જ્યારે કરીના કપૂર ખાને ડાન્સ ઈન્ડિયા ડાન્સના સ્ટેજ પર લગાવી આગ

Jul 05, 2019, 16:53 IST
  • કરીનાએ ડાન્સ રિઆલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું છે. અને તે જ્યારે સ્ટેજ પર ડાન્સ કરવા ઉતરી ત્યારે તેનો જલવો કાંઈક અલગ હતો.

    કરીનાએ ડાન્સ રિઆલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું છે. અને તે જ્યારે સ્ટેજ પર ડાન્સ કરવા ઉતરી ત્યારે તેનો જલવો કાંઈક અલગ હતો.

    1/6
  • બ્લ્યૂ ગાઉનમાં કરીના ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. સાથે તેણે પિંક હિલ્સ પહેરી હતી.

    બ્લ્યૂ ગાઉનમાં કરીના ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. સાથે તેણે પિંક હિલ્સ પહેરી હતી.

    2/6
  • કરીનાએ કોરિયોગ્રાફર ભાવના અને સ્નેહા સાથે ડાન્સ કર્યો.

    કરીનાએ કોરિયોગ્રાફર ભાવના અને સ્નેહા સાથે ડાન્સ કર્યો.

    3/6
  • કરીનાએ આ શો સાઈન કરતા પહેલા ઘણો વિચાર કર્યો હતો. અને મેકર્સ સામે કેટલીક શરતો રાખી હતી.

    કરીનાએ આ શો સાઈન કરતા પહેલા ઘણો વિચાર કર્યો હતો. અને મેકર્સ સામે કેટલીક શરતો રાખી હતી.

    4/6
  • કરીના કહે છે કે મને સેટ પણ ઘણી વાર અજાણ્યું લાગે છે. લોકોને લાગે છે કે હું ઉતાવળી છું. પણ એવું નથી.

    કરીના કહે છે કે મને સેટ પણ ઘણી વાર અજાણ્યું લાગે છે. લોકોને લાગે છે કે હું ઉતાવળી છું. પણ એવું નથી.

    5/6
  • કરીનાની સાથે બોસ્કો માર્ટિસ અને રફ્તાર પણ જજ છે.

    કરીનાની સાથે બોસ્કો માર્ટિસ અને રફ્તાર પણ જજ છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

કરીના કપૂર ખાન ડાન્સ ઈન્ડિયા ડાન્સની સાતમી સિઝનમાં જજની ભૂમિકા નિભાવી રહી છે. જેમાં તેણે અશોકાના ગીત રાત કે નશા હૈ પર ડાન્સ કર્યો. અને સ્ટેજ પર આગ લગાવી. જુઓ તેની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK