આવી રીતે શૂટ થયું પાર્થ ભરત ઠક્કરનું 'ટીચકી', જુઓ તસવીરો

Updated: Sep 25, 2019, 14:38 IST | Falguni Lakhani
 • સિંગર કંપોઝર પાર્થ ભરત ઠક્કરનું નવું સિંગલ ટીચકી રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે જુઓ આ ગીતના શૂટિંગ સમયની કેટલીક તસવીરો.

  સિંગર કંપોઝર પાર્થ ભરત ઠક્કરનું નવું સિંગલ ટીચકી રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે જુઓ આ ગીતના શૂટિંગ સમયની કેટલીક તસવીરો.

  1/11
 • ટીચકી ગીતમાં ભૂમિ ત્રિવેદી છે. જે તમને આવા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળશે.

  ટીચકી ગીતમાં ભૂમિ ત્રિવેદી છે. જે તમને આવા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળશે.

  2/11
 • ટીચકીમાં સિદ્ધાર્થ અમિત ભાવસારે પણ અવાજ આપ્યો છે.

  ટીચકીમાં સિદ્ધાર્થ અમિત ભાવસારે પણ અવાજ આપ્યો છે.

  3/11
 • તો આદિત્ય ગઢવીનો ઘુંટાયેલો અવાજ પણ તમને આ ગીતમાં સાંભળવા મળશે.

  તો આદિત્ય ગઢવીનો ઘુંટાયેલો અવાજ પણ તમને આ ગીતમાં સાંભળવા મળશે.

  4/11
 • આ ગીતનું પ્રોડક્શન અને કંપોઝિશન પાર્થ ભરત ઠક્કરે કર્યું છે.

  આ ગીતનું પ્રોડક્શન અને કંપોઝિશન પાર્થ ભરત ઠક્કરે કર્યું છે.

  5/11
 • 'ટીચકી'નો મતલબ થાય છે દાંડિયાનો અવાજ. નવરાત્રિ સ્પેશિયલ આ સોંગને નિરેન ભટ્ટે લખ્યું છે.

  'ટીચકી'નો મતલબ થાય છે દાંડિયાનો અવાજ. નવરાત્રિ સ્પેશિયલ આ સોંગને નિરેન ભટ્ટે લખ્યું છે.

  6/11
 • ટીચકી એક લવ સોંગ જેવો ગરબો છે. જેમાં ઘણા ફન એલિમેન્ટ છે, પરંતુ તેમાં પરંપરાગત ગરબાની ફ્લેવર છે.

  ટીચકી એક લવ સોંગ જેવો ગરબો છે. જેમાં ઘણા ફન એલિમેન્ટ છે, પરંતુ તેમાં પરંપરાગત ગરબાની ફ્લેવર છે.

  7/11
 • ગીતમાં તમને ટ્રેડિશનલ ગરબાંની ઝલક પણ જોવા મળશે.

  ગીતમાં તમને ટ્રેડિશનલ ગરબાંની ઝલક પણ જોવા મળશે.

  8/11
 • ટીચકી ગીત પાંચ મિનિટનું છે. જેને નવરાત્રીના બે દિવસ પહેલા યૂટ્યૂબ પર રીલિઝ કરવામાં આવશે.

  ટીચકી ગીત પાંચ મિનિટનું છે. જેને નવરાત્રીના બે દિવસ પહેલા યૂટ્યૂબ પર રીલિઝ કરવામાં આવશે.

  9/11
 • ફોટોસ અને તૈયારીઓને જોતા તો ગીત ખૂબ જ સરસ લાગી રહ્યું છે. લાગે છે આ ગીત નવરાત્રી પર હિટ થઈ જશે.

  ફોટોસ અને તૈયારીઓને જોતા તો ગીત ખૂબ જ સરસ લાગી રહ્યું છે. લાગે છે આ ગીત નવરાત્રી પર હિટ થઈ જશે.

  10/11
 • તો તૈયાર છો ને તમે પણ પાર્થ ભરત ઠક્કરના આ ગીત પર ગરબે ઘૂમવા માટે!

  તો તૈયાર છો ને તમે પણ પાર્થ ભરત ઠક્કરના આ ગીત પર ગરબે ઘૂમવા માટે!

  11/11
 • loading...

ફોટોઝ વિશે

નવલા નોરતાના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ વખતે પાર્થ ભરત ઠક્કર લઈને આવી રહ્યા છે ગીત ટીચકી. જુઓ કેવી રીતે શૂટ થયું આ ગીત અને તેના બિહાન્ડ ધ સીન્સ ફોટોસ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK