બાળ કલાકાર તરીકે કાંઈક આવી લાગતી હતી બોલીવુડ દિવાઝ, જુઓ તસવીરો

Published: 10th April, 2019 17:14 IST | Falguni Lakhani
 • આયેશા ટાકિયાઃ 90ના દાયકામાં આવતી એડની કોમ્પ્લાન ગર્લ તમને યાદ છે? એ બીજું કોઈ નહીં પણ વૉન્ટેડ અને સોચા ન થાની અભિનેત્રી આયેશા ટાકિયા હતી. જે બચપણમાં કેટલી ક્યૂટ હતી અને અત્યારે આટલી ખૂબસૂરત લાગી રહી છે.

  આયેશા ટાકિયાઃ 90ના દાયકામાં આવતી એડની કોમ્પ્લાન ગર્લ તમને યાદ છે? એ બીજું કોઈ નહીં પણ વૉન્ટેડ અને સોચા ન થાની અભિનેત્રી આયેશા ટાકિયા હતી. જે બચપણમાં કેટલી ક્યૂટ હતી અને અત્યારે આટલી ખૂબસૂરત લાગી રહી છે.

  1/12
 • કોંકણા સેન શર્માઃ કોંકણાએ પહેલી વાર કેમેરો ફેસ ચાર વર્ષની હતી ત્યારે 1983માં કર્યો હતો. તે એક બંગાળી ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેમના માતા અપર્ણા સેન પણ હતા. આજે તે બોલીવુડમાં સમીક્ષકોની માનીતિત અભિનેત્રીઓમાંથી એક છે. 2017માં તેને અ ડેથ ઈન ગંજ માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો ફિલ્મફેર પણ મળ્યો હતો.

  કોંકણા સેન શર્માઃ કોંકણાએ પહેલી વાર કેમેરો ફેસ ચાર વર્ષની હતી ત્યારે 1983માં કર્યો હતો. તે એક બંગાળી ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેમના માતા અપર્ણા સેન પણ હતા. આજે તે બોલીવુડમાં સમીક્ષકોની માનીતિત અભિનેત્રીઓમાંથી એક છે. 2017માં તેને અ ડેથ ઈન ગંજ માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો ફિલ્મફેર પણ મળ્યો હતો.

  2/12
 • સના સઈદઃ યાદ છે કુછ કુછ હોતા હૈની અંજલી? આ અંજલી જેટલી ક્યૂટ હતી તેટલી જ અત્યારે હૉટ દેખાય છે. સનાએ ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. સના સ્ટુડન્ટ ઑફ ધ યરમાં પણ કામ કર્યું હતું.

  સના સઈદઃ યાદ છે કુછ કુછ હોતા હૈની અંજલી? આ અંજલી જેટલી ક્યૂટ હતી તેટલી જ અત્યારે હૉટ દેખાય છે. સનાએ ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. સના સ્ટુડન્ટ ઑફ ધ યરમાં પણ કામ કર્યું હતું.

  3/12
 • ઉર્મિલા માતોંડકરઃ માસૂમમાં શબાના આઝમી અને નસીરુદ્દીન શાહની પુત્રી પિંકી તરીકે દર્શકોનો પ્રેમ મેળવનાર હતી ઉર્મિલા. દાયકા બાદ તેણે રંગીલાથી બોલીવુડમાં ધૂમ મચાવી હતી. હાલ તે લોકસભા ચૂંટણી પણ લડી રહી છે.

  ઉર્મિલા માતોંડકરઃ માસૂમમાં શબાના આઝમી અને નસીરુદ્દીન શાહની પુત્રી પિંકી તરીકે દર્શકોનો પ્રેમ મેળવનાર હતી ઉર્મિલા. દાયકા બાદ તેણે રંગીલાથી બોલીવુડમાં ધૂમ મચાવી હતી. હાલ તે લોકસભા ચૂંટણી પણ લડી રહી છે.

  4/12
 • આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટે માત્ર છ વર્ષની ઉંમરમાં સંઘર્ષમાં પ્રિટી ઝિંટાના બાળપણની ભૂમિકા કરી હતી. અને 2012માં તેણે સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું. અને હાલ તે બોલીવુડની એ લિસ્ટની સ્ટાર્સમાંથી એક છે.

  આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટે માત્ર છ વર્ષની ઉંમરમાં સંઘર્ષમાં પ્રિટી ઝિંટાના બાળપણની ભૂમિકા કરી હતી. અને 2012માં તેણે સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું. અને હાલ તે બોલીવુડની એ લિસ્ટની સ્ટાર્સમાંથી એક છે.

  5/12
 • હંસિકા મોટવાણીઃ કોઈ મિલ ગયામાં ઋતિક રોશનની ફ્રેન્ડની ભૂમિકા ભજવનાર હંસિકાએ 2007માં આપ કા સુરૂરથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. હાલ તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ અભિનેત્રીઓમાંથી એક છે.

  હંસિકા મોટવાણીઃ કોઈ મિલ ગયામાં ઋતિક રોશનની ફ્રેન્ડની ભૂમિકા ભજવનાર હંસિકાએ 2007માં આપ કા સુરૂરથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. હાલ તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ અભિનેત્રીઓમાંથી એક છે.

  6/12
 • પૂજા રૂપારેલઃ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની ચૂટકી અને કિંગ અંકલમાં પૂજા જોવા મળી રહી હતી. પૂજા અનિલ કપૂરની ટીવી સીરિઝ 24માં પણ જોવા મળી હતી.

  પૂજા રૂપારેલઃ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની ચૂટકી અને કિંગ અંકલમાં પૂજા જોવા મળી રહી હતી. પૂજા અનિલ કપૂરની ટીવી સીરિઝ 24માં પણ જોવા મળી હતી.

  7/12
 • અંકિતા ઝવેરીઃ ઓરિજિનલ રસના ગર્લ અંકિતા ઝવેરી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંથી એક છે.

  અંકિતા ઝવેરીઃ ઓરિજિનલ રસના ગર્લ અંકિતા ઝવેરી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંથી એક છે.

  8/12
 • અમૃતા પ્રકાશઃ બાળ કલાકાર તરીકે તુમ બિનથી અમૃતા પ્રકાશે કારકીર્દિની શરૂઆત કરી હતી. જે બાદ તેણે હર ઘર કુછ કહેતા હૈ સીરિયલમાં કામ કર્યું હતું. તેણે રિઆલિટી શોમાં એન્કરિંગ પણ કર્યું છે.

  અમૃતા પ્રકાશઃ બાળ કલાકાર તરીકે તુમ બિનથી અમૃતા પ્રકાશે કારકીર્દિની શરૂઆત કરી હતી. જે બાદ તેણે હર ઘર કુછ કહેતા હૈ સીરિયલમાં કામ કર્યું હતું. તેણે રિઆલિટી શોમાં એન્કરિંગ પણ કર્યું છે.

  9/12
 • માલવિકા રાજઃ કભી ખુશી કભી ગમમાં કરીના કપૂરના બાળપણની ભૂમિકા માલવિકા રાજે ભજવી હતી. હવે તે ફુલટાઈમ મોડેલ અને નેશનલ લેવલની ફૂટબૉલ પ્લેયર છે.

  માલવિકા રાજઃ કભી ખુશી કભી ગમમાં કરીના કપૂરના બાળપણની ભૂમિકા માલવિકા રાજે ભજવી હતી. હવે તે ફુલટાઈમ મોડેલ અને નેશનલ લેવલની ફૂટબૉલ પ્લેયર છે.

  10/12
 • તબુઃ હમ નૌજવાનમાં તબુએ દેવ આનંદની ટીનએજર દીકરીની ભૂમિકા ભજવી હતી. આજે તે બોલીવુડની સૌથી જાણીતા કલાકારોમાંથી એક છે.

  તબુઃ હમ નૌજવાનમાં તબુએ દેવ આનંદની ટીનએજર દીકરીની ભૂમિકા ભજવી હતી. આજે તે બોલીવુડની સૌથી જાણીતા કલાકારોમાંથી એક છે.

  11/12
 • શ્રૃતિ હસનઃ ડાબી બાજુએ ઝાંખી ઝાંખી દેખાતી આ છોકરી કમલ હાસનની પુત્રી શ્રૃતિ હાસન છે. તેણે 2002માં ફિલ્મ હે રામમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. જે બાદ તેણે બોલીવુડ અને સાઉથમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

  શ્રૃતિ હસનઃ ડાબી બાજુએ ઝાંખી ઝાંખી દેખાતી આ છોકરી કમલ હાસનની પુત્રી શ્રૃતિ હાસન છે. તેણે 2002માં ફિલ્મ હે રામમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. જે બાદ તેણે બોલીવુડ અને સાઉથમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે બોલીવુડની આ દિવાઝ, જે બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુકી છે? આયેશા ટાકિયાથી માંડીને તબ્બુ બાળપણમાં કેવા લાગતા હતા અને હવે તેઓ કેવા લાગે છે તે માટે જુઓ તેમના આ ફોટોસ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK