Happy Birthday Rekha: જુઓ એવરગ્રીન બ્યુટીના રૅર ફોટોસ

Oct 10, 2019, 10:36 IST
  • રેખાનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના દિવસે ચેન્નઈમાં થયો હતો.દંતકથા સમાન તમિલ અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીના પુત્રી છે. તેમનું જન્મ સમયનું નામ ભાનુરેખા ગણેશન હતું.

    રેખાનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના દિવસે ચેન્નઈમાં થયો હતો.દંતકથા સમાન તમિલ અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીના પુત્રી છે. તેમનું જન્મ સમયનું નામ ભાનુરેખા ગણેશન હતું.

    1/15
  • રેખાના માતા-પિતાના લગ્ન નહોતા થયા. તેઓ છેક સુધી મિત્રો રહ્યા હતા. રેખાએ સ્ટારડમ મેળવ્યા બાદ ખુલાસો કર્યા હતો કે, તેના પિતાની કમી તેને હંમેશા ખટકતી હતી એટલે તે ક્યારેય તેમને અપનાવી ન શક્યા.

    રેખાના માતા-પિતાના લગ્ન નહોતા થયા. તેઓ છેક સુધી મિત્રો રહ્યા હતા. રેખાએ સ્ટારડમ મેળવ્યા બાદ ખુલાસો કર્યા હતો કે, તેના પિતાની કમી તેને હંમેશા ખટકતી હતી એટલે તે ક્યારેય તેમને અપનાવી ન શક્યા.

    2/15
  • રેખાના માતા-પિતાના લગ્ન નહોતા થયા. તેઓ છેક સુધી મિત્રો રહ્યા હતા. રેખાએ સ્ટારડમ મેળવ્યા બાદ ખુલાસો કર્યા હતો કે, તેના પિતાની કમી તેને હંમેશા ખટકતી હતી એટલે તે ક્યારેય તેમને અપનાવી ન શક્યા.

    રેખાના માતા-પિતાના લગ્ન નહોતા થયા. તેઓ છેક સુધી મિત્રો રહ્યા હતા. રેખાએ સ્ટારડમ મેળવ્યા બાદ ખુલાસો કર્યા હતો કે, તેના પિતાની કમી તેને હંમેશા ખટકતી હતી એટલે તે ક્યારેય તેમને અપનાવી ન શક્યા.

    3/15
  • રેખા પહેલીવાર 1966નાં તેલુગુ ફિલ્મ રંગુલા રાતનામામાં બાલ કલાકાર તરીકે જોવા મળી હતી.

    રેખા પહેલીવાર 1966નાં તેલુગુ ફિલ્મ રંગુલા રાતનામામાં બાલ કલાકાર તરીકે જોવા મળી હતી.

    4/15
  • રેખાએ માત્ર 15 વર્ષની ઉંમરે કન્નડ ફિલ્મથી હિરોઈન તરીકે ડેબ્યૂ કર્યું હતું.

    રેખાએ માત્ર 15 વર્ષની ઉંમરે કન્નડ ફિલ્મથી હિરોઈન તરીકે ડેબ્યૂ કર્યું હતું.

    5/15
  • બોલીવુડમાં રેખાએ પહેલી ફિલ્મ અંજાના સફર કરી હતી. પરંતુ એ ફિલ્મ મોડી રિલીઝ થઈ અને તેઓ પહેલી વાર પડદા પર મોહન સહેગલની ફિલ્મ સાવન ભાદોમાં દેખાયા. આ ફિલ્મથી નવિન નિશ્ચલ અને રણજીતે પણ ડેબ્યૂ કર્યું હતું.

    બોલીવુડમાં રેખાએ પહેલી ફિલ્મ અંજાના સફર કરી હતી. પરંતુ એ ફિલ્મ મોડી રિલીઝ થઈ અને તેઓ પહેલી વાર પડદા પર મોહન સહેગલની ફિલ્મ સાવન ભાદોમાં દેખાયા. આ ફિલ્મથી નવિન નિશ્ચલ અને રણજીતે પણ ડેબ્યૂ કર્યું હતું.

    6/15
  • અંજાના સફરમાં રેખાની સાથે બિશ્વજીત હતા. રેખાએ દાવો કર્યો હતો તે ફિલ્મમાં તેમની સાથે ટ્રિક કરીને કિસિંગ સીન કરાવવામાં આવ્યો હતો. જો કે આ ફિલ્મ સેન્સરશિપના ચક્કરમાં ફસાઈ હતી અને બાદમાં તેનું નામ દો શિકારી કરી 1979માં રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાના સફરમાં રેખાની સાથે બિશ્વજીત હતા. રેખાએ દાવો કર્યો હતો તે ફિલ્મમાં તેમની સાથે ટ્રિક કરીને કિસિંગ સીન કરાવવામાં આવ્યો હતો. જો કે આ ફિલ્મ સેન્સરશિપના ચક્કરમાં ફસાઈ હતી અને બાદમાં તેનું નામ દો શિકારી કરી 1979માં રિલીઝ કરવામાં આવી હતી.

    7/15
  • રેખાને શરૂઆતના વર્ષોમાં બોલીવુડમાં હિન્દી ન આવડતું હોવાથી ઘણી તકલીફ પડી હતી.

    રેખાને શરૂઆતના વર્ષોમાં બોલીવુડમાં હિન્દી ન આવડતું હોવાથી ઘણી તકલીફ પડી હતી.

    8/15
  • રેખાની ફિલ્મો સારી ચાલી રહી હતી. પરંતુ તેના ગ્લેમર વગરના લૂક્સ માટે તેની ટીકા થતી હતી.

    રેખાની ફિલ્મો સારી ચાલી રહી હતી. પરંતુ તેના ગ્લેમર વગરના લૂક્સ માટે તેની ટીકા થતી હતી.

    9/15
  • રેખાએ તેના દેખાવ પર ખૂબ જ કામ કર્યું. અને 80ના દાયકા સુધીમાં તે સેક્સ સિમ્બોલ ગણાવા લાગી હતી.

    રેખાએ તેના દેખાવ પર ખૂબ જ કામ કર્યું. અને 80ના દાયકા સુધીમાં તે સેક્સ સિમ્બોલ ગણાવા લાગી હતી.

    10/15
  • રેખા ઈન્ડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ કલાકારોમાંથી એક છે. તેણે તમામ પ્રકારની ભૂમિકાઓ સરળતાથી કરી છે.

    રેખા ઈન્ડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ કલાકારોમાંથી એક છે. તેણે તમામ પ્રકારની ભૂમિકાઓ સરળતાથી કરી છે.

    11/15
  • 1978માં આવેલી ફિલ્મ ઘરમાં તેણે બળાત્કાર પીડિતાની ભૂમિકા ભજવી હતી. જે માટે તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

    1978માં આવેલી ફિલ્મ ઘરમાં તેણે બળાત્કાર પીડિતાની ભૂમિકા ભજવી હતી. જે માટે તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

    12/15
  • તેની સૌથી જાણીતી ભૂમિકા ઉમરાવજાનની છે. જેના માટે તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

    તેની સૌથી જાણીતી ભૂમિકા ઉમરાવજાનની છે. જેના માટે તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

    13/15
  • 1981માં આવેલી ફિલ્મ કલિયુગ, જે મહાભારતનો મોર્ડન અવતાર હતી તેમાં રેખાએ દ્રૌપદી પર આધારિત ભૂમિકા ભજવી હતી.

    1981માં આવેલી ફિલ્મ કલિયુગ, જે મહાભારતનો મોર્ડન અવતાર હતી તેમાં રેખાએ દ્રૌપદી પર આધારિત ભૂમિકા ભજવી હતી.

    14/15
  • રેખાએ ખૂબસુરત, ખૂન ભરી માંગ, ખિલાડિયો કા ખિલાડી જેવી ફિલ્મોમાં અવૉર્ડ વિનિંગ પર્ફોમન્સ આપ્યું છે.

    રેખાએ ખૂબસુરત, ખૂન ભરી માંગ, ખિલાડિયો કા ખિલાડી જેવી ફિલ્મોમાં અવૉર્ડ વિનિંગ પર્ફોમન્સ આપ્યું છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની એવરગ્રીન દિવા રેખાનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 65 વર્ષના થયા પરંતુ તેમનો ઠસ્સો આજે પણ એટલો જ છે. જન્મદિવસ પર જુઓ રેખાની કેટલીક ખાસ તસવીરો..
(તમામ તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK