Photos: મલાઈકાએ જીમમાં વહાવ્યો પસીનો, કરીના છે શૂટિંગમાં વ્યસ્ત

Updated: Sep 06, 2019, 11:01 IST | Falguni Lakhani
  • બોલીવુડની ફિટનેસ દિવા મલાઈકાર અરોરા નિયમિત જીમ જાય છે. તે પોતાનું રૂટિન ક્યારેય ચુકતી નથી

    બોલીવુડની ફિટનેસ દિવા મલાઈકાર અરોરા નિયમિત જીમ જાય છે. તે પોતાનું રૂટિન ક્યારેય ચુકતી નથી

    1/8
  • મલાઈકા જીમની બહાર વ્હાઈટ ટોપ અને ગ્રે શોર્ટ્સમાં જોવા મળી. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

    મલાઈકા જીમની બહાર વ્હાઈટ ટોપ અને ગ્રે શોર્ટ્સમાં જોવા મળી. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

    2/8
  • મલાઈકા હાલમાં જ  લેકમે ફેશન વીકમાં રેમ્પ પર ચાલી હતી. જેમાં તેણે લોકોના દિલ જીતી લીધા હતા.

    મલાઈકા હાલમાં જ  લેકમે ફેશન વીકમાં રેમ્પ પર ચાલી હતી. જેમાં તેણે લોકોના દિલ જીતી લીધા હતા.

    3/8
  • પ્રોફેશનલ કમિટમેન્ટની સાથે મલાઈકાના અર્જુન કપૂર સાથેના સંબંધો પણ ચર્ચાનો વિષય છે.

    પ્રોફેશનલ કમિટમેન્ટની સાથે મલાઈકાના અર્જુન કપૂર સાથેના સંબંધો પણ ચર્ચાનો વિષય છે.

    4/8
  • તો મલાઈકાની બેસ્ટી કરીના કપૂર સવારમાં શૂટિંગ કરતી જોવા મળી.

    તો મલાઈકાની બેસ્ટી કરીના કપૂર સવારમાં શૂટિંગ કરતી જોવા મળી.

    5/8
  • બૂટકટ જીન્સ અને પિંક ચેક્સ શર્ટમાં કરીના ખૂબસૂરત લાગી રહી છે.

    બૂટકટ જીન્સ અને પિંક ચેક્સ શર્ટમાં કરીના ખૂબસૂરત લાગી રહી છે.

    6/8
  • કરીના હાલમાં જ લંડનમાં વેકેશન માણીને પાછી ફરી છે. અને હવે તે આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની તૈયારી કરી રહી છે.

    કરીના હાલમાં જ લંડનમાં વેકેશન માણીને પાછી ફરી છે. અને હવે તે આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની તૈયારી કરી રહી છે.

    7/8
  • લાલ સિંહ ચઢ્ઢા તલાશ અને થ્રી ઈડિયટ્સ પછી આમિર અને કરીનાની એકસાથે ત્રીજી ફિલ્મ છે.સાથે જ કરીના ગૂડ ન્યૂઝ, તખ્ત, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મો પણ કરી રહી છે.

    લાલ સિંહ ચઢ્ઢા તલાશ અને થ્રી ઈડિયટ્સ પછી આમિર અને કરીનાની એકસાથે ત્રીજી ફિલ્મ છે.સાથે જ કરીના ગૂડ ન્યૂઝ, તખ્ત, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મો પણ કરી રહી છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

આજે સવારે મલાઈકા અરોરા જીમમાં જોવા મળી તો કરીના કપૂર ફિલ્મનું શૂટ કરતી જોવા મળી. અમારી પાસે તેની તસવીરો છે.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK