જુઓ સૂરસામ્રાજ્ઞી શ્રેયા ઘોષાલની ખાસ તસવીરો

Published: Mar 12, 2019, 15:41 IST | Vikas Kalal
 • શ્રેયા ઘોષાલે બાળપણથી જ મ્યુઝિકની તાલીમ લીધી છે. માત્ર 6 વર્ષની ઉમરથી શ્રેયા ઘોષાલે ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધી હતી. (ફોટો: વુમન્સ ડેના દિવસે માતા સાથે શ્રેયા ઘોષાલે ફોટો પોસ્ટ કર્યો હતો)

  શ્રેયા ઘોષાલે બાળપણથી જ મ્યુઝિકની તાલીમ લીધી છે. માત્ર 6 વર્ષની ઉમરથી શ્રેયા ઘોષાલે ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધી હતી.
  (ફોટો: વુમન્સ ડેના દિવસે માતા સાથે શ્રેયા ઘોષાલે ફોટો પોસ્ટ કર્યો હતો)

  1/10
 • શ્રેયા ઘોષાલે 2002માં દેવદાસથી તેના કરિઅરની શરુઆત કરી હતી. ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ શ્રેયા ઘોષાલને પહેલો બ્રેક આપ્યો હતો. (ફોટો: પિંક ડ્રેસમાં શ્રેયા ઘોષાલ)

  શ્રેયા ઘોષાલે 2002માં દેવદાસથી તેના કરિઅરની શરુઆત કરી હતી. ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ શ્રેયા ઘોષાલને પહેલો બ્રેક આપ્યો હતો.
  (ફોટો: પિંક ડ્રેસમાં શ્રેયા ઘોષાલ)

  2/10
 • શ્રેયા ઘોષાલે દેવદાસમાં 5 ગીતો ગાયા હતા જેમા 'બૈરી પિયા' ગીત માટે તેમને બેસ્ટ સિંગર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. (ફોટો: આકાશ અંબાણીના લગ્નમાં શ્રેયા ઘોષાલે હાજરી આપી હતી)

  શ્રેયા ઘોષાલે દેવદાસમાં 5 ગીતો ગાયા હતા જેમા 'બૈરી પિયા' ગીત માટે તેમને બેસ્ટ સિંગર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
  (ફોટો: આકાશ અંબાણીના લગ્નમાં શ્રેયા ઘોષાલે હાજરી આપી હતી)

  3/10
 • શ્રેયા ઘોષાલની સફર દેવદાસથી શરૂ થઈ જે ક્યારેય રોકાઈ નથી. એક પછી એક સારા ગીતો આપતા થોડા જ સમયમાં તે બોલીવૂડની એક શ્રેષ્ઠ સિંગર બની હતી (ફોટો: લાઈવ કોન્સર્ટમાં એક ફેન દ્વારા આ ફોટો ખેચવામાં આવ્યો હતો)

  શ્રેયા ઘોષાલની સફર દેવદાસથી શરૂ થઈ જે ક્યારેય રોકાઈ નથી. એક પછી એક સારા ગીતો આપતા થોડા જ સમયમાં તે બોલીવૂડની એક શ્રેષ્ઠ સિંગર બની હતી
  (ફોટો: લાઈવ કોન્સર્ટમાં એક ફેન દ્વારા આ ફોટો ખેચવામાં આવ્યો હતો)

  4/10
 • 2002માં દેવદાસ પહેલા 2000માં તે સા રે ગા માની વિજેતા રહી ચૂકી છે.

  2002માં દેવદાસ પહેલા 2000માં તે સા રે ગા માની વિજેતા રહી ચૂકી છે.

  5/10
 • શ્રેયા ઘોષાલે 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા (ફોટો: એનિવર્સરી પર શ્રેયાએ ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે,Happy 4th Anniversary my love. @shiladitya ♥️ Although it’s just a number for us. From the day we first met 14 years ago, every day has been special because I have you to share them with. You have always been there quietly besides me with that calm loving smile for me to recline on)

  શ્રેયા ઘોષાલે 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા
  (ફોટો: એનિવર્સરી પર શ્રેયાએ ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે,Happy 4th Anniversary my love. @shiladitya ♥️ Although it’s just a number for us. From the day we first met 14 years ago, every day has been special because I have you to share them with. You have always been there quietly besides me with that calm loving smile for me to recline on)

  6/10
 • અમેરિકાના ઓહિયો રાજ્યમાં 26 જૂનનો દિવસ શ્રેયા ઘોષાલ ડે તરીકે ઉજવવામાં આવે છે. (ફોટો: મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાનના જન્મદિવસ પર શ્રેયા ઘોષાલે આ ફોટો પોસ્ટ કર્યો હતો)

  અમેરિકાના ઓહિયો રાજ્યમાં 26 જૂનનો દિવસ શ્રેયા ઘોષાલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
  (ફોટો: મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાનના જન્મદિવસ પર શ્રેયા ઘોષાલે આ ફોટો પોસ્ટ કર્યો હતો)

  7/10
 • શ્રેયા ઘોષાલને નેશનલ એવોર્ડ, બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર, આર.ડી. બર્મન ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે.

  શ્રેયા ઘોષાલને નેશનલ એવોર્ડ, બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર, આર.ડી. બર્મન ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે.

  8/10
 •  શ્રેયા ઘોષાલને 2013માં ઈંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન ઓફ ધ યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

   શ્રેયા ઘોષાલને 2013માં ઈંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન ઓફ ધ યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

  9/10
 • ગીત રેકોર્ડ કરતી વખતે શ્રેયા ઘોષાલે ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યુ હતું કે,'Late nights, early mornings, or no sleep! I truly wait for recording music that makes it all worth it!'

  ગીત રેકોર્ડ કરતી વખતે શ્રેયા ઘોષાલે ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યુ હતું કે,'Late nights, early mornings, or no sleep! I truly wait for recording music that makes it all worth it!'

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શ્રેયા ઘોષાલ ભારતીય મ્યુઝીક ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર છે. શ્રેયા પોતાના સૂરથી કોઈનું પણ મન ડોલાવી દે છે. શ્રેયા ઘોષાલે નેશનલ  ફિલ્મ એવોર્ડ, 6 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. સંજય લીલા ભણસાલીની દેવદાસથી શ્રેયા ઘોષાલ બોલીવૂડમાં મ્યુઝિક ક્ષેત્રે શરુઆત કરી હતી. આજે શ્રેયા ઘોષાલ આજે તેમનો 34મો જન્મ દિવસ મનાવી રહી છે. શ્રેયા ઘોષાલ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે તે  તેની મોમેન્ટ્સને શૅર કરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK