જુઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોરીઓના વેસ્ટર્ન અંદાજ

Jun 23, 2019, 11:05 IST
  • ચાલ જીવી લઈની હીરોઈન પણ ખુલીને જીવવામાં માને છે. પોલકા ડોટ્સ વાળા આ ડ્રેસમાં આરોહી એકદમ હોટ લાગી રહી છે.  

    ચાલ જીવી લઈની હીરોઈન પણ ખુલીને જીવવામાં માને છે. પોલકા ડોટ્સ વાળા આ ડ્રેસમાં આરોહી એકદમ હોટ લાગી રહી છે.

     

    1/12
  • રેડ ડ્રેસમાં આરોહી તેની ટ્રેડમાર્ક સ્માઈલ સાથે એકદમ ક્યૂટ લાગી રહી છે. આરોહીનો આ લૂક સિમ્પલ અને સોબર છે.

    રેડ ડ્રેસમાં આરોહી તેની ટ્રેડમાર્ક સ્માઈલ સાથે એકદમ ક્યૂટ લાગી રહી છે. આરોહીનો આ લૂક સિમ્પલ અને સોબર છે.

    2/12
  • મલ્હાર જેની સાથે લગ્ન કરવા માટે શર્તો માનવા માટે તૈયાર થયો હતો તે દીક્ષા થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે.

    મલ્હાર જેની સાથે લગ્ન કરવા માટે શર્તો માનવા માટે તૈયાર થયો હતો તે દીક્ષા થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે.

    3/12
  • બ્લેક મિની ડ્રેસ, હાઈ પોની ટેઈલ અને બ્લેક હીલ્સમાં દીક્ષા એકદમ સ્ટનિંગ લાગે છે.

    બ્લેક મિની ડ્રેસ, હાઈ પોની ટેઈલ અને બ્લેક હીલ્સમાં દીક્ષા એકદમ સ્ટનિંગ લાગે છે.

    4/12
  • છેલ્લો દિવસની હિરોઈન જાનકી બોડીવાલા તેના એક આઉટિંગ દરમિયાન આવા કેઝ્યુઅલ અવતારમાં જોવા મળી હતી.

    છેલ્લો દિવસની હિરોઈન જાનકી બોડીવાલા તેના એક આઉટિંગ દરમિયાન આવા કેઝ્યુઅલ અવતારમાં જોવા મળી હતી.

    5/12
  • જાનકીને ટ્રેડિશનલ અવતારની સાથે વેસ્ટર્ન અવતાર પણ ખૂબ જ સુંદર લાગે છે.

    જાનકીને ટ્રેડિશનલ અવતારની સાથે વેસ્ટર્ન અવતાર પણ ખૂબ જ સુંદર લાગે છે.

    6/12
  • છેલ્લો દિવસ, શોર્ટ સર્કિટનાી હિરોઈન કિંજલ રાજપ્રિયાના ફેશન સેન્સ અમેઝિંગ છે.આ ડ્રેસમાં તે એકદમ હટકે લાગી રહી છે.

    છેલ્લો દિવસ, શોર્ટ સર્કિટનાી હિરોઈન કિંજલ રાજપ્રિયાના ફેશન સેન્સ અમેઝિંગ છે.આ ડ્રેસમાં તે એકદમ હટકે લાગી રહી છે.

    7/12
  • ડેનિમ શોર્ટસ અને વ્હાઈટ ટોપ..આનાથી બેસ્ટ કોમ્બિનેશન બીજું ક્યું હોય શકે?  

    ડેનિમ શોર્ટસ અને વ્હાઈટ ટોપ..આનાથી બેસ્ટ કોમ્બિનેશન બીજું ક્યું હોય શકે?

     

    8/12
  • સામાન્ય રીતે પંજાબી ડ્રેસ કે કુર્તામાં જોવા મળતી મોનલ ગજ્જરને યલૉ ડ્રેસ શોભી રહ્યો છે.

    સામાન્ય રીતે પંજાબી ડ્રેસ કે કુર્તામાં જોવા મળતી મોનલ ગજ્જરને યલૉ ડ્રેસ શોભી રહ્યો છે.

    9/12
  • રેડ ડ્રેસમાં મોનલનો જલવા જ કાંઈક અલગ છે.

    રેડ ડ્રેસમાં મોનલનો જલવા જ કાંઈક અલગ છે.

    10/12
  • છેલ્લો દિવસમાં ધૂલાની હિરોઈલ એટલે નેત્રી. તે જીન્સ અને ઑફ શોલ્ડર ટોપમાં એકદમ સરસ લાગી રહી છે.

    છેલ્લો દિવસમાં ધૂલાની હિરોઈલ એટલે નેત્રી. તે જીન્સ અને ઑફ શોલ્ડર ટોપમાં એકદમ સરસ લાગી રહી છે.

    11/12
  • ક્રોપ ટોપ અને સ્કર્ટમાં તો નેત્રીના અંદાજ જ નિરાળા છે.

    ક્રોપ ટોપ અને સ્કર્ટમાં તો નેત્રીના અંદાજ જ નિરાળા છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની ગોરીઓનો ટ્રેડિશનલ અવતાર તો તમે જોયો જ હશે..આજે અમે તમને બતાવીશું તેમનો વેસ્ટર્ન અંદાજ..આ અંદાજમાં પણ તેઓ ખૂૂબ જ સરસ લાગી રહ્યા છે.

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK