સાડીઓ છે સ્મૃતિ ઈરાનીનો પહેલો પ્રેમ...આ તસવીરો છે પુરાવો

Sep 21, 2019, 15:59 IST
  • 43 વર્ષિય આ રાજકારણી માટે સાડી કદાચ પહેલો પ્રેમ છે. અને તેમનો આ પ્રેમ વારંવાર જોવા મળે છે.

    43 વર્ષિય આ રાજકારણી માટે સાડી કદાચ પહેલો પ્રેમ છે. અને તેમનો આ પ્રેમ વારંવાર જોવા મળે છે.

    1/15
  • હાલમાં જ તેઓ લેકમ ફેશન વીકમાં જોવા મળ્યા હતા. જેમાં તેમના એથનિક લૂકે લોકોના દિલ જીતી લીધા હતા.

    હાલમાં જ તેઓ લેકમ ફેશન વીકમાં જોવા મળ્યા હતા. જેમાં તેમના એથનિક લૂકે લોકોના દિલ જીતી લીધા હતા.

    2/15
  • માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં સંસદમાં પણ તેઓ સાડીમાં જોવા મળે છે.

    માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં સંસદમાં પણ તેઓ સાડીમાં જોવા મળે છે.

    3/15
  • વ્હાઈટ ફ્લોરલ કોટન સાડીમાં સ્મૃતિ ઈરાની.

    વ્હાઈટ ફ્લોરલ કોટન સાડીમાં સ્મૃતિ ઈરાની.

    4/15
  • સંસદની બહાર મલ્ટી કલર સાડીમાં સ્મૃતિ ઈરાની.

    સંસદની બહાર મલ્ટી કલર સાડીમાં સ્મૃતિ ઈરાની.

    5/15
  • પિંક સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં સ્મૃતિ ઈરાનીનો આ લૂક.

    પિંક સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં સ્મૃતિ ઈરાનીનો આ લૂક.

    6/15
  • સ્મૃતિ સાડીમાં તેના ફોટોસ શેર કરતી રહે છે.

    સ્મૃતિ સાડીમાં તેના ફોટોસ શેર કરતી રહે છે.

    7/15
  • સ્મૃતિની આ તસવીરો સાબિત કરે છે કે તે દિલથી દેસી ગર્લ છે.

    સ્મૃતિની આ તસવીરો સાબિત કરે છે કે તે દિલથી દેસી ગર્લ છે.

    8/15
  • એકતા કપૂર સાથે સ્મૃતિ મિનિમલ મેકઅપ લૂકમાં જોવા મળી હતી.

    એકતા કપૂર સાથે સ્મૃતિ મિનિમલ મેકઅપ લૂકમાં જોવા મળી હતી.

    9/15
  • કામ સમયે સ્મૃતિ ઈરાની.

    કામ સમયે સ્મૃતિ ઈરાની.

    10/15
  • આકાશ અંબાણીના શ્લોકા મહેતાના લગ્નમાં પણ તેઓ સાડીમાં જોવા મળ્યા હતા.

    આકાશ અંબાણીના શ્લોકા મહેતાના લગ્નમાં પણ તેઓ સાડીમાં જોવા મળ્યા હતા.

    11/15
  • પિંક સાડીમાં એથનિક લૂકમાં સ્મૃતિ ઈરાની.

    પિંક સાડીમાં એથનિક લૂકમાં સ્મૃતિ ઈરાની.

    12/15
  • પતિ ઝુબિન ઈરાની સાથે સ્મૃતિ ઈરાની.

    પતિ ઝુબિન ઈરાની સાથે સ્મૃતિ ઈરાની.

    13/15
  • ગોલ્ડન સાડીમાં ખૂબસૂરત લાગી રહ્યા છે સ્મૃતિ ઈરાની.

    ગોલ્ડન સાડીમાં ખૂબસૂરત લાગી રહ્યા છે સ્મૃતિ ઈરાની.

    14/15
  • ફેમિલી ફંક્શનમાં પણ સાડીમાં જોવા મળ્યા હતા સ્મૃતિ.

    ફેમિલી ફંક્શનમાં પણ સાડીમાં જોવા મળ્યા હતા સ્મૃતિ.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના કામ માટે જાણીતા છે. મલ્ટી ટેલેન્ટેડ એવા આ રાજકારણી મોટાભાગે સાડીમાં જોવા મળે છે. જુઓ તેમની સાડીમાં તસવીરો.
(તસવીર સૌજન્યઃ સ્મૃતિ ઈરાની ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK