Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

Jul 28, 2019, 12:03 IST
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું સૌથી લોકપ્રિય પાત્ર એટલે દયાભાભી. જેના તરીકે એક સમયે વિભૂતી શર્માનું નામ પણ ચર્ચાયું હતું.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું સૌથી લોકપ્રિય પાત્ર એટલે દયાભાભી. જેના તરીકે એક સમયે વિભૂતી શર્માનું નામ પણ ચર્ચાયું હતું.

    1/20
  • અહેવાલો હતા કે દિશા વાકાણીએ શો છોડ્યો છે અને શોના મેકર્સ નવા ચહેરાની શોધમાં છે. જેમાં અમિ ત્રિવેદી, વિભૂતી શર્માના નામ આગળ હતા.

    અહેવાલો હતા કે દિશા વાકાણીએ શો છોડ્યો છે અને શોના મેકર્સ નવા ચહેરાની શોધમાં છે. જેમાં અમિ ત્રિવેદી, વિભૂતી શર્માના નામ આગળ હતા.

    2/20
  • બડે અચ્છે લગતે હૈ ફેમ વિભૂતી શર્માએ ભૂમિકા માટે ઑડિશન આપ્યું હોવાના પણ અહેવાલ હતા.

    બડે અચ્છે લગતે હૈ ફેમ વિભૂતી શર્માએ ભૂમિકા માટે ઑડિશન આપ્યું હોવાના પણ અહેવાલ હતા.

    3/20
  • જો ખબરોનું માનીએ તો દયાભાભીના ગેટઅપમાં વિભૂતી મેકર્સને પસંદ આવી હતી. અને તેનું નામ લગભગ ફાઈનલ હતું.

    જો ખબરોનું માનીએ તો દયાભાભીના ગેટઅપમાં વિભૂતી મેકર્સને પસંદ આવી હતી. અને તેનું નામ લગભગ ફાઈનલ હતું.

    4/20
  • જો કે વિભૂતીએ આ તમામ અહેવાલોને નકાર્યા છે.

    જો કે વિભૂતીએ આ તમામ અહેવાલોને નકાર્યા છે.

    5/20
  • વિભૂતીએ સ્પષ્ટતા કરી હતી કે તે દિશા વાકાણીને રિપ્લેસ નથી કરી રહી.

    વિભૂતીએ સ્પષ્ટતા કરી હતી કે તે દિશા વાકાણીને રિપ્લેસ નથી કરી રહી.

    6/20
  • વિભૂતીએ કહ્યું હતું કે તે ફિલ્મો કરવા માંગે છે. તેણે ટીવીમાંથી બ્રેક લીધો છે.

    વિભૂતીએ કહ્યું હતું કે તે ફિલ્મો કરવા માંગે છે. તેણે ટીવીમાંથી બ્રેક લીધો છે.

    7/20
  • સાથે જ વિભૂતીએ તેણે ભૂમિકા માટે ઑડિશન આપ્યું હોવાના અહેવાલોને પણ હસી કાઢ્યા હતા.

    સાથે જ વિભૂતીએ તેણે ભૂમિકા માટે ઑડિશન આપ્યું હોવાના અહેવાલોને પણ હસી કાઢ્યા હતા.

    8/20
  • વિભૂતીએ ટાઈગર ઝિંદા હૈ, ઓકે જાનૂ જેવી ફિલ્મો કરી છે. અને તેને ડેઈલી સોપ્સ કરવામાં કોઈ રસ નથી.

    વિભૂતીએ ટાઈગર ઝિંદા હૈ, ઓકે જાનૂ જેવી ફિલ્મો કરી છે. અને તેને ડેઈલી સોપ્સ કરવામાં કોઈ રસ નથી.

    9/20
  • વિભૂતીએ અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. જેમાં કેડબરી સિલ્ક, કેડબરી સ્કીન પર્ફ્યુમ્સ, હાઈકનો સમાવેશ થાય છે.

    વિભૂતીએ અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. જેમાં કેડબરી સિલ્ક, કેડબરી સ્કીન પર્ફ્યુમ્સ, હાઈકનો સમાવેશ થાય છે.

    10/20
  • વિભૂતીનો જન્મ 14 ઑક્ટોબર 1994ના દિવસે થયો હતો.

    વિભૂતીનો જન્મ 14 ઑક્ટોબર 1994ના દિવસે થયો હતો.

    11/20
  • વિભૂતીએ પુણેથી MBA કર્યું છે.

    વિભૂતીએ પુણેથી MBA કર્યું છે.

    12/20
  • વિભૂતી હાલ એક ફિલ્મમાં કામ કરી રહી છે. જેની વધુ વિગતો સામે નથી આવી.

    વિભૂતી હાલ એક ફિલ્મમાં કામ કરી રહી છે. જેની વધુ વિગતો સામે નથી આવી.

    13/20
  • વિભૂતી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તો પોતાના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.

    વિભૂતી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તો પોતાના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.

    14/20
  • વિભૂતીના ફોટોસ તેના ચાહકો પસંદ કરતા રહે છે.

    વિભૂતીના ફોટોસ તેના ચાહકો પસંદ કરતા રહે છે.

    15/20
  • જરા જુઓ મિનિમલ લૂકમાં વિભૂતી કેટલી સુંદર લાગી રહી છે.

    જરા જુઓ મિનિમલ લૂકમાં વિભૂતી કેટલી સુંદર લાગી રહી છે.

    16/20
  • પિંક ડ્રેસમાં વિભૂતી એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    પિંક ડ્રેસમાં વિભૂતી એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    17/20
  • ટ્રેડિનશલ ઈયરિંગ સાથે વિભૂતીનો આ લૂક ડિફરન્ટ છે.

    ટ્રેડિનશલ ઈયરિંગ સાથે વિભૂતીનો આ લૂક ડિફરન્ટ છે.

    18/20
  • કેઝ્યુઅલ વેરમાં વિભૂતી

    કેઝ્યુઅલ વેરમાં વિભૂતી

    19/20
  • સ્ટ્રાઈપ્ડ ડ્રેસમાં બ્યુટિફુલ લાગે છે વિભૂતી

    સ્ટ્રાઈપ્ડ ડ્રેસમાં બ્યુટિફુલ લાગે છે વિભૂતી

    20/20
  • loading...

ફોટોઝ વિશે

દિશા વાકાણી તારક મહેતામાં પાછા ન ફરવાના હોવાથી તેમને રિપ્લેસ કરવા માટે અનેક નામો ચર્ચાયા હતા. જેમાં એક નામ વિભૂતી શર્માનું પણ હતું. જુઓ કેવી છે વિભૂતીની અદાઓ અને તેવી સફર.

(તસવીર સૌજન્યઃ વિભૂતી શર્મા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK