જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

Updated: Jul 12, 2019, 12:25 IST | Falguni Lakhani
  • રણવીર સિંહે આ ડ્રેસ એક અવૉર્ડ ફંક્શનમાં પહેર્યો હતો. તેના પર ફિલ્મો પ્રિન્ટ કરેલી હતી.

    રણવીર સિંહે આ ડ્રેસ એક અવૉર્ડ ફંક્શનમાં પહેર્યો હતો. તેના પર ફિલ્મો પ્રિન્ટ કરેલી હતી.

    1/20
  • આ જુઓ રણવીર એનિમલ પ્રિન્ટમાં કેવા લાગી રહ્યા છે! આવા કપડા રણવીર જ કૅરી કરી શકે.

    આ જુઓ રણવીર એનિમલ પ્રિન્ટમાં કેવા લાગી રહ્યા છે! આવા કપડા રણવીર જ કૅરી કરી શકે.

    2/20
  • રણવીરને ફ્લેશી રંગો ખૂબ જ પસંદ છે અને આ ફોટો તેનો પુરાવો છે.

    રણવીરને ફ્લેશી રંગો ખૂબ જ પસંદ છે અને આ ફોટો તેનો પુરાવો છે.

    3/20
  • જ્યારે રણવીર એલિયન જેવો લાગતો હતો. તેના પર મીમ્સ પણ બન્યા હતા.

    જ્યારે રણવીર એલિયન જેવો લાગતો હતો. તેના પર મીમ્સ પણ બન્યા હતા.

    4/20
  • જરા જુઓ પજામામાં રણવીર સિંહનો આ અવતાર.

    જરા જુઓ પજામામાં રણવીર સિંહનો આ અવતાર.

    5/20
  • રણવીરના આ આઉટફિટમાં તેઓ ગેન્ગસ્ટર જેવો લાગે છે!

    રણવીરના આ આઉટફિટમાં તેઓ ગેન્ગસ્ટર જેવો લાગે છે!

    6/20
  • રણવીરનો આ ડ્રેસ પબ માટે પર્ફેક્ટ છે.

    રણવીરનો આ ડ્રેસ પબ માટે પર્ફેક્ટ છે.

    7/20
  • ક્લાસી, એલિગન્ટ અને સોફેસ્ટિકેટેલ લૂક. પણ તેના બટન બહાર કેમ છે?

    ક્લાસી, એલિગન્ટ અને સોફેસ્ટિકેટેલ લૂક. પણ તેના બટન બહાર કેમ છે?

    8/20
  • રેડ કાર્પેટ પર રેડ હૉટ લૂકમાં રણવીર.

    રેડ કાર્પેટ પર રેડ હૉટ લૂકમાં રણવીર.

    9/20
  • પિંક અને યેલો બોમ્બર જેકેટમાં જુઓ રણવીરનો એરપોર્ટ લૂક.

    પિંક અને યેલો બોમ્બર જેકેટમાં જુઓ રણવીરનો એરપોર્ટ લૂક.

    10/20
  • ફિલ્મ માટેને એક બ્રન્ચ માટે રણવીરનો આ સમર લૂક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

    ફિલ્મ માટેને એક બ્રન્ચ માટે રણવીરનો આ સમર લૂક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

    11/20
  • જુઓ બૂમ બોક્સ બૅગ સાથે રણવીરનો રેટ્રો લૂક.

    જુઓ બૂમ બોક્સ બૅગ સાથે રણવીરનો રેટ્રો લૂક.

    12/20
  • મજેન્ટા ટ્રાઉઝર અને ડેનિમ જેકેટ. આવો લૂક રણવીર જ શોભાવી શકે.

    મજેન્ટા ટ્રાઉઝર અને ડેનિમ જેકેટ. આવો લૂક રણવીર જ શોભાવી શકે.

    13/20
  • ઑલ બ્લેક અવતારમાં રણવીર.

    ઑલ બ્લેક અવતારમાં રણવીર.

    14/20
  • ઑલ બ્લેક અવતારમાં રણવીર.

    ઑલ બ્લેક અવતારમાં રણવીર.

    15/20
  • પિંક સ્નીકર્સમાં રણવીર સિંહ.

    પિંક સ્નીકર્સમાં રણવીર સિંહ.

    16/20
  • આ સૂટમાં રણવીર એકદમ 'પટાખા' લાગે છે.

    આ સૂટમાં રણવીર એકદમ 'પટાખા' લાગે છે.

    17/20
  • ગલી બોયના પ્રમોશન દરમિયાન રણવીર સિંહ.

    ગલી બોયના પ્રમોશન દરમિયાન રણવીર સિંહ.

    18/20
  • ગલી બોયના પ્રમોશન વખતેની વધુ એ તસવીર. લાગે છે ને એકદમ રોકસ્ટાર!

    ગલી બોયના પ્રમોશન વખતેની વધુ એ તસવીર. લાગે છે ને એકદમ રોકસ્ટાર!

    19/20
  • આ જુઓ લોંગ જેકેટમાં રણવીર સિંહ

    આ જુઓ લોંગ જેકેટમાં રણવીર સિંહ

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે જે આપણા રેવિશિંગ રણવીર સિંહનો જન્મદિવસ અને તે પોતાની ફેશન સેન્સ માટે જાણીતો છે. ચાલો તેના 34માં જન્મ દિવસે જોઈએ તેના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK