Happy Birthday Shah Rukh Khan: પરિવાર પ્રેમી છે બોલીવુડના કિંગખાન, જુઓ તસવીરો

Published: Nov 02, 2019, 10:30 IST | Falguni Lakhani
  • શાહરૂખ ખાન બોલીવુડના બાદશાહ છે અને કિંગ ઑફ રોમાન્સ છે. પરંતુ ઑફ સ્ક્રીન, તે પરિવારપ્રેમી છે. શાહરૂખ ખાનના પરિવા સાથેના આ ફોટોસ સાબિત કરી છે કે તે પરિવારને ખૂબ જ પ્રેમ કરે

    શાહરૂખ ખાન બોલીવુડના બાદશાહ છે અને કિંગ ઑફ રોમાન્સ છે. પરંતુ ઑફ સ્ક્રીન, તે પરિવારપ્રેમી છે. શાહરૂખ ખાનના પરિવા સાથેના આ ફોટોસ સાબિત કરી છે કે તે પરિવારને ખૂબ જ પ્રેમ કરે

    1/20
  • ગૌરી ખાન અને શાહરૂખ ખાન તેમના યુવાનીના દિવસોમાં. શાહરૂખ અને ગૌરીના લગ્ન 25 ઑક્ટોબર, 1991ના દિવસે થયા હતા.

    ગૌરી ખાન અને શાહરૂખ ખાન તેમના યુવાનીના દિવસોમાં. શાહરૂખ અને ગૌરીના લગ્ન 25 ઑક્ટોબર, 1991ના દિવસે થયા હતા.

    2/20
  • શાહરૂખ ખાન અને ગૌરીના દિકરા આર્યનનો જન્મ 13 નવેમ્બર 1997ના દિવસે થયો હતો. જ્યારે સુહાનનાનો જન્મ 22 મે 2000ના દિવસે થયો હતો.

    શાહરૂખ ખાન અને ગૌરીના દિકરા આર્યનનો જન્મ 13 નવેમ્બર 1997ના દિવસે થયો હતો. જ્યારે સુહાનનાનો જન્મ 22 મે 2000ના દિવસે થયો હતો.

    3/20
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રીજા બાળક અબરામનો જન્મ સરોગસી છે 27 મે 2013ના દિવસે થયો હતો.

    શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ત્રીજા બાળક અબરામનો જન્મ સરોગસી છે 27 મે 2013ના દિવસે થયો હતો.

    4/20
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો આ પર્ફેક્ટ ફેમિલી ફોટો છે ને?

    શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો આ પર્ફેક્ટ ફેમિલી ફોટો છે ને?

    5/20
  • માનો કે નહીં! આ ફોટોમાં દેખાતો નાનો બાળક આર્યન છે, જે આ વર્ષે 20 વર્ષનો થયો છે.

    માનો કે નહીં! આ ફોટોમાં દેખાતો નાનો બાળક આર્યન છે, જે આ વર્ષે 20 વર્ષનો થયો છે.

    6/20
  • મીડિયા સાથે વાત કરતા શાહરૂખે કહ્યું કે, આર્યન હાલ ફિલ્મ મેકિંગ શીખી રહ્યો છે.

    મીડિયા સાથે વાત કરતા શાહરૂખે કહ્યું કે, આર્યન હાલ ફિલ્મ મેકિંગ શીખી રહ્યો છે.

    7/20
  • શાહરૂખ ખાનની દિકરી સુહાના મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર દેખાય છે. 19 વર્ષની થઈ છે. તે વૉગ ઈન્ડિયાના અંકના કવરપેજ પર જોવા મળી હતી.

    શાહરૂખ ખાનની દિકરી સુહાના મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર દેખાય છે. 19 વર્ષની થઈ છે. તે વૉગ ઈન્ડિયાના અંકના કવરપેજ પર જોવા મળી હતી.

    8/20
  • સુહાના ખાન પાપારાઝીઓની ફેવરિટ છે. તેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

    સુહાના ખાન પાપારાઝીઓની ફેવરિટ છે. તેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

    9/20
  • શાહરૂખ ખાન ઈચ્છે છે કે તેના બાળકો પહેલા ભણવાનું પુરૂં કરી લે અને બાદમાં ઈન્ડસ્ટ્રીમાં આવે.

    શાહરૂખ ખાન ઈચ્છે છે કે તેના બાળકો પહેલા ભણવાનું પુરૂં કરી લે અને બાદમાં ઈન્ડસ્ટ્રીમાં આવે.

    10/20
  • શાહરૂખ કહે છે કે, તેમણે મારા સંતાનો હોવાના કારણે ફિલ્મોમાં આવે તે જરૂર નથી. તેમને તે ગમવું જરૂરી છે.

    શાહરૂખ કહે છે કે, તેમણે મારા સંતાનો હોવાના કારણે ફિલ્મોમાં આવે તે જરૂર નથી. તેમને તે ગમવું જરૂરી છે.

    11/20
  • કરણ જોહરે વારંવાર કહ્યું છે કે તે આર્યનને લૉન્ચ કરશે. પરંતુ શાહરૂખ ખાને કહ્યું કે તેમને ગમે તો જ તેઓ એક્ટિંગમાં જશે.

    કરણ જોહરે વારંવાર કહ્યું છે કે તે આર્યનને લૉન્ચ કરશે. પરંતુ શાહરૂખ ખાને કહ્યું કે તેમને ગમે તો જ તેઓ એક્ટિંગમાં જશે.

    12/20
  • શાહરૂખ ખાન માને છે કે, અબરામ ખૂબ જ લકી છે કે તેને બધાનો પ્રેમ મળે છે.

    શાહરૂખ ખાન માને છે કે, અબરામ ખૂબ જ લકી છે કે તેને બધાનો પ્રેમ મળે છે.

    13/20
  • અબરામ અનેક વાર શાહરૂખ ખાન સાથે જોવા મળે છે.

    અબરામ અનેક વાર શાહરૂખ ખાન સાથે જોવા મળે છે.

    14/20
  • શાહરૂખ ખાન તેના અને અબરામના ફોટોસ શેર કરતા રહે છે.

    શાહરૂખ ખાન તેના અને અબરામના ફોટોસ શેર કરતા રહે છે.

    15/20
  • અબરામ શાહરૂખ ખાનનો પોઝ ટ્રાય કરતા સમયે, એકદમ ક્યૂટ લાગે છે ને!

    અબરામ શાહરૂખ ખાનનો પોઝ ટ્રાય કરતા સમયે, એકદમ ક્યૂટ લાગે છે ને!

    16/20
  • શાહરૂખ અને અબરામનો બાળપણનો ફોટો અડોરેબલ છે ને!

    શાહરૂખ અને અબરામનો બાળપણનો ફોટો અડોરેબલ છે ને!

    17/20
  • બોલીવુડ પાર્ટીઝમાં આર્યન શાહરૂખ ખાન સાથે ઘણીવાર જોવા મળે છે.

    બોલીવુડ પાર્ટીઝમાં આર્યન શાહરૂખ ખાન સાથે ઘણીવાર જોવા મળે છે.

    18/20
  • થ્રો બેક ફોટોસમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    થ્રો બેક ફોટોસમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

    19/20
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી. બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1991માં લગ્ન કર્યા હતા. શાહરૂખ ખાન ગૌરીને પોતાનો લકી ચાર્મ માને છે.

    શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી. બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1991માં લગ્ન કર્યા હતા. શાહરૂખ ખાન ગૌરીને પોતાનો લકી ચાર્મ માને છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે છે શાહરૂખ ખાનનો 45મો જન્મદિવસ! આ ખાસ દિવસ પર ચાલો તેના પરિવાર સાથેને કેટલાક ખાસ ફોટોસ..જે સાબિત કરે છે કે તે ફેમિલીમેન છે.
તસવીર સૌજન્યઃ શાહરૂખ ખાન, ગૌરી ખાન અને આર્યન ખાન ઈન્સ્ટા, મિડ-ડે આર્કાઈવ્ઝ અને યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK