Happy Birthday Aarohi: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

Updated: Nov 15, 2019, 08:24 IST | Falguni Lakhani
  • આરોહી હંમેશા સિમ્પલ અને મિનિમલ મેકઅપમાં જોવા મળે છે. તેને જોઈને આપણને એમ જ લાગે કે તે આપણામાંથી જ એક છે.

    આરોહી હંમેશા સિમ્પલ અને મિનિમલ મેકઅપમાં જોવા મળે છે. તેને જોઈને આપણને એમ જ લાગે કે તે આપણામાંથી જ એક છે.

    1/16
  • જરા જુઓ બિંદી, ખુલ્લા વાળ અને મસ્ત મજ્જાની સ્માઈલ સાથે આરોહી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.

    જરા જુઓ બિંદી, ખુલ્લા વાળ અને મસ્ત મજ્જાની સ્માઈલ સાથે આરોહી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.

    2/16
  • દિવાળી સમયે આરોહી કાંઈક આવી તૈયાર થઈ હતી. અને હા...તૈયાર થઈને પોઝ આપવાનું નહોતી ભૂલી.

    દિવાળી સમયે આરોહી કાંઈક આવી તૈયાર થઈ હતી. અને હા...તૈયાર થઈને પોઝ આપવાનું નહોતી ભૂલી.

    3/16
  • ફેસબુકના હેડક્વાર્ટમાં આરોહી જાત જાતના સ્માઈલીઝ સાથે..પણ સ્માઈલ તો આરોહીની જ સૌથી સરસ છે.  

    ફેસબુકના હેડક્વાર્ટમાં આરોહી જાત જાતના સ્માઈલીઝ સાથે..પણ સ્માઈલ તો આરોહીની જ સૌથી સરસ છે.

     

    4/16
  • જ્યારે કોઈની મસ્તી કરી હોય અને તેને ચીડવતા હોઈએ ત્યારે આપણા પણ આવા જ હાવભાવ હોય ને!

    જ્યારે કોઈની મસ્તી કરી હોય અને તેને ચીડવતા હોઈએ ત્યારે આપણા પણ આવા જ હાવભાવ હોય ને!

    5/16
  • નવરાત્રી માટે મસ્ત મજ્જાનું તૈયાર થવાનું અને પછી આમ ટીપિકલ પોઝ આપવાનો..

    નવરાત્રી માટે મસ્ત મજ્જાનું તૈયાર થવાનું અને પછી આમ ટીપિકલ પોઝ આપવાનો..

    6/16
  • સેટ પર મજાક થાય એટલે કાંઈક આવી રીતે મુક્ત મને હસી પડે આરોહી...

    સેટ પર મજાક થાય એટલે કાંઈક આવી રીતે મુક્ત મને હસી પડે આરોહી...

    7/16
  • રેડ ડ્રેસ, કર્લી હેર સાથે આરોહી એકદમ સુંદર લાગી રહી છે. સાથે તેની ટ્રેડમાર્ક સ્ટાઈલ તો ખરી જ..

    રેડ ડ્રેસ, કર્લી હેર સાથે આરોહી એકદમ સુંદર લાગી રહી છે. સાથે તેની ટ્રેડમાર્ક સ્ટાઈલ તો ખરી જ..

    8/16
  • ફિલ્મના એક દ્રશ્યમાં આ હલ્દીના આઉટફિટમાં આરોહી સ્ટનિંગ લાગી રહી છે.

    ફિલ્મના એક દ્રશ્યમાં આ હલ્દીના આઉટફિટમાં આરોહી સ્ટનિંગ લાગી રહી છે.

    9/16
  • વિદેશ ફરવા જાઓ અને મસ્ત ફોટો ન ક્લિક કરાવો..એવું તો ન બને ને!

    વિદેશ ફરવા જાઓ અને મસ્ત ફોટો ન ક્લિક કરાવો..એવું તો ન બને ને!

    10/16
  • સારા સારા કપડા પહેરીને બહાર જવાનું અને પછી બસ આવા પોઝ આપવાના..

    સારા સારા કપડા પહેરીને બહાર જવાનું અને પછી બસ આવા પોઝ આપવાના..

    11/16
  • સાડીમાં તો આરોહી બાકી ગજબની સુંદર લાગી રહી છે.

    સાડીમાં તો આરોહી બાકી ગજબની સુંદર લાગી રહી છે.

    12/16
  • આરોહીનું સ્મિત જ એટલું સરસ છે કે તેને મેકઅપની જરૂર જ નથી.

    આરોહીનું સ્મિત જ એટલું સરસ છે કે તેને મેકઅપની જરૂર જ નથી.

    13/16
  • સવાર સવાલમાં કોફીનો કપ..બસ એટલે દિવસ બની ગયો..

    સવાર સવાલમાં કોફીનો કપ..બસ એટલે દિવસ બની ગયો..

    14/16
  • લાગે છે દૂરના ભવિષ્યનો વિચાર કરી રહી છે આરોહી..

    લાગે છે દૂરના ભવિષ્યનો વિચાર કરી રહી છે આરોહી..

    15/16
  • વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ..આરોહીને દરેક પ્રકારને આઉટફિટ શોભે છે. બ્લેક ડ્રેસમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ..આરોહીને દરેક પ્રકારને આઉટફિટ શોભે છે. બ્લેક ડ્રેસમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આર. જે. અંતરાના રોલમાં હોય કે મોન્ટુની બિટ્ટુના...આરોહી પટેલ દરેક ભૂમિકાને ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે. ઑફ સ્ક્રીન આરોપી એકદમ સીધી સાદી છે..પરંતુ તેના અંદાજ એકદમ અનોખા છે...અને આજે તેનો જન્મદિવસ પણ છે..જુઓ તેની ખાસ તસવીરો...

તસવીર સૌજન્યઃ આરોહી પટેલ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK