરીનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ તસવીરો ફૅન્સને એટલી પસંદ આવી રહી છે કે તેઓ ફોટોઝને વારંવાર જોવાનું પસંદ કરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK