બ્લેક આઉટફિટમાં જીમ પહોંચી મલાઈકા, જુઓ તસવીરો

Published: Jul 13, 2019, 09:13 IST | Falguni Lakhani
  • મલાઈકા પોતાના ફિટનેસ પ્રેમ માટે જાણીતી છે. તે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલા જીમની બહાર આજે જોવા મળી. મલાઈકાએ બ્લેક સ્પોર્ટ્સ વૅર પહેર્યા હતા. સાથે શૂઝ અને એવિયેટરમાં તે એકદમ જીમ માટે રેડી લાગી રહી હતી.

    મલાઈકા પોતાના ફિટનેસ પ્રેમ માટે જાણીતી છે. તે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલા જીમની બહાર આજે જોવા મળી. મલાઈકાએ બ્લેક સ્પોર્ટ્સ વૅર પહેર્યા હતા. સાથે શૂઝ અને એવિયેટરમાં તે એકદમ જીમ માટે રેડી લાગી રહી હતી.

    1/6
  • મલાઈકા તેના શરીર સૌષ્ઠવને જાળવવા માટે ખૂબ જ મહેનત કરે છે. તે તેના વર્કઆઉટના વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    મલાઈકા તેના શરીર સૌષ્ઠવને જાળવવા માટે ખૂબ જ મહેનત કરે છે. તે તેના વર્કઆઉટના વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    2/6
  • હાલમાં જ મલાઈકા અલગ અલગ યોગાસન કરતી હોય તેવા તેના ફોટોસ પણ પોસ્ટ કર્યા હતા.

    હાલમાં જ મલાઈકા અલગ અલગ યોગાસન કરતી હોય તેવા તેના ફોટોસ પણ પોસ્ટ કર્યા હતા.

    3/6
  • મલાઈકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે થોડા સમય પહેલા જ અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને સ્વીકાર કર્યો છે.

    મલાઈકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે થોડા સમય પહેલા જ અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને સ્વીકાર કર્યો છે.

    4/6
  • અર્જુન અને મલાઈકાએ ન્યૂયૉર્ક સાથે રજાઓ પણ માણી હતી.

    અર્જુન અને મલાઈકાએ ન્યૂયૉર્ક સાથે રજાઓ પણ માણી હતી.

    5/6
  • મલાઈકાના અરબાઝ ખાન સાથે લગ્ન થયા હતા અને 2017માં તેઓ છૂટા પડ્યા. તેમને એક દીકરો પણ છે.

    મલાઈકાના અરબાઝ ખાન સાથે લગ્ન થયા હતા અને 2017માં તેઓ છૂટા પડ્યા. તેમને એક દીકરો પણ છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા બાન્દ્રામાં તેના જીમની બહાર બ્લેક આઉટફિટમાં જોવા મળી. જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK