આ શું થઈ ગયું જીમિત ત્રિવેદીને!

Apr 02, 2019, 14:11 IST
  • આ બંને તસવીરોને ધ્યાનથી જુઓ. ડાબી બાજુની તસવીરમાં જીમિત હેલ્ધી અને મસ્ત સ્માઈલ કરતા દેખાઈ હ્યા છે. જ્યારે એની બાજુની તસવીર તાજેતરની જ છે જેમાં જીમિત એકદમ પાતળા દેખાઈ રહ્યા છે. આખરે શું છે આ ચેન્જનું કારણ?

    આ બંને તસવીરોને ધ્યાનથી જુઓ. ડાબી બાજુની તસવીરમાં જીમિત હેલ્ધી અને મસ્ત સ્માઈલ કરતા દેખાઈ હ્યા છે. જ્યારે એની બાજુની તસવીર તાજેતરની જ છે જેમાં જીમિત એકદમ પાતળા દેખાઈ રહ્યા છે. આખરે શું છે આ ચેન્જનું કારણ?

    1/6
  • જરા આ તસવીરને ધ્યાનથી જુઓ. લાગે છે ને જીમિત ત્રિવેદી એકદમ જ અલગ? સવાલ એ છે આખરે What' cooking up? ભઈ, મામલો શું છે?

    જરા આ તસવીરને ધ્યાનથી જુઓ. લાગે છે ને જીમિત ત્રિવેદી એકદમ જ અલગ? સવાલ એ છે આખરે What' cooking up? ભઈ, મામલો શું છે?

    2/6
  • અમે પણ જાણવા આતુર હતા કે આખરે મામલો શું છે? શું જીમિત તેના કોઈ નવા પ્રોજેક્ટ માટે વજન ઘટાડી રહ્યો છે કે પછી બીજું જ કોઈ કારણ છે?

    અમે પણ જાણવા આતુર હતા કે આખરે મામલો શું છે? શું જીમિત તેના કોઈ નવા પ્રોજેક્ટ માટે વજન ઘટાડી રહ્યો છે કે પછી બીજું જ કોઈ કારણ છે?

    3/6
  • જ્યારે gujaratimidday.comએ જીમિતનો સંપર્ક કર્યો અને તેને આ વાત પુછી. તો તેણે કહ્યું કે તે ઘણા સમયથી પોતાના લૂકને ચેન્જ કરવા માંગતો હતો. અને એટલે તેણે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું.

    જ્યારે gujaratimidday.comએ જીમિતનો સંપર્ક કર્યો અને તેને આ વાત પુછી. તો તેણે કહ્યું કે તે ઘણા સમયથી પોતાના લૂકને ચેન્જ કરવા માંગતો હતો. અને એટલે તેણે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું.

    4/6
  • જરા આ ફોટાને જુઓ. જીમિત ત્રિવેદી કેટલા હેલ્ધી લાગી રહ્યા છે. અને અત્યારના ફોટોસ જોઈએ એટલે એમ લાગે કે જીમિત તેની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે! કેમ જીમિત આટલી મહેનત કરી રહ્યો છે પોતાના લૂક પાછળ? હમમ..જરૂર કાંઈક ખીચડી તો પાકી રહી છે.

    જરા આ ફોટાને જુઓ. જીમિત ત્રિવેદી કેટલા હેલ્ધી લાગી રહ્યા છે. અને અત્યારના ફોટોસ જોઈએ એટલે એમ લાગે કે જીમિત તેની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે! કેમ જીમિત આટલી મહેનત કરી રહ્યો છે પોતાના લૂક પાછળ? હમમ..જરૂર કાંઈક ખીચડી તો પાકી રહી છે.

    5/6
  • gujaratimidday.com સાથેની વાતચીતમાં જીમિતે એક હિન્ટ એવી પણ આપી કે તેના આ લૂકનો રાઝ જાણવા માટે આપણે મિડ એપ્રિલ સુધી રાહ જોવી પડશે. લાગે છે જીમિત કોઈ મોટા પ્રોજેક્ટ સાથે તેમના ફેન્સને સરપ્રાઈઝ આપવા માંગે છે. તો આપણે પણ રાહ જોવી જોઈએ.

    gujaratimidday.com સાથેની વાતચીતમાં જીમિતે એક હિન્ટ એવી પણ આપી કે તેના આ લૂકનો રાઝ જાણવા માટે આપણે મિડ એપ્રિલ સુધી રાહ જોવી પડશે. લાગે છે જીમિત કોઈ મોટા પ્રોજેક્ટ સાથે તેમના ફેન્સને સરપ્રાઈઝ આપવા માંગે છે. તો આપણે પણ રાહ જોવી જોઈએ.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

એક્ટર જીમિત ત્રિવેદી અચાનક થઈ ગયા છે પાતળા..તેમનો લૂક ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગયો છે. વિશ્વાસ નથી આવતો? જુઓ આ તસવીરો.

તસવીર સૌજન્યઃ જીમિત ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK