Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ

Sep 25, 2019, 13:13 IST
  • મિખિલ મુસળેની ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં ફિમેલ લીડમાં જોવા મળી હતી અભિનેત્રી કિમ્બરલે મેકબેથ. જેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.

    મિખિલ મુસળેની ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં ફિમેલ લીડમાં જોવા મળી હતી અભિનેત્રી કિમ્બરલે મેકબેથ. જેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.

    1/14
  • કિમ્બરલે ફિલ્મમાં શૈલીના રોલમાં હતી. જેમાં તેની સાથે પ્રતિક ગાંધી પણ હતા.

    કિમ્બરલે ફિલ્મમાં શૈલીના રોલમાં હતી. જેમાં તેની સાથે પ્રતિક ગાંધી પણ હતા.

    2/14
  • ફિલ્મના ગીત ગોરી રાધાને કાળો કાનમાં કિમ્બરલી ગરબે ઘૂમતી પણ જોવા મળી હતી. જેની અદાઓને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    ફિલ્મના ગીત ગોરી રાધાને કાળો કાનમાં કિમ્બરલી ગરબે ઘૂમતી પણ જોવા મળી હતી. જેની અદાઓને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    3/14
  • કિમ્બરલીએ ઈતેફાક, એ દિલ હૈ મુશ્કિલ, શાનદાર, રાબતા જેવી પણ ફિલ્મો કરી છે.

    કિમ્બરલીએ ઈતેફાક, એ દિલ હૈ મુશ્કિલ, શાનદાર, રાબતા જેવી પણ ફિલ્મો કરી છે.

    4/14
  • કિમ્બરલી મોટાભાગે હવે ભારતમાં જ રહે છે.

    કિમ્બરલી મોટાભાગે હવે ભારતમાં જ રહે છે.

    5/14
  • ભારતમાં રહીને કિમ્બરલીએ ભારતની સંસ્કૃતિને પણ અપનાવી લીધી છે.

    ભારતમાં રહીને કિમ્બરલીએ ભારતની સંસ્કૃતિને પણ અપનાવી લીધી છે.

    6/14
  • જરા જુઓ કિમ્બરલીની એક વેકેશન દરમિયાનની તસવીર.

    જરા જુઓ કિમ્બરલીની એક વેકેશન દરમિયાનની તસવીર.

    7/14
  • વ્હાઈટ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે કિમ્બરલી.

    વ્હાઈટ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે કિમ્બરલી.

    8/14
  • કિમ્બરલી સોશિયલ મીડિયા પર તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.

    કિમ્બરલી સોશિયલ મીડિયા પર તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.

    9/14
  • કિમ્બરલી દશેરા, દિવાળી જેવા ભારતીય તહેવારોની ઉજવણી પણ કરે છે.

    કિમ્બરલી દશેરા, દિવાળી જેવા ભારતીય તહેવારોની ઉજવણી પણ કરે છે.

    10/14
  • બ્લ્યૂ ટોપ અને મિનિમલ મેકઅપમાં કિમ્બરલી એકદર નેચરલ લાગી રહી છે.

    બ્લ્યૂ ટોપ અને મિનિમલ મેકઅપમાં કિમ્બરલી એકદર નેચરલ લાગી રહી છે.

    11/14
  • ભારતીય પરિધાન પણ કિમ્બરલીને એટલા જ સરસ લાગે છે.

    ભારતીય પરિધાન પણ કિમ્બરલીને એટલા જ સરસ લાગે છે.

    12/14
  • કિમ્બરલીએ હિન્દી, ગુજરાતી, ઈંગ્લિશ સહિતની ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

    કિમ્બરલીએ હિન્દી, ગુજરાતી, ઈંગ્લિશ સહિતની ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

    13/14
  • દિવાળી દરમિયાન કાંઈક આવા અંદાજમાં જોવા મળી હતી કિમ્બરલી

    દિવાળી દરમિયાન કાંઈક આવા અંદાજમાં જોવા મળી હતી કિમ્બરલી

    14/14
  • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે 2016માં આવેલી પ્રતિક ગાંધીની ફિલ્મ રોંગ સાઈડ રાજુની કામણગારી હિરોઈન. જેનું સાચું નામ કિમ્બરલી મેકબેથ છે, અને તેના રીઅલ લાઈફમાં આવા અંદાજ છે.

તસવીર સૌજન્યઃ  kimberley louisa mcbeath instagram

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK