Happy Birthday Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

Oct 05, 2019, 10:43 IST
  • યલો એન્ડ ગ્રે ચણિયચોળી સાથે સિલ્વર એસેસરીઝમાં ઐશ્વર્યા ખુબસૂરત લાગી રહી છે.

    યલો એન્ડ ગ્રે ચણિયચોળી સાથે સિલ્વર એસેસરીઝમાં ઐશ્વર્યા ખુબસૂરત લાગી રહી છે.

    1/12
  • નવરાત્રીમાં ઐશ્વર્યા લોકોને પોતાના સ્વરે ગરબે ઘુમાવે છે સાથે તેની ફેશન સેન્સ પણ લોકોના મન મોહી લે છે.

    નવરાત્રીમાં ઐશ્વર્યા લોકોને પોતાના સ્વરે ગરબે ઘુમાવે છે સાથે તેની ફેશન સેન્સ પણ લોકોના મન મોહી લે છે.

    2/12
  • મલ્ટી કલર ચણીયાચોળીમાં ઐશ્વર્યા સ્ટનિંગ લાગી રહી છે.

    મલ્ટી કલર ચણીયાચોળીમાં ઐશ્વર્યા સ્ટનિંગ લાગી રહી છે.

    3/12
  • મીઠડી એવી આ ગાયિકાના સૂરના લોકો દિવાના છે.

    મીઠડી એવી આ ગાયિકાના સૂરના લોકો દિવાના છે.

    4/12
  • સ્ટેજ પર એક કાર્યક્રમ દરમિયાન ઐશ્વર્યા. યલો લહેંગા અને પિંક દુપટ્ટા સાથેનો તેનો આ લૂક રીફ્રેશિંગ છે.

    સ્ટેજ પર એક કાર્યક્રમ દરમિયાન ઐશ્વર્યા. યલો લહેંગા અને પિંક દુપટ્ટા સાથેનો તેનો આ લૂક રીફ્રેશિંગ છે.

    5/12
  • ગોલ્ડન દુપટ્ટા અને ગ્રીન લહેંગામાં ઐશ્વર્યા એકદમ પ્રિન્સેસ લાગી રહી છે.

    ગોલ્ડન દુપટ્ટા અને ગ્રીન લહેંગામાં ઐશ્વર્યા એકદમ પ્રિન્સેસ લાગી રહી છે.

    6/12
  • નવરાત્રીના નવે નવ દિવસે ઐશ્વર્યા ગરબા ગાય છે અને લોકો તેના તાલે ઝૂમે છે.

    નવરાત્રીના નવે નવ દિવસે ઐશ્વર્યા ગરબા ગાય છે અને લોકો તેના તાલે ઝૂમે છે.

    7/12
  • માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઐશ્વર્યાના એટલા જ ચાહકો છે.

    માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઐશ્વર્યાના એટલા જ ચાહકો છે.

    8/12
  • નવરાત્રી શરૂ થતા પહેલા ઐશ્વર્યાએ ઑસ્ટ્રેલિયામાં પણ શો કર્યા હતા.

    નવરાત્રી શરૂ થતા પહેલા ઐશ્વર્યાએ ઑસ્ટ્રેલિયામાં પણ શો કર્યા હતા.

    9/12
  • ઐશ્વર્યાની ઑસ્ટ્રેલિયા ટૂર વખતે પણ લોકો તેની ગાયકીથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

    ઐશ્વર્યાની ઑસ્ટ્રેલિયા ટૂર વખતે પણ લોકો તેની ગાયકીથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

    10/12
  • ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ ઐશ્વર્યા પર શોભે છે.

    ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ ઐશ્વર્યા પર શોભે છે.

    11/12
  • હેવી એસેસરીઝ સાથેનો ઐશ્વર્યાનો આ લૂક તમે પણ ફૉલો કરી શકો છો.

    હેવી એસેસરીઝ સાથેનો ઐશ્વર્યાનો આ લૂક તમે પણ ફૉલો કરી શકો છો.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની ગરબા પ્રિન્સેસ એટલે ઐશ્વર્યા મજમુદારનો આજે જન્મદિવસ છે. સારી સિંગર હોવાની સાથે તે સ્ટાઈલ આઈકન પણ છે. જુઓ તેના આવા જ કેટલાક અમેઝિંગ લૂક્સ...

તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા મજમુદાર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK