બોલીવુડ સેલેબ્સ આવી રહ્યા છે પોતાના નોર્મલ રૂટિનમાં, જુઓ તસવીરો

Updated: Jul 27, 2020, 09:07 IST | Shilpa Bhanushali
 • અમૃતા અરોરાના ઘરમાંથી બહાર જતી જોવા મળી મલાઇકા અરોરા.

  અમૃતા અરોરાના ઘરમાંથી બહાર જતી જોવા મળી મલાઇકા અરોરા.

  1/16
 • જુહુમાં સાઇક્લિંગ કરતી જોવા મળી સારા અલી ખાન.

  જુહુમાં સાઇક્લિંગ કરતી જોવા મળી સારા અલી ખાન.

  2/16
 • સોહા અને ઇનાયા કરીના કપૂરના બાન્દ્રા સ્થિત ઘરની બહાર જોવા મળ્યાં.

  સોહા અને ઇનાયા કરીના કપૂરના બાન્દ્રા સ્થિત ઘરની બહાર જોવા મળ્યાં.

  3/16
 • જુહુમાં આઉટિંગ કરતી જોવા મળી નેહા કક્કડ

  જુહુમાં આઉટિંગ કરતી જોવા મળી નેહા કક્કડ

  4/16
 • રાજકુમાર રાવ અને પત્રલેખા સબર્બ્સમાં જોવા મળ્યા.

  રાજકુમાર રાવ અને પત્રલેખા સબર્બ્સમાં જોવા મળ્યા.

  5/16
 • જુહુમાં આવેલા મુક્તેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરતી જોવા મળી એકતા કપૂર.

  જુહુમાં આવેલા મુક્તેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરતી જોવા મળી એકતા કપૂર.

  6/16
 • છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર રહેલી મલ્લિકા શેરાવતત ક્લિનિકની બહાર જોવા મળી.

  છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર રહેલી મલ્લિકા શેરાવતત ક્લિનિકની બહાર જોવા મળી.

  7/16
 • સબર્બ્સમાં સાઇક્લિંગ કરતો જોવા મળ્યો રણબીર કપૂર

  સબર્બ્સમાં સાઇક્લિંગ કરતો જોવા મળ્યો રણબીર કપૂર

  8/16
 • જુહુ સ્થિત પૂજા ફિલ્મ્સની ઑફિસમાં જતી જોવા મળી વાણી કપૂર.

  જુહુ સ્થિત પૂજા ફિલ્મ્સની ઑફિસમાં જતી જોવા મળી વાણી કપૂર.

  9/16
 • સબર્બ્સમાં શૂટ દરમિયાન રોહિત શેટ્ટીનો આ લૂક છે જબરજસ્ત

  સબર્બ્સમાં શૂટ દરમિયાન રોહિત શેટ્ટીનો આ લૂક છે જબરજસ્ત

  10/16
 • જુહુમાં જૉગિંગ કરતા દેખાયા અનિલ કપૂર.

  જુહુમાં જૉગિંગ કરતા દેખાયા અનિલ કપૂર.

  11/16
 • જુહુમાં આવેલા ક્રોમક્ય સલોનમાંથી બહાર નીકળતી જોવા મળી ફરાહ ખાન.

  જુહુમાં આવેલા ક્રોમક્ય સલોનમાંથી બહાર નીકળતી જોવા મળી ફરાહ ખાન.

  12/16
 • હુમા કુરેશી સબર્બ્સમાં જોવા મળી.

  હુમા કુરેશી સબર્બ્સમાં જોવા મળી.

  13/16
 • સબર્બ્સમાં સ્પૉટ થયો અક્ષય કુમાર.

  સબર્બ્સમાં સ્પૉટ થયો અક્ષય કુમાર.

  14/16
 • જુહુમાં પુત્ર સાથે દેખાયો રોનિત રૉય.

  જુહુમાં પુત્ર સાથે દેખાયો રોનિત રૉય.

  15/16
 • સબર્બ્સમાં જોવા મળ્યો અરબાઝ ખાન.

  સબર્બ્સમાં જોવા મળ્યો અરબાઝ ખાન.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં કોરોનના મહામારીને કારણે લૉકડાઉન જાહેર હતું જે હવે ધીમે ધીમે અનલૉક થઈ રહ્યું છે અને સામાન્ય જનતાની સાથે સાથે સેલેબ્સ પણ હવે ઘરની બહાર નીકળી શકે છે ત્યારે માસ્કમાં તેમને ઓળખવા કેટલા મુશ્કેલ છે તે તમે અહીં જોઇ શકો છો....(તસવીર સૌજન્ય - પલ્લવ પાલિવાલ અને યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK