આવી ગ્લેમરસ છે રીઅલ લાઈફમાં રશ્મિ દેસાઈ, જુઓ તસવીરો

Updated: Jun 08, 2019, 15:53 IST | Falguni Lakhani
 • રશ્મિ દેસાઈનો જન્મ અસમમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ દિવ્યા દેસાઈ હતું.

  રશ્મિ દેસાઈનો જન્મ અસમમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ દિવ્યા દેસાઈ હતું.

  1/15
 • રશ્મિ સારી અભિનેત્રી હોવાની સાથે સારી નૃત્યકાર પણ છે. રશ્મિ કથ્થક અને ભરતનાટ્યમ પણ જાણે છે.  

  રશ્મિ સારી અભિનેત્રી હોવાની સાથે સારી નૃત્યકાર પણ છે. રશ્મિ કથ્થક અને ભરતનાટ્યમ પણ જાણે છે.

   

  2/15
 • રશ્મિ ક્યારેય અભિનેત્રી નહોતી બનવા માંગતી પરંતુ સ્કૂલમાં તેને એક મોડેલિંગ અસાઈનમેન્ટ મળ્યું અને તે ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ. તસવીરમાંઃ લાક્ષણિક મુદ્રામાં રશ્મિ.

  રશ્મિ ક્યારેય અભિનેત્રી નહોતી બનવા માંગતી પરંતુ સ્કૂલમાં તેને એક મોડેલિંગ અસાઈનમેન્ટ મળ્યું અને તે ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ.

  તસવીરમાંઃ લાક્ષણિક મુદ્રામાં રશ્મિ.

  3/15
 • રશ્મિએ નાના પડદા પર પોતાની કારકીર્દિની શરૂઆત 2006માં આવેલી સીરિયલ રાવણમાં મંદોદરીની ભૂમિકાથી કરી હતી. તસવીરમાંઃ ટ્રેડિશનલ અવતારમાં રશ્મિ.

  રશ્મિએ નાના પડદા પર પોતાની કારકીર્દિની શરૂઆત 2006માં આવેલી સીરિયલ રાવણમાં મંદોદરીની ભૂમિકાથી કરી હતી.

  તસવીરમાંઃ ટ્રેડિશનલ અવતારમાં રશ્મિ.

  4/15
 • રાવણ બાદ તેણે પરી હૂં મે, મીત મિલા દે રબ્બા, શશશ..કોઈ હૈ જેવી ધારાવાહિકોમાં પણ કામ કર્યું. તસવીરમાંઃ રેડ લિપસ્ટિક અને મિનિમલ મેકઅપ સાથેના રશ્મિના આ લૂકનું તો શું કહેવું!

  રાવણ બાદ તેણે પરી હૂં મે, મીત મિલા દે રબ્બા, શશશ..કોઈ હૈ જેવી ધારાવાહિકોમાં પણ કામ કર્યું.

  તસવીરમાંઃ રેડ લિપસ્ટિક અને મિનિમલ મેકઅપ સાથેના રશ્મિના આ લૂકનું તો શું કહેવું!

  5/15
 • રશ્મિને ખરી ઓળખ ઉતરનથી મળી છે. તેમાં તપસ્યા ઠાકુરના પાત્રથી રશ્મિએ લોકોના દિલ જીતી લીધા.

  રશ્મિને ખરી ઓળખ ઉતરનથી મળી છે. તેમાં તપસ્યા ઠાકુરના પાત્રથી રશ્મિએ લોકોના દિલ જીતી લીધા.

  6/15
 • રશ્મિએ ન માત્ર નાના પડદે પરંતુ મોટા પડદે પણ અભિનય કર્યો છે. તસવીરમાંઃ લોંગ બૂટ્સ અને ગોલ્ડન જેકેટમાં સોહામણી લાગે છે રશ્મિ.

  રશ્મિએ ન માત્ર નાના પડદે પરંતુ મોટા પડદે પણ અભિનય કર્યો છે.

  તસવીરમાંઃ લોંગ બૂટ્સ અને ગોલ્ડન જેકેટમાં સોહામણી લાગે છે રશ્મિ.

  7/15
 • રશ્મિએ 19 જેટલી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે તેણે યે લમ્હે જુદાઈ કે, દબંગ 2 જેવી ફિલ્મો પણ કરી છે. તસવીરમાંઃ વ્હાઈટ ટોપ અને બ્લેક ની લેન્થ સ્કર્ટમાં હોટ લાગી રહી છે રશ્મિ

  રશ્મિએ 19 જેટલી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે તેણે યે લમ્હે જુદાઈ કે, દબંગ 2 જેવી ફિલ્મો પણ કરી છે.

  તસવીરમાંઃ વ્હાઈટ ટોપ અને બ્લેક ની લેન્થ સ્કર્ટમાં હોટ લાગી રહી છે રશ્મિ

  8/15
 • રશ્મિ 2017માં આવેલી ફિલ્મ સુપરસ્ટારમાં પણ કામ કર્યું છે. સાથે 2002માં એક આસામીઝ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો. તસવીરમાંઃ ઈન્ડિયન અવતારમાં રશ્મિ

  રશ્મિ 2017માં આવેલી ફિલ્મ સુપરસ્ટારમાં પણ કામ કર્યું છે. સાથે 2002માં એક આસામીઝ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો.

  તસવીરમાંઃ ઈન્ડિયન અવતારમાં રશ્મિ

  9/15
 • અભિનયની સાથે રશ્મિની કોમિક ટાઈમિંગ પણ સારી છે. તેણે કોમેડી સર્કસ, કોમેડી કા મહા મુકાબલા, કહાની કોમેડી સર્કસ કી જેવા શો પણ કર્યા છે. તે હાલમાં જ કલર્સના શો ખતરા ખતરા ખતરામાં પણ જોવા મળી હતી. તસવીરમાંઃ વ્હાઈટ ટોપ અને જીન્સમાં ગ્લેમરસ રશ્મિ

  અભિનયની સાથે રશ્મિની કોમિક ટાઈમિંગ પણ સારી છે. તેણે કોમેડી સર્કસ, કોમેડી કા મહા મુકાબલા, કહાની કોમેડી સર્કસ કી જેવા શો પણ કર્યા છે. તે હાલમાં જ કલર્સના શો ખતરા ખતરા ખતરામાં પણ જોવા મળી હતી.

  તસવીરમાંઃ વ્હાઈટ ટોપ અને જીન્સમાં ગ્લેમરસ રશ્મિ

  10/15
 • રશ્મિએ ખતરા સામે લડવાની પણ હિંમત કરી હતી. તે 2015માં ખતરો કે ખેલાડીમાં જોવા મળી હતી. સાથે તેણે નચ બલિયે, ઝલક દીખલા જા જેવા ડાન્સ રિઆલિટી શોઝ પણ કર્યા છે. તસવીરમાંઃ ગુલાબી ડ્રેસમાં રશ્મિ એકદમ પરી જેવી લાગી રહી છે.

  રશ્મિએ ખતરા સામે લડવાની પણ હિંમત કરી હતી. તે 2015માં ખતરો કે ખેલાડીમાં જોવા મળી હતી. સાથે તેણે નચ બલિયે, ઝલક દીખલા જા જેવા ડાન્સ રિઆલિટી શોઝ પણ કર્યા છે.

  તસવીરમાંઃ ગુલાબી ડ્રેસમાં રશ્મિ એકદમ પરી જેવી લાગી રહી છે.

  11/15
 • રશ્મિ અનેક વિજ્ઞાપનોમાં પણ કામ કરી ચુકી છે. રશ્મિ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. તસવીરમાંઃ કુદરતી વાતાવરણમાં ચાની મજા લેતી રશ્મિ

  રશ્મિ અનેક વિજ્ઞાપનોમાં પણ કામ કરી ચુકી છે. રશ્મિ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે.

  તસવીરમાંઃ કુદરતી વાતાવરણમાં ચાની મજા લેતી રશ્મિ

  12/15
 • ટ્રેડિશનલ હોય કે બોલ્ડ રશ્મિને તમામ લૂક શોભી ઉઠે છે. રશ્મિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરી રહે છે જેને ચાહરો ખૂબ જ પસંદ કરે છે. તસવરીમાંઃ બ્લેક જમ્પસુટમાં ગોર્જિયસ લાગી રહી છે રશ્મિ.

  ટ્રેડિશનલ હોય કે બોલ્ડ રશ્મિને તમામ લૂક શોભી ઉઠે છે. રશ્મિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરી રહે છે જેને ચાહરો ખૂબ જ પસંદ કરે છે.

  તસવરીમાંઃ બ્લેક જમ્પસુટમાં ગોર્જિયસ લાગી રહી છે રશ્મિ.

  13/15
 • તસવીરમાંઃ જુઓ રશ્મિનો ટ્રેડિશનલ અંદાજ

  તસવીરમાંઃ જુઓ રશ્મિનો ટ્રેડિશનલ અંદાજ

  14/15
 • તસવીરમાંઃ રેડ ડ્રેસમાં એકદમ ડ્રીમી લાગી રહી છે રશ્મિ

  તસવીરમાંઃ રેડ ડ્રેસમાં એકદમ ડ્રીમી લાગી રહી છે રશ્મિ

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ટેલિવુડની ગોર્જિયસ અભિનેત્રીઓમાંથી એક એટલે રશ્મિ દેસાઈ. મૂળ ગુજરાતી એવી રશ્મિ પોતાની અભિનયની સાથે સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે પણ જાણીતી છે અને આ તસવીરો તેનો પુરાવો છે.

(તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK