સેલેબ્સ સ્પોટેડઃ સંજય દત્તનું ફેમિલી સાથે ડિનર; જાન્હવી, મલાઈકા પહોંચ્યા જીમ

Published: Sep 12, 2019, 10:18 IST | Falguni Lakhani
  • જે પરિવાર સાથે જમે છે તે સુખી રહે છે. લાગે છે સંજય દત્ત આ સૂત્રમાં માને છે. અને એટલે જ તે ગઈકાલે બાંદ્રામાં પત્ની અને બાળકો સાથે ડિનર પર ગયા હતા.

    જે પરિવાર સાથે જમે છે તે સુખી રહે છે. લાગે છે સંજય દત્ત આ સૂત્રમાં માને છે. અને એટલે જ તે ગઈકાલે બાંદ્રામાં પત્ની અને બાળકો સાથે ડિનર પર ગયા હતા.

    1/11
  • સંજય દત્ત બ્લેક શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા. તો માન્યતા પેસ્ટર ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

    સંજય દત્ત બ્લેક શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા. તો માન્યતા પેસ્ટર ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

    2/11
  • સંજય દત્ત હાલ તેની ફિલ્મ પ્રસ્થાનમ પર કામ કરી રહ્યા છે. સાથે તે મહેશ ભટ્ટની સડક 2 માં પણ જોવા મળશે.

    સંજય દત્ત હાલ તેની ફિલ્મ પ્રસ્થાનમ પર કામ કરી રહ્યા છે. સાથે તે મહેશ ભટ્ટની સડક 2 માં પણ જોવા મળશે.

    3/11
  • જાન્હવી કપૂર તેના જીમના સેશન ક્યારેય નથી ચુકતી. આજે સવારે પણ તે જીમ પહોંચી અને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી.

    જાન્હવી કપૂર તેના જીમના સેશન ક્યારેય નથી ચુકતી. આજે સવારે પણ તે જીમ પહોંચી અને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી.

    4/11
  • જાન્હવી હાલ કારગિલ ગર્લ અને રૂહીઅફ્ઝા ફિલ્મ પર કામ કરી રહી છે.

    જાન્હવી હાલ કારગિલ ગર્લ અને રૂહીઅફ્ઝા ફિલ્મ પર કામ કરી રહી છે.

    5/11
  • મલાઈકા બાન્દ્રામાં તેના ડાન્સ ક્લાસની બહાર જોવા મળી. વાયોલેટ ટેન્ક ટોપ અને શોર્ટ્સમાં તે ખૂબસૂરત લાગી રહી હતી.

    મલાઈકા બાન્દ્રામાં તેના ડાન્સ ક્લાસની બહાર જોવા મળી. વાયોલેટ ટેન્ક ટોપ અને શોર્ટ્સમાં તે ખૂબસૂરત લાગી રહી હતી.

    6/11
  • રણબીર કપૂર કરણ જોહરની ઑફિસે જતા જોવા મળ્યા હતા.

    રણબીર કપૂર કરણ જોહરની ઑફિસે જતા જોવા મળ્યા હતા.

    7/11
  • હાલ રણબીર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર કામ કરી રહ્યા છે.

    હાલ રણબીર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર કામ કરી રહ્યા છે.

    8/11
  • પોતાની ઑફિસની બહાર જોવા મળ્યા કરણ જોહર.

    પોતાની ઑફિસની બહાર જોવા મળ્યા કરણ જોહર.

    9/11
  • બાંદ્રામાં  બોલીવુડ સ્ક્રિપ્ટ રાઈટર મુશ્તાક શેખની ઑફિસ બહાર રિતેશ અને જેનેલિયા જોવા મળ્યા.

    બાંદ્રામાં  બોલીવુડ સ્ક્રિપ્ટ રાઈટર મુશ્તાક શેખની ઑફિસ બહાર રિતેશ અને જેનેલિયા જોવા મળ્યા.

    10/11
  • અનુપમા ચોપરા, ઝુની ચોપરા અને અગ્નિ દેવ ડિનર સમયે.

    અનુપમા ચોપરા, ઝુની ચોપરા અને અગ્નિ દેવ ડિનર સમયે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

સંજય દત્તે પરિવાર સાથે ડિનરની મજા માણી. તો મલાઈકા અને જાન્હવી ચાલ્યા જીમ. અમારી પાસે છે તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK