જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

Published: 20th July, 2019 09:05 IST | Sheetal Patel
 • દિશા વાકાણી : સીરિયલમાં જેઠાલાલ ગડાની પત્નીનું પાત્ર ભજવનાર દયાભાભી એટલે કે કલાકારા દિશા વાકાણીના રીયલ લાઇફ પાટનરનું નામ મયૂર પાડીયા છે. દિશાએ 2015માં મયૂર પાડીયા સાથે લગ્ન કર્યા છે. તેમને ત્યાં થોડા સમય પહેલા જ દિકરીનો જન્મ થયો છે.

  દિશા વાકાણી : સીરિયલમાં જેઠાલાલ ગડાની પત્નીનું પાત્ર ભજવનાર દયાભાભી એટલે કે કલાકારા દિશા વાકાણીના રીયલ લાઇફ પાટનરનું નામ મયૂર પાડીયા છે. દિશાએ 2015માં મયૂર પાડીયા સાથે લગ્ન કર્યા છે. તેમને ત્યાં થોડા સમય પહેલા જ દિકરીનો જન્મ થયો છે.

  1/11
 • મુનમુન દત્તા: સીરિયલમાં તે અય્યરના પત્ની બબીતાનો રોલ ભજવી રહ્યા છે.બબીતા એટલે કે મુનમુન ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન ભાભી તરીકે ઓળખાય છે. તેમની રીયલ લાઇફની વાત કરીયે તો તે હાલમાં સિંગલ છે પણ તેમનું નામ બિગબોસફેમ અરમાન કોહલી સાથે જોડાયેલું હતું.

  મુનમુન દત્તા: સીરિયલમાં તે અય્યરના પત્ની બબીતાનો રોલ ભજવી રહ્યા છે.બબીતા એટલે કે મુનમુન ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન ભાભી તરીકે ઓળખાય છે. તેમની રીયલ લાઇફની વાત કરીયે તો તે હાલમાં સિંગલ છે પણ તેમનું નામ બિગબોસફેમ અરમાન કોહલી સાથે જોડાયેલું હતું.

  2/11
 • સોનાલિકા જોશી: ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પત્નીની ભૂમિકા ભજવનાર માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી હકીકતમાં એક દિકરીની માતા છે. તેમના રીયલલાઇફ પાર્ટનરનું નામ સમીર જોશી છે અને દિકરીનું નામ આર્યા જોશી છે.

  સોનાલિકા જોશી: ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પત્નીની ભૂમિકા ભજવનાર માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી હકીકતમાં એક દિકરીની માતા છે. તેમના રીયલલાઇફ પાર્ટનરનું નામ સમીર જોશી છે અને દિકરીનું નામ આર્યા જોશી છે.

  3/11
 • અંબિકા રંજનકર : ડોક્ટર હંસરાજ હાથીના ઓનસ્ક્રીન પત્ની કોમલ હંસરાજ હાથી એટલે કે અંબિકા રંજનકરના રીયલ લાઇફ પાર્ટનરનું નામ અરુણ રંજનકર છે., જે એક જાણીતા ડીરેક્ટર છે. તેમના પતિએ એક્ટિંગ અને ડિરેક્શનમાં અનેક એવોર્ડ જીત્યા છે.

  અંબિકા રંજનકર : ડોક્ટર હંસરાજ હાથીના ઓનસ્ક્રીન પત્ની કોમલ હંસરાજ હાથી એટલે કે અંબિકા રંજનકરના રીયલ લાઇફ પાર્ટનરનું નામ અરુણ રંજનકર છે., જે એક જાણીતા ડીરેક્ટર છે. તેમના પતિએ એક્ટિંગ અને ડિરેક્શનમાં અનેક એવોર્ડ જીત્યા છે.

  4/11
 • જેનિફર મિસ્ત્રી બંસીવાલા : સીરિયલમાં સોઢીની પત્ની રોશન ભાભીનું પાત્ર ભજવનાર લોકપ્રિય જેનિફર મિસ્ત્રી બંસીવાલા રીયલ લાઇફમાં પણ એક પારસી મહિલા જ છે. તેમના રીયલ લાઇફ પાર્ટનરનું નામ મયુર ઉર્ફે બોબી બંસીવાલા છે. બંનેની એક પ્રેમાળ દિકરી પણ છે

  જેનિફર મિસ્ત્રી બંસીવાલા : સીરિયલમાં સોઢીની પત્ની રોશન ભાભીનું પાત્ર ભજવનાર લોકપ્રિય જેનિફર મિસ્ત્રી બંસીવાલા રીયલ લાઇફમાં પણ એક પારસી મહિલા જ છે. તેમના રીયલ લાઇફ પાર્ટનરનું નામ મયુર ઉર્ફે બોબી બંસીવાલા છે. બંનેની એક પ્રેમાળ દિકરી પણ છે

  5/11
 • શૈલેષ લોઢા : સીરિયલમાં તારક મહેતા તરીકે લેખકનું પાત્ર ભજવનારનું સાચું નામ શૈલેષ લોઢા છે. 2008 માં, તેમણે 'કૉમેડી સર્કસ' પર સ્પર્ધક તરીકે તેમનો પહેલો દેખાવ કર્યો હતો અને ચાર પુસ્તકો લખવાનું પણ કામ કર્યું હતું. તેમણે સ્વાતી લોધા સાથે લગ્ન કર્યા છે અને આ દંપતિને સ્વરા લોધા નામની દિકરી પણ છે.

  શૈલેષ લોઢા : સીરિયલમાં તારક મહેતા તરીકે લેખકનું પાત્ર ભજવનારનું સાચું નામ શૈલેષ લોઢા છે. 2008 માં, તેમણે 'કૉમેડી સર્કસ' પર સ્પર્ધક તરીકે તેમનો પહેલો દેખાવ કર્યો હતો અને ચાર પુસ્તકો લખવાનું પણ કામ કર્યું હતું. તેમણે સ્વાતી લોધા સાથે લગ્ન કર્યા છે અને આ દંપતિને સ્વરા લોધા નામની દિકરી પણ છે.

  6/11
 • દિલીપ જોશી : જેઠાલાલ ચંપકલાલ ગડાના મુખ્ય પાત્રમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને અભિનેતા દિલીપ જોશી છે. તેમની રીયલ લાઇફ પાર્ટનરનું નામ જયમલા જોશી છે. તેમને સંતાનમાં બે સંતાન. પુત્ર રિતવીક જોશી અને પુત્રી નિયાતી જોશી છે.

  દિલીપ જોશી : જેઠાલાલ ચંપકલાલ ગડાના મુખ્ય પાત્રમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને અભિનેતા દિલીપ જોશી છે. તેમની રીયલ લાઇફ પાર્ટનરનું નામ જયમલા જોશી છે. તેમને સંતાનમાં બે સંતાન. પુત્ર રિતવીક જોશી અને પુત્રી નિયાતી જોશી છે.

  7/11
 • અમિત ભટ્ટ : અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ જયંતિલાલ ગડાનું પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય છે. તે લોકપ્રિય પાત્ર ચંપકલાલની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તમને જણાવશું તો સાચું નહીં લાગે પણ સીરિયલમાં ભલે ચંપકલાલ પિતાના પાત્રમાં જેઠાલાલ કરતા મોટા હોય પણ હકીકતમાં તો ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પુત્ર બનેલા દિલિપ જોશીથી ઉંમરમાં નાના છે. તેમને પત્ની અને બે દિકરા છે.

  અમિત ભટ્ટ : અમિત ભટ્ટ ઉર્ફે ચંપકલાલ જયંતિલાલ ગડાનું પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય છે. તે લોકપ્રિય પાત્ર ચંપકલાલની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તમને જણાવશું તો સાચું નહીં લાગે પણ સીરિયલમાં ભલે ચંપકલાલ પિતાના પાત્રમાં જેઠાલાલ કરતા મોટા હોય પણ હકીકતમાં તો ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પુત્ર બનેલા દિલિપ જોશીથી ઉંમરમાં નાના છે. તેમને પત્ની અને બે દિકરા છે.

  8/11
 • મંદાર ચાંદવાડકર : ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પાત્રને સુંદર રીતે ભજવાનર મંદાર ચાંદવાડકર એક સારા અભિનેતા છે પણ પોતે મિકેનિકલ એન્જિનિયર પણ છે. તેમણે સ્નેહલ ચાંદવાડકર સાથે લગ્ન કર્યા છે, જે ઇન્દોરથી છે. આ દંપતિને પાર્થ નામનો પુત્ર છે.

  મંદાર ચાંદવાડકર : ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેના પાત્રને સુંદર રીતે ભજવાનર મંદાર ચાંદવાડકર એક સારા અભિનેતા છે પણ પોતે મિકેનિકલ એન્જિનિયર પણ છે. તેમણે સ્નેહલ ચાંદવાડકર સાથે લગ્ન કર્યા છે, જે ઇન્દોરથી છે. આ દંપતિને પાર્થ નામનો પુત્ર છે.

  9/11
 • શ્યામ પાઠક : સીરિયલમાં પોપટલાલનું સૌથી લોકપ્રિય પાત્ર ભજવનાર શ્યામ પાઠક પોપટલાલ પાંડે હંમેશા પોતાના લગ્ન કરાવવા અને કરવા માટેના પ્રયત્નમા હોય છે. જોકે શ્યામ પાઠક એક સરળ મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમની પત્નીનું નામ રેશ્મી છે. તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં સાથે હતા. તેમને એક પુત્રી નિયતી અને પુત્ર પાર્થ છે.

  શ્યામ પાઠક : સીરિયલમાં પોપટલાલનું સૌથી લોકપ્રિય પાત્ર ભજવનાર શ્યામ પાઠક પોપટલાલ પાંડે હંમેશા પોતાના લગ્ન કરાવવા અને કરવા માટેના પ્રયત્નમા હોય છે. જોકે શ્યામ પાઠક એક સરળ મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમની પત્નીનું નામ રેશ્મી છે. તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં સાથે હતા. તેમને એક પુત્રી નિયતી અને પુત્ર પાર્થ છે.

  10/11
 • તન્મય વેકરીયા : ગડા ઇલેકર્ટ્રોનિક્સમાં નોકરી કરતા કર્મચારી બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરીયા મૂળ ગુજરાતના છે. તેમને પત્ની અને બે બાળકો છે. બાઘાના પાત્રથી લોકપ્રિયતા મેળવી તે પહેલા પણ તે અનેક સીરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

  તન્મય વેકરીયા : ગડા ઇલેકર્ટ્રોનિક્સમાં નોકરી કરતા કર્મચારી બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરીયા મૂળ ગુજરાતના છે. તેમને પત્ની અને બે બાળકો છે. બાઘાના પાત્રથી લોકપ્રિયતા મેળવી તે પહેલા પણ તે અનેક સીરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

છેલ્લા એક દાયકાથી સૌથી વધારે લોકપ્રિય રહેલી રિયલમાં જો કોઇનું નામ આવે તો તે તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલ છે. કોઇ એવી વ્યક્તિ નહીં હોય કે તેના વિશે તે જાણતી ન હોય. આજે આ સીરિયલની કેટલીક જાણી અજાણી વાતો પર પ્રકાશ પાડીયે. તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારોને આપણે ટીવી પર એક દાયકાથી જોઇ રહ્યા છીએ. સીરિયલના કલાકારોની સાથે છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા છીએ ત્યારે જાણો કે સીરિયલની જે ફેમીલીને આપણે જોઇએ છીએ તે જ તેમની રિયલ ફેમીલી હોય તેવું આપણને લાગે છે. જોકે રીલ લાઇફની બહારની દુનિયા કઇક અલગ જ હોય છે. સીરિયલના કલાકારોની રીયલ લાઇફની જોડીઓ પણ ખૂબ જ સુંદર છે. આજે આપણે આપણી લોકપ્રિય સીરિયલ કલાકારોના રીયલ લાઇફ પાર્ટનર વિશે થોડું જાણીયે..

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK