હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

Sep 22, 2019, 12:29 IST
  • સાડી હોય કે શોર્ટ્સ...કોઈ પણ ડ્રેસને કેવી રીતે કૅરી કરવી તે કોઈ હિના પાસેથી શકે.

    સાડી હોય કે શોર્ટ્સ...કોઈ પણ ડ્રેસને કેવી રીતે કૅરી કરવી તે કોઈ હિના પાસેથી શકે.

    1/10
  • બ્લ્યૂ ડ્રેસ અને વ્હાઈટ શૂઝ સાથેને હિનાનો આ લૂક આઉટિંગ માટે પર્ફેક્ટ છે.

    બ્લ્યૂ ડ્રેસ અને વ્હાઈટ શૂઝ સાથેને હિનાનો આ લૂક આઉટિંગ માટે પર્ફેક્ટ છે.

    2/10
  • હાલમાં જ હિના ખાને નાઈટ વેરમાં ફોટોશૂટ કરાવ્યું. જેમાં તે સિઝલિંગ લાગી રહી છે.

    હાલમાં જ હિના ખાને નાઈટ વેરમાં ફોટોશૂટ કરાવ્યું. જેમાં તે સિઝલિંગ લાગી રહી છે.

    3/10
  • ઉફ્ફ..આ અદાઓ...જેનો કોઈ જવાબ નથી...

    ઉફ્ફ..આ અદાઓ...જેનો કોઈ જવાબ નથી...

    4/10
  • કોઈ પણ આઉટફિટને કેવી રીતે કૅરી કરવું તે હિના સારી રીતે જાણે છે.  

    કોઈ પણ આઉટફિટને કેવી રીતે કૅરી કરવું તે હિના સારી રીતે જાણે છે.

     

    5/10
  • હિનાનો ફોર્મલ લૂક ફૉલો કરવા જેવો છે.

    હિનાનો ફોર્મલ લૂક ફૉલો કરવા જેવો છે.

    6/10
  • હિના આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ હતી.

    હિના આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ હતી.

    7/10
  • હિનાની ફિલ્મ પણ ટુંક સમયમાં રીલિઝ થઈ રહી છે.

    હિનાની ફિલ્મ પણ ટુંક સમયમાં રીલિઝ થઈ રહી છે.

    8/10
  • શોર્ટ ડ્રેસમાં હિના એકદમ ખૂબસૂરત લાગી રહી છે.

    શોર્ટ ડ્રેસમાં હિના એકદમ ખૂબસૂરત લાગી રહી છે.

    9/10
  • હિનાનો આ ડ્રેસ અને તેની સ્માઈલ..એકદમ પર્ફેરક્ટ કોમ્બિનેશન છે.

    હિનાનો આ ડ્રેસ અને તેની સ્માઈલ..એકદમ પર્ફેરક્ટ કોમ્બિનેશન છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

હિના ખાન..આ નામથી આમ તો કોઈ અજાણ નથી..વાત હોય એક્ટિંગની કે ફેશન સેન્સની, હિના હંમેશા અવ્વલ હોય છે અને આ ફોટોસ તેનો પુરાવો છે.

(તસવીર સૌજન્યઃ હિના ખાન ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK