જુઓ કપિલ અને ગિન્નીના લગ્નની કલરફૂલ તસવીરો

Updated: Dec 13, 2018, 15:12 IST | Sheetal Patel
 • મનોરંજનની દુનિયામાં કૉમેડીથી નાના પડદા પર પોતાનો શૉ લઈને આવનાર સુધી કપિલ શર્માએ લાંબી મુસાફરી નક્કી કરી છે અને હવે એમણે જીવનનો મહત્વનો નિર્ણય લઈ લીધો છે. કપિલે 12 ડિસેમ્બરે પોતાના બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે.

  મનોરંજનની દુનિયામાં કૉમેડીથી નાના પડદા પર પોતાનો શૉ લઈને આવનાર સુધી કપિલ શર્માએ લાંબી મુસાફરી નક્કી કરી છે અને હવે એમણે જીવનનો મહત્વનો નિર્ણય લઈ લીધો છે. કપિલે 12 ડિસેમ્બરે પોતાના બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે.

  1/10
 • કપિલે લગ્ન માટે ગિન્નીનો હોમ ટાઉન જલંધર પસંદ કર્યો, જ્યાં તેમણે ધૂમધામથી ગિન્ને પોતાની જીવનસાથી બનાવી. કપિલે લગ્ન બાદ પહેલી તસવીર સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સુધી પહોંચાડી છે, જેમાં તેઓ પંજાબી સ્ટાઈલમાં વરરાજા બનતા દેખાયા અને સાથે બ્રાઈડ ગિન્ની બહુ જ સુંદર દેખાઈ રહી છે.

  કપિલે લગ્ન માટે ગિન્નીનો હોમ ટાઉન જલંધર પસંદ કર્યો, જ્યાં તેમણે ધૂમધામથી ગિન્ને પોતાની જીવનસાથી બનાવી. કપિલે લગ્ન બાદ પહેલી તસવીર સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સુધી પહોંચાડી છે, જેમાં તેઓ પંજાબી સ્ટાઈલમાં વરરાજા બનતા દેખાયા અને સાથે બ્રાઈડ ગિન્ની બહુ જ સુંદર દેખાઈ રહી છે.

  2/10
 • બૉલિવુડ માટે આ વર્ષ જાણે લગ્નનો વર્ષ રહ્યો. હાલમાં જ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણના લગ્ન ચર્ચામાં રહ્યાં. હવે વારી છે કપિલ શર્માની. કપિલ શર્મા અને ગિન્ની ચતરથ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. આ તસવીરમાં કપિલ શર્માં ઘણા ડેશિંગ લાગી રહ્યા છે. કપિલ લાલી કલરની શેરવાની અને હાથમાં તલવાર લઈને નજર આવ્યા છે. ત્યાં દુલ્હન ગિન્નીએ લાલ કલરનો લહેંગો પહેર્યો છે.

  બૉલિવુડ માટે આ વર્ષ જાણે લગ્નનો વર્ષ રહ્યો. હાલમાં જ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણના લગ્ન ચર્ચામાં રહ્યાં. હવે વારી છે કપિલ શર્માની. કપિલ શર્મા અને ગિન્ની ચતરથ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. આ તસવીરમાં કપિલ શર્માં ઘણા ડેશિંગ લાગી રહ્યા છે. કપિલ લાલી કલરની શેરવાની અને હાથમાં તલવાર લઈને નજર આવ્યા છે. ત્યાં દુલ્હન ગિન્નીએ લાલ કલરનો લહેંગો પહેર્યો છે.

  3/10
 • કપિલની આ તસવીરમાં એલી અવરામ, એભિષેક બચ્ચન, સાઈના નહેવાલ સહિત કેટલીક સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી છે. ભલે સુનીલ ગ્રોવર એમની દોસ્તની લિસ્ટમાં નથી, પણ તેણે લગ્નના અવસર પર કપિલ અને ગિન્નીને લગ્ન શુભકામના મોકલી છે.

  કપિલની આ તસવીરમાં એલી અવરામ, એભિષેક બચ્ચન, સાઈના નહેવાલ સહિત કેટલીક સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી છે. ભલે સુનીલ ગ્રોવર એમની દોસ્તની લિસ્ટમાં નથી, પણ તેણે લગ્નના અવસર પર કપિલ અને ગિન્નીને લગ્ન શુભકામના મોકલી છે.

  4/10
 • બતાવી દઈએ કે કપિલ શર્મા ગિન્નીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતાં. તેમણે પોતાના રિલેશનને લઈને સૌથી પહેલા સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો હતો.

  બતાવી દઈએ કે કપિલ શર્મા ગિન્નીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતાં. તેમણે પોતાના રિલેશનને લઈને સૌથી પહેલા સોશ્યલ મીડિયા પર ખુલાસો કર્યો હતો.

  5/10
 • કપિલે લગ્ન બાદ સોશ્યલ મીડિયા પર દુલ્હન સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં આ જોડી એકસાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. કપિલ અને ગિન્નીના લગ્નનું રિસેપ્શન 24 ડિસેમ્બરે થશે.

  કપિલે લગ્ન બાદ સોશ્યલ મીડિયા પર દુલ્હન સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં આ જોડી એકસાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. કપિલ અને ગિન્નીના લગ્નનું રિસેપ્શન 24 ડિસેમ્બરે થશે.

  6/10
 • લગ્નમાં એમના અને ગિન્નીના પરિવારની સાથે ખાસ મિત્ર પણ હાજર રહ્યાં હતા. જ્યાં ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા કપિલના ક્લોઝ ફ્રેન્ડ પણ કપિલના વિશ કરવા અમ્રિતસર પહોંચ્યા હતા.

  લગ્નમાં એમના અને ગિન્નીના પરિવારની સાથે ખાસ મિત્ર પણ હાજર રહ્યાં હતા. જ્યાં ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા કપિલના ક્લોઝ ફ્રેન્ડ પણ કપિલના વિશ કરવા અમ્રિતસર પહોંચ્યા હતા.

  7/10
 • લગ્નમાં કપિલની સાથે બધા કલાકારો સિવાય ગુરૂદાસ માન સહિત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ચહેરાઓ પણ આવ્યા હતા.

  લગ્નમાં કપિલની સાથે બધા કલાકારો સિવાય ગુરૂદાસ માન સહિત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ચહેરાઓ પણ આવ્યા હતા.

  8/10
 • આ તસવીરમાં તમે હાસ્ય કલાકાર રાજીવ ઠાકુરને કપિલ શર્મા સાથે જોઈ શકો છો.

  આ તસવીરમાં તમે હાસ્ય કલાકાર રાજીવ ઠાકુરને કપિલ શર્મા સાથે જોઈ શકો છો.

  9/10
 • ભારતી સિંહ અને સુમોના ચક્રબર્તી કપિલ અને ગિન્નીનું લગ્નજીવન ખૂબ સુખી રહે એવી શુભકામનાઓ આપે છે.

  ભારતી સિંહ અને સુમોના ચક્રબર્તી કપિલ અને ગિન્નીનું લગ્નજીવન ખૂબ સુખી રહે એવી શુભકામનાઓ આપે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજ મેરે યાર કી શાદી હૈ...... ઢોલા રે ઢોલા... જેવા ગીતોના બોલ પર જાનૈયા ભાંગડા કરતા નજર આવ્યા. કપિલ શર્માના લગ્નનું સેલિબ્રેશન બુધવારે જલંધરમાં તો થયું જ, સાથે જ લુધિયાનાના પેવેલિયન મૉલ સ્થિત પ્રભાકર વેક્સ મ્યૂઝિયમમાં પણ જોવા મળ્યું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK