આયુષ્માન નહીં, પરંતુ આ હીરો પણ બની ચૂક્યા છે સ્ક્રિન પર હિરોઈન

Updated: Sep 13, 2019, 08:53 IST | Sheetal Patel
 • અમિતાભ બચ્ચન - સદીઓથી મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પણ ફિલ્મ 'લાવારિસ'નું એક ગીત 'મેરે અંગને મેં'ના માટે એક સ્ત્રીનો રોલ ભજવ્યો હતો. એમણે ગીતમાં ઘણી વાર કોસ્ચ્યૂમ બદલીને અલગ-અલગ મહિલાઓનો રોલ ભજવ્યો હતો.

  અમિતાભ બચ્ચન - સદીઓથી મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પણ ફિલ્મ 'લાવારિસ'નું એક ગીત 'મેરે અંગને મેં'ના માટે એક સ્ત્રીનો રોલ ભજવ્યો હતો. એમણે ગીતમાં ઘણી વાર કોસ્ચ્યૂમ બદલીને અલગ-અલગ મહિલાઓનો રોલ ભજવ્યો હતો.

  1/10
 • સૈફ અલી ખાન, રામ કપૂર - સૈફ અલી ખાન અને રામ કપૂર બન્નેએ જ પોતાના રોલથી જ નહીં પરંતુ પોતાના ફિમેલ રોલથી ફિલ્મ 'હમશકલ'માં આપણને હસાવ્યા હતા. સૈફ અલી ખાન અને રામ કપૂર બન્ને જ ઘણા કાતિલ લાગી રહ્યા હતા.

  સૈફ અલી ખાન, રામ કપૂર - સૈફ અલી ખાન અને રામ કપૂર બન્નેએ જ પોતાના રોલથી જ નહીં પરંતુ પોતાના ફિમેલ રોલથી ફિલ્મ 'હમશકલ'માં આપણને હસાવ્યા હતા. સૈફ અલી ખાન અને રામ કપૂર બન્ને જ ઘણા કાતિલ લાગી રહ્યા હતા.

  2/10
 • રિતેશ દેશમુખ - રિતેશ દેશમુખે એક વાર નહીં પણ બે વાર મહિલા બનીને પોતાના દર્શકોને ખૂબ હસાવ્યા છે. ફિલ્મ 'અપના સપના મની મની' અને 'હમશકલ' બન્નેમાં રિતેશ ઘણા ક્યૂટ લાગી રહ્યા હતા.

  રિતેશ દેશમુખ - રિતેશ દેશમુખે એક વાર નહીં પણ બે વાર મહિલા બનીને પોતાના દર્શકોને ખૂબ હસાવ્યા છે. ફિલ્મ 'અપના સપના મની મની' અને 'હમશકલ' બન્નેમાં રિતેશ ઘણા ક્યૂટ લાગી રહ્યા હતા.

  3/10
 • આમિર ખાન - આમિર ખાન એટલે બૉલીવુડમા મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ ફિલ્મ 'બાઝી'નું એક ગીત 'ડોલે ડોલે દિલ'માં આમિર ખાને મહિલાનો રોલ ભજવ્યો હતો.

  આમિર ખાન - આમિર ખાન એટલે બૉલીવુડમા મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ ફિલ્મ 'બાઝી'નું એક ગીત 'ડોલે ડોલે દિલ'માં આમિર ખાને મહિલાનો રોલ ભજવ્યો હતો.

  4/10
 • સંજય દત્ત - બૉલીવુડના એક્શન હીરોની વાત કરીએ તો અમારા મુન્ના ભાઈ ક્યાં પાછળ રહી શકે છે. પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ પોતે મહિલાના પાત્રમાં ન દેખાયા હોય. સંજય દત્ત ફિલ્મ 'મેરા ફૈસલા'માં મહિલાના રોલમાં નજર આવ્યા હતા.

  સંજય દત્ત - બૉલીવુડના એક્શન હીરોની વાત કરીએ તો અમારા મુન્ના ભાઈ ક્યાં પાછળ રહી શકે છે. પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ પોતે મહિલાના પાત્રમાં ન દેખાયા હોય. સંજય દત્ત ફિલ્મ 'મેરા ફૈસલા'માં મહિલાના રોલમાં નજર આવ્યા હતા.

  5/10
 • રિશી કપૂર - રિશી કપૂર ઘણા સુંદર હીરો છે. ફિલ્મ 'રફૂચક્કર'માં એમણે જણાવી દીધું હતું કે તેઓ સુંદર હિરોઈન પણ બની શકે છે. રિશી કપૂર આ ફિલ્મમાં ઘણા ગીત પર ડાન્સ પણ કરી ચૂક્યા છે.

  રિશી કપૂર - રિશી કપૂર ઘણા સુંદર હીરો છે. ફિલ્મ 'રફૂચક્કર'માં એમણે જણાવી દીધું હતું કે તેઓ સુંદર હિરોઈન પણ બની શકે છે. રિશી કપૂર આ ફિલ્મમાં ઘણા ગીત પર ડાન્સ પણ કરી ચૂક્યા છે.

  6/10
 • શ્રેયસ તલપડે અને જાવેદ જાફરી - આ બન્ને જ હીરો ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'ના માટે મહિલાના રોલમાં દેખાયા હતા અને તેમણે ઘણી સારી રીતે પોતાને મેકઓવર કર્યા હતા એ તમને આ તસવીરમાં દેખાઈ જ રહ્યું છે.

  શ્રેયસ તલપડે અને જાવેદ જાફરી - આ બન્ને જ હીરો ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'ના માટે મહિલાના રોલમાં દેખાયા હતા અને તેમણે ઘણી સારી રીતે પોતાને મેકઓવર કર્યા હતા એ તમને આ તસવીરમાં દેખાઈ જ રહ્યું છે.

  7/10
 • ગોવિંદા - જો અમે એ એક્ટર્સની વાત કરી રહ્યા છે જે મહિલા બન્યા છે તો ગોવિંદાને કેવી રીતે ભૂલી શકાય. ફિલ્મ 'આન્ટી નંબર 1'માં ગોવિંદા સુંદર રીતે આન્ટી બન્યા હતા તે તમને યાદ જ હશે. ગુલાબી રંગના લહેંગાથી લાલ રંગની સાડી ગોવિંદાએ આ ફિલ્મમાં પહેરી છે.

  ગોવિંદા - જો અમે એ એક્ટર્સની વાત કરી રહ્યા છે જે મહિલા બન્યા છે તો ગોવિંદાને કેવી રીતે ભૂલી શકાય. ફિલ્મ 'આન્ટી નંબર 1'માં ગોવિંદા સુંદર રીતે આન્ટી બન્યા હતા તે તમને યાદ જ હશે. ગુલાબી રંગના લહેંગાથી લાલ રંગની સાડી ગોવિંદાએ આ ફિલ્મમાં પહેરી છે.

  8/10
 • અજય દેવગન - અજય દેવગન પણ ફિલ્મ 'ગોલમાલ'માં મહિલાના રોલમાં દેખાયા હતા. 

  અજય દેવગન - અજય દેવગન પણ ફિલ્મ 'ગોલમાલ'માં મહિલાના રોલમાં દેખાયા હતા. 

  9/10
 • કમલ હસન - જો આ લિસ્ટમાં અમે કમલ હસનનું નામ નહીં લખીએ તો આ ખોટું છે. કમલ હસન 'ચાચી 420'માં પોતાની અદાઓથી લોકોનું મન જીતી લીધું હતું.

  કમલ હસન - જો આ લિસ્ટમાં અમે કમલ હસનનું નામ નહીં લખીએ તો આ ખોટું છે. કમલ હસન 'ચાચી 420'માં પોતાની અદાઓથી લોકોનું મન જીતી લીધું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આયુષ્માન ખુરાનાની ફિલ્મ Dream girl આજે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એમણે મહિલાનો રોલ ભજવ્યો છે. એમણે પોતાની ફિલ્મની ડબિંગ પણ મહિલાના અવાજમાં કરી છે. તેઓ સ્ક્રીન પર ઘણા સારા લાગી રહ્યા છે અને તેમને જોઈને લાગી રહ્યું હતું કે કેટલી આશ્ચર્યની વાત છે કે કોઈ એક્ટર માટે સ્ક્રિન પર હિરોઈનનો પાત્ર ભજવવો. પણ આવું બૉલીવુડમાં પહેલી વાર નથી થયું. સૈફ અલી ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી કેટલાક હીરો હિરોઈન બની સ્ક્રિન પર નજર આવી ચૂક્યા છે. કોઈએ કૉમેડી તો કોઈએ સીરિયસ રોલ ભજવ્યા છે. તો આવો જોઈએ આ એક્ટરની લાંબી લિસ્ટમાં કોનું નામ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK