અવિકા ગોરની બાળ કલાકારથી ફુલ ટાઈમ અભિનેત્રી સુધીની સફર

Published: May 17, 2019, 13:45 IST | Falguni Lakhani
  • નાના પડદાની આનંદી હવે મોટી થઈ ગઈ છે અને ફિલ્મોમાં પણ કામ કરવા લાગી છે. આનંદીની ભૂમિકાથી ફેમસ થનાર અવિકા મૂળ ગુજરાતી છે.

    નાના પડદાની આનંદી હવે મોટી થઈ ગઈ છે અને ફિલ્મોમાં પણ કામ કરવા લાગી છે. આનંદીની ભૂમિકાથી ફેમસ થનાર અવિકા મૂળ ગુજરાતી છે.

    1/15
  • અવિકાનો જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો.

    અવિકાનો જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો.

    2/15
  • માત્ર 10 વર્ષની ઉંમરે અવિકાએ લેકમે ફેશન વીકમાં જીની એન્ડ જોની માટે રેમ્પ વૉક કરીને બેસ્ટ મોડેલનો અવૉર્ડ જીત્યો હતો.

    માત્ર 10 વર્ષની ઉંમરે અવિકાએ લેકમે ફેશન વીકમાં જીની એન્ડ જોની માટે રેમ્પ વૉક કરીને બેસ્ટ મોડેલનો અવૉર્ડ જીત્યો હતો.

    3/15
  • અવિકાએ સૌથી પહેલા 'રાજકુમાર આર્યન' નામની ધારાવાહિકમાં નાનાકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને ખરી ઓળખ આનંદીની ભૂમિકાથી મળી.

    અવિકાએ સૌથી પહેલા 'રાજકુમાર આર્યન' નામની ધારાવાહિકમાં નાનાકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને ખરી ઓળખ આનંદીની ભૂમિકાથી મળી.

    4/15
  • બાલિકા વધુમાં અવિકાએ 3 વર્ષ સુધી કામ કર્યું હતું. અને તે ઘર ઘરમાં જાણીતી બની હતી.

    બાલિકા વધુમાં અવિકાએ 3 વર્ષ સુધી કામ કર્યું હતું. અને તે ઘર ઘરમાં જાણીતી બની હતી.

    5/15
  • બાલિકા વધુ બાદ અવિકાએ સસુરાલ સિમર કામાં કામ કર્યું હતું. જેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા.

    બાલિકા વધુ બાદ અવિકાએ સસુરાલ સિમર કામાં કામ કર્યું હતું. જેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા.

    6/15
  • અવિકાએ ટોલીવુડ ફિલ્મ ઉય્યાલા જામપાલાથી પોતાની મોટા પડદાની કારકીર્દિની શરૂઆત કરી હતી.

    અવિકાએ ટોલીવુડ ફિલ્મ ઉય્યાલા જામપાલાથી પોતાની મોટા પડદાની કારકીર્દિની શરૂઆત કરી હતી.

    7/15
  • અવિકાની લાડો-વીરપુર કી મર્દાનીમાં ભૂમિકા ચાહકોને પસંદ આવી હતી.

    અવિકાની લાડો-વીરપુર કી મર્દાનીમાં ભૂમિકા ચાહકોને પસંદ આવી હતી.

    8/15
  • રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં અવિકા ખતરા સાથે ખેલતી જોવા મળી હતી.

    રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં અવિકા ખતરા સાથે ખેલતી જોવા મળી હતી.

    9/15
  • અવિકા 11 ડેટલી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેને સારી સ્ક્રિપ્ટ મળે તો ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાની ઈચ્છા છે.

    અવિકા 11 ડેટલી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેને સારી સ્ક્રિપ્ટ મળે તો ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાની ઈચ્છા છે.

    10/15
  • 2008 થી 2010 સુધી સતત અવિકાને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો ITA અવૉર્ડ જીત્યો હતો.

    2008 થી 2010 સુધી સતત અવિકાને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો ITA અવૉર્ડ જીત્યો હતો.

    11/15
  • વર્ષ 2009માં અવિકાને રાજીવ ગાંધી નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

    વર્ષ 2009માં અવિકાને રાજીવ ગાંધી નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

    12/15
  • અવિકા બે વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી ચુકી છે.

    અવિકા બે વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી ચુકી છે.

    13/15
  • અવિકા એક ઈન્ટરનેશનલ ટીવી શોમાં કામ કરવાની હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

    અવિકા એક ઈન્ટરનેશનલ ટીવી શોમાં કામ કરવાની હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

    14/15
  • બાળ કલાકાર થી ફૂલ ટાઈમ અભિનેત્રી તરીકેની અવિકાની આ સફર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. અને તેને સતત લોકોનો પ્રેમ મળતો રહ્યો છે.

    બાળ કલાકાર થી ફૂલ ટાઈમ અભિનેત્રી તરીકેની અવિકાની આ સફર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહી છે. અને તેને સતત લોકોનો પ્રેમ મળતો રહ્યો છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બાલિકા વધુની આનંદી થી લાડો સુધી..મૂળ ગુજરાતી આ છોરી ટેલિવિઝન પર રાજ કરી રહી છે. જોઈએ કેવી છે તેની સફર..

(તસવીર સૌજન્યઃ અવિકા ગોર ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK