ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

Updated: Nov 21, 2019, 11:07 IST | Falguni Lakhani
 • ગુજરાતની ગરબા પ્રિન્સેસ પોતાના મનના માણીગર સાથે ખાસ બંધનમાં બંધાઈ રહી છે. જુઓ મુલ્કરાજ સાથે કેટલી ખુશ લાગી રહી છે ઐશ્વર્યા. ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...You’re my red letter ♥️💌

  ગુજરાતની ગરબા પ્રિન્સેસ પોતાના મનના માણીગર સાથે ખાસ બંધનમાં બંધાઈ રહી છે. જુઓ મુલ્કરાજ સાથે કેટલી ખુશ લાગી રહી છે ઐશ્વર્યા.

  ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...You’re my red letter ♥️💌

  1/16
 • ઐશ્વર્યા અને મુલ્કરાજની સગાઈ થઈ રહી છે. જેને લઈને ઐશ્વર્યાના ચાહકો ખૂૂબ જ ઉત્સાહમાં છે. ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...he way you’ve held in to me through the thick and thin, let that only be the very beginning.#NewStep #NewJourneys #YouAndMe

  ઐશ્વર્યા અને મુલ્કરાજની સગાઈ થઈ રહી છે. જેને લઈને ઐશ્વર્યાના ચાહકો ખૂૂબ જ ઉત્સાહમાં છે.

  ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...he way you’ve held in to me through the thick and thin, let that only be the very beginning.#NewStep #NewJourneys #YouAndMe

  2/16
 • મુલ્કરાજ દુબઈમાં રહે છે અને તેઓ બિઝનેસમેન છે. ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...Super secret outings. My first with his friends. Time galloped, but mostly stood still between you and me ♥️

  મુલ્કરાજ દુબઈમાં રહે છે અને તેઓ બિઝનેસમેન છે.

  ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...Super secret outings. My first with his friends. Time galloped, but mostly stood still between you and me ♥️

  3/16
 • લાંબા સમય સુધી મુલ્કરાજને ડેટ કર્યા બાદ ઐશ્વર્યાએ આ વર્ષે જુલાઈ મહિનામાં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...Through your constantly changing looks, and through constantly hiding.Our most favorite place to eat in Ahmedabad @food_thehouseofmg

  લાંબા સમય સુધી મુલ્કરાજને ડેટ કર્યા બાદ ઐશ્વર્યાએ આ વર્ષે જુલાઈ મહિનામાં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા.

  ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું કે...Through your constantly changing looks, and through constantly hiding.Our most favorite place to eat in Ahmedabad @food_thehouseofmg

  4/16
 • ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના મનના માણીગરને ચાહકો સાથે મળાવ્યા હતા.

  ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના મનના માણીગરને ચાહકો સાથે મળાવ્યા હતા.

  5/16
 • લગભગ બે વર્ષ પહેલા તેમની મુલાકાત થઈ હતી અને આ વર્ષે બુડાપેસ્ટમાં મુલ્કરાજે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

  લગભગ બે વર્ષ પહેલા તેમની મુલાકાત થઈ હતી અને આ વર્ષે બુડાપેસ્ટમાં મુલ્કરાજે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

  6/16
 • સંબંધોને સાર્વજનિક કર્યા બાદ ઐશ્વર્યા તેના મુલ્કરાજ સાથેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  સંબંધોને સાર્વજનિક કર્યા બાદ ઐશ્વર્યા તેના મુલ્કરાજ સાથેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  7/16
 • ઐશ્વર્યાએ મુલ્કરાજના જન્મદિવસ પર તસવીર પોસ્ટ કરીને વિશ કર્યું હતું.

  ઐશ્વર્યાએ મુલ્કરાજના જન્મદિવસ પર તસવીર પોસ્ટ કરીને વિશ કર્યું હતું.

  8/16
 • ઐશ્વર્યા મુલ્કરાજને પોતાના જીવનની સૌથી મોટી ભેટ ગણાવે છે.

  ઐશ્વર્યા મુલ્કરાજને પોતાના જીવનની સૌથી મોટી ભેટ ગણાવે છે.

  9/16
 • ઐશ્વર્યા મજમુદારના જન્મદિવસે મુલ્કરાજ ખાસ તેને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા.

  ઐશ્વર્યા મજમુદારના જન્મદિવસે મુલ્કરાજ ખાસ તેને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા.

  10/16
 • એકબીજાને ડેટ કર્યા અને જાણ્યા બાદ ઐશ્વર્યા અને મુલ્કરાજે તેમના સંબંધોને વધુ એક પગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે.

  એકબીજાને ડેટ કર્યા અને જાણ્યા બાદ ઐશ્વર્યા અને મુલ્કરાજે તેમના સંબંધોને વધુ એક પગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે.

  11/16
 • રવિવારે ઐશ્વર્યા અને મુલ્કરાજ સગાઈ કરી રહ્યા છે. જેમાં તેમના પરિવારજનો અને નજીકના મિત્રો હાજરી આપશે.

  રવિવારે ઐશ્વર્યા અને મુલ્કરાજ સગાઈ કરી રહ્યા છે. જેમાં તેમના પરિવારજનો અને નજીકના મિત્રો હાજરી આપશે.

  12/16
 • ઐશ્વર્યા અને મુલ્કરાજને તેમના નવા જીવનની શરૂઆત માટે ઢોલીવુડના સેલેબ્સ પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

  ઐશ્વર્યા અને મુલ્કરાજને તેમના નવા જીવનની શરૂઆત માટે ઢોલીવુડના સેલેબ્સ પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

  13/16
 • ઢોલીવુડના આ લવ બર્ડ્સના ફોટો સામે આવતા રહે છે. જેને જોઈને લાગે કે બંને ગળાડૂબ પ્રેમમાં છે.

  ઢોલીવુડના આ લવ બર્ડ્સના ફોટો સામે આવતા રહે છે. જેને જોઈને લાગે કે બંને ગળાડૂબ પ્રેમમાં છે.

  14/16
 • સંગીતે ઐશ્વર્યા અને મુલ્કરાજને મળાવ્યા છે. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે. 2021માં ઐશ્વર્યાનો લગ્ન કરવાનો પ્લાન છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની એક ખૂબસૂરત તસવીર પોસ્ટ કરીને તેના અને મુલ્કરાજના સંબંધોનું એલાન કર્યું હતું.

  સંગીતે ઐશ્વર્યા અને મુલ્કરાજને મળાવ્યા છે. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે. 2021માં ઐશ્વર્યાનો લગ્ન કરવાનો પ્લાન છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની એક ખૂબસૂરત તસવીર પોસ્ટ કરીને તેના અને મુલ્કરાજના સંબંધોનું એલાન કર્યું હતું.

  15/16
 • તો આ ક્યૂટ કપલને Gujaratimidday.com તરફથી ખૂૂબ-ખૂૂબ શુભેચ્છાઓ..

  તો આ ક્યૂટ કપલને Gujaratimidday.com તરફથી ખૂૂબ-ખૂૂબ શુભેચ્છાઓ..

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ઐશ્વર્યા મજમુદાર પોતાના મનના માણીગર સાથે નવા જીવનની શરૂઆત કરવા માટે સજ્જ છે. ત્યારે જુઓ બંનેના કેટલાક ફોટોસ, જેને જોઈને લાગશે કે Love Is In The Air...
(તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા મજમુદાર ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK