કેટરીનાથી લઈને સની સુધી...જુઓ વૉગ વુમન ઑફ ધ યર અવૉર્ડમાં સિતારાઓના જલવા..

Published: Oct 21, 2019, 11:46 IST | Falguni Lakhani
  • કેટરીનાએ અવૉર્ડ માટે રેડ ગાઉન પર પસંદગી ઉતારી.

    કેટરીનાએ અવૉર્ડ માટે રેડ ગાઉન પર પસંદગી ઉતારી.

    1/14
  • અનુષ્કા શર્મા કાંઈક આવા અંદાજમાં જોવા મળી.

    અનુષ્કા શર્મા કાંઈક આવા અંદાજમાં જોવા મળી.

    2/14
  • ધડક ગર્લ જાન્હવી કપૂર રેડ ડ્રેસમાં સારી લાખી રહી હતી.

    ધડક ગર્લ જાન્હવી કપૂર રેડ ડ્રેસમાં સારી લાખી રહી હતી.

    3/14
  • પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોની પણ જોવા મળી.

    પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોની પણ જોવા મળી.

    4/14
  • રણવીર સિંહ આ પ્રસંગે રેડ સૂટમાં જોવા મળ્યા. જેને મૅન ઑફ ધ યર અવૉર્ડ મળ્યો.

    રણવીર સિંહ આ પ્રસંગે રેડ સૂટમાં જોવા મળ્યા. જેને મૅન ઑફ ધ યર અવૉર્ડ મળ્યો.

    5/14
  • અનન્યા પાંડે ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી.

    અનન્યા પાંડે ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી.

    6/14
  • અનન્યા પાંડેના માતા-પિતા ચંકી અને ભાવના પાંડે પણ અવૉર્ડમાં આવ્યા. ચંકી પાંડેના હાથે અનન્યાને અવૉર્ડ પણ મળ્યો.

    અનન્યા પાંડેના માતા-પિતા ચંકી અને ભાવના પાંડે પણ અવૉર્ડમાં આવ્યા. ચંકી પાંડેના હાથે અનન્યાને અવૉર્ડ પણ મળ્યો.

    7/14
  • દિયા બ્લશ પિંક ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી રહી હતી.

    દિયા બ્લશ પિંક ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી રહી હતી.

    8/14
  • અમાયરા દસ્તુર કાંઈક આવા અંદાજમાં જોવા મળી.

    અમાયરા દસ્તુર કાંઈક આવા અંદાજમાં જોવા મળી.

    9/14
  • ગાયત્રી જોશી અને સોનાલી બેન્દ્રેએ પણ અવૉર્ડમાં હાજરી આપી.

    ગાયત્રી જોશી અને સોનાલી બેન્દ્રેએ પણ અવૉર્ડમાં હાજરી આપી.

    10/14
  • કલ્કીનો બેબી બમ્પ આ ગાઉનમાં સાફ દેખાઈ રહ્યો હતો.

    કલ્કીનો બેબી બમ્પ આ ગાઉનમાં સાફ દેખાઈ રહ્યો હતો.

    11/14
  • કરણ જોહર ટ્રેન્ડી સૂટમાં જોવા મળ્યા.

    કરણ જોહર ટ્રેન્ડી સૂટમાં જોવા મળ્યા.

    12/14
  • રાધિકા આપ્ટે બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

    રાધિકા આપ્ટે બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

    13/14
  • સુર્વિન ચાવલા રેટ્રો લૂકમાં જોવા મળી.

    સુર્વિન ચાવલા રેટ્રો લૂકમાં જોવા મળી.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

વૉગ વુમન ઑફ ધ યરની સાંજ સિતારાઓથી સજ્જ રહી. જુઓ ક્યા ક્યા સિતારાઓએ અવૉર્ડમાં શિરકત કરી અને તેઓ કેવા અંદાજમાં જોવા મળ્યા.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK