વેસ્ટર્ન વૅરમાં અનોખો છે કિંજલ દવેનો #Swag....જુઓ તસવીરો

Updated: Nov 03, 2019, 15:54 IST | Falguni Lakhani
  • કિંજલ દવેના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો છે. તે પોતાના પ્રોગ્રામ માટે વિદેશ જતી રહી છે. આ તસવીર પણ એવી જ એક ટૂરની છે. જેમાં કિંજલ બ્લેક જમ્પસૂટ અને જેકેટમાં સુંદર લાગી રહી છે.

    કિંજલ દવેના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો છે. તે પોતાના પ્રોગ્રામ માટે વિદેશ જતી રહી છે. આ તસવીર પણ એવી જ એક ટૂરની છે. જેમાં કિંજલ બ્લેક જમ્પસૂટ અને જેકેટમાં સુંદર લાગી રહી છે.

    1/12
  • મલ્ટી કલર ટી-શર્ટ, ફેડેડ જીન્સ, ડેનિમ જેકેટ અને રેડ શૂઝમાં કિંજલ એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    મલ્ટી કલર ટી-શર્ટ, ફેડેડ જીન્સ, ડેનિમ જેકેટ અને રેડ શૂઝમાં કિંજલ એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    2/12
  • આ જુઓ રેડ પેન્ટ અને જેકેટ, વ્હાઈટ ટી-શર્ટમાં કિંજલનો અનોખો અંદાજ.

    આ જુઓ રેડ પેન્ટ અને જેકેટ, વ્હાઈટ ટી-શર્ટમાં કિંજલનો અનોખો અંદાજ.

    3/12
  • સ્ટ્રાઈપ્ડ ડ્રેસ, જેકેટ અને શૂઝમાં કિંજલ સુંદર લાગી રહી છે.

    સ્ટ્રાઈપ્ડ ડ્રેસ, જેકેટ અને શૂઝમાં કિંજલ સુંદર લાગી રહી છે.

    4/12
  • ટી-શર્ટ અને ફેડેડ જીન્સમાં કિંજલ દવે. તેની અદાઓ મન મોહી લે તેવી છે.

    ટી-શર્ટ અને ફેડેડ જીન્સમાં કિંજલ દવે. તેની અદાઓ મન મોહી લે તેવી છે.

    5/12
  • ક્રોપ ટોપ અને પેન્ટમાં કિંજલનો સ્વૅગ તો જુઓ..

    ક્રોપ ટોપ અને પેન્ટમાં કિંજલનો સ્વૅગ તો જુઓ..

    6/12
  • પ્રિન્ટેટ ટોપ અને બ્લેક પેન્ટમાં કિંજલનો આ અવતાર એકદમ અલગ છે.

    પ્રિન્ટેટ ટોપ અને બ્લેક પેન્ટમાં કિંજલનો આ અવતાર એકદમ અલગ છે.

    7/12
  • યલો ક્રોપ ટોપ, પેન્ટ અને ગોગલ્સ સાથેનો કિંજલનો કેઝ્યુલ લૂક

    યલો ક્રોપ ટોપ, પેન્ટ અને ગોગલ્સ સાથેનો કિંજલનો કેઝ્યુલ લૂક

    8/12
  • કિંજલ નેચરલી જ એટલી બ્યુટીફુલ છે કે તેને મેકઅપની જરૂર જ નથી પડતી.

    કિંજલ નેચરલી જ એટલી બ્યુટીફુલ છે કે તેને મેકઅપની જરૂર જ નથી પડતી.

    9/12
  • વ્હાઈટ ટોપ અને બ્લેક બોટમાં કિંજલ અમેઝિંગ લાગી રહી છે.

    વ્હાઈટ ટોપ અને બ્લેક બોટમાં કિંજલ અમેઝિંગ લાગી રહી છે.

    10/12
  • કિંજલનો એટિટ્યૂડ કે તેનો લૂક! કોના વખાણ કરવા એ જ સમજાતું નથી.

    કિંજલનો એટિટ્યૂડ કે તેનો લૂક! કોના વખાણ કરવા એ જ સમજાતું નથી.

    11/12
  • એક વાત તો કહેવી પડે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, કિંજલને દરેક અવતાર શોભે છે.

    એક વાત તો કહેવી પડે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, કિંજલને દરેક અવતાર શોભે છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના સૂરો જેટલા ઉમદા હોય છે એટલી જ સારી તેની ફેશન સેન્સ પણ છે. કિંજલ મોટાભાગે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે. પરંતુ વેસ્ટર્ન અવતારમાં પણ તે એટલી જ સુંદર લાગે છે અને આ તસવીરો તેનો પુરાવો છે.
તસવીર સૌજન્યઃ કિંજલ દવે ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK