Aashka Goradia: નાગિન ફેમ આ એક્ટ્રેસને ખૂબ જ પ્રિય છે યોગ

Aug 02, 2019, 16:40 IST
  • આશ્કા ગોરડિયા અવાર નવાર યોગાસન કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

    આશ્કા ગોરડિયા અવાર નવાર યોગાસન કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

    1/18
  • આશ્કા યોગની અલગ અલગ આસનો અને મુદ્રાઓ કરતી જોવા મળે છે.

    આશ્કા યોગની અલગ અલગ આસનો અને મુદ્રાઓ કરતી જોવા મળે છે.

    2/18
  • હાલમાં જ આશ્કાએ પોતાનો આસન કરતો ટોપલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે શીર્ષાસન કરી રહી છે.

    હાલમાં જ આશ્કાએ પોતાનો આસન કરતો ટોપલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે શીર્ષાસન કરી રહી છે.

    3/18
  • આશ્કાનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સેલેબ્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    આશ્કાનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સેલેબ્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    4/18
  • આ પહેલી વાર નથી કે આશ્કા યોગા કરતી જોવ મળી છે. આશ્કાના અકાઉન્ટ પર તમને આવા અનેક ફોટોસ જોવા મળી રહ્યા છે.

    આ પહેલી વાર નથી કે આશ્કા યોગા કરતી જોવ મળી છે. આશ્કાના અકાઉન્ટ પર તમને આવા અનેક ફોટોસ જોવા મળી રહ્યા છે.

    5/18
  • અમદાવાદની આ ગર્લને યોગ એટલા પ્રિય છે કે તે જ્યારે પણ સમય મળે ત્યારે યોગ કરે છે.

    અમદાવાદની આ ગર્લને યોગ એટલા પ્રિય છે કે તે જ્યારે પણ સમય મળે ત્યારે યોગ કરે છે.

    6/18
  • આશ્કા સૌથી પહેલા કુસુમ સીરિયલમાં નજર આવી હતી. તે બિગબોલ સિઝન 6માં પણ આવી ચુકી છે.

    આશ્કા સૌથી પહેલા કુસુમ સીરિયલમાં નજર આવી હતી. તે બિગબોલ સિઝન 6માં પણ આવી ચુકી છે.

    7/18
  • આશ્કાની સાથે યોગમાં તેમના પતિ બ્રેટ પણ હોય છે. બંને સાથે મળીને આસનો કરે છે.

    આશ્કાની સાથે યોગમાં તેમના પતિ બ્રેટ પણ હોય છે. બંને સાથે મળીને આસનો કરે છે.

    8/18
  • બીચ પર યોગ કરતી આશ્કાની આ તસવીરને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    બીચ પર યોગ કરતી આશ્કાની આ તસવીરને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    9/18
  • આશ્કાનું શરીર એકદમ ફ્લેક્સીબલ છે. તે કોઈ પણ અઘરૂં આસન સરળતાથી કરી શકે છે.

    આશ્કાનું શરીર એકદમ ફ્લેક્સીબલ છે. તે કોઈ પણ અઘરૂં આસન સરળતાથી કરી શકે છે.

    10/18
  • આશ્કા તેના પતિ બ્રેન્ટ સાથે અલગ અલગ આસનો કરે છે.

    આશ્કા તેના પતિ બ્રેન્ટ સાથે અલગ અલગ આસનો કરે છે.

    11/18
  • ટ્રેડિશનલ અવતારમાં આસન કરતી આશ્કા એકદમ યોગિની લાગી રહી છે.

    ટ્રેડિશનલ અવતારમાં આસન કરતી આશ્કા એકદમ યોગિની લાગી રહી છે.

    12/18
  • આશ્કાની ફિટનેસની સૌ કોઈ પ્રશંસા કરે છે.

    આશ્કાની ફિટનેસની સૌ કોઈ પ્રશંસા કરે છે.

    13/18
  • આશ્કાની તસવીરોને જોતા લાગે છે કે તેની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય યોગ જ છે.

    આશ્કાની તસવીરોને જોતા લાગે છે કે તેની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય યોગ જ છે.

    14/18
  • આશ્કા અને બ્રેટ પર્ફેક્ટ યોગા કપલ છે.

    આશ્કા અને બ્રેટ પર્ફેક્ટ યોગા કપલ છે.

    15/18
  • નદી કિનારે, બીચ પર, પુલ પાસે તેઓ યોગ કરતા જોવા મળે છે.

    નદી કિનારે, બીચ પર, પુલ પાસે તેઓ યોગ કરતા જોવા મળે છે.

    16/18
  • ધ્યાનની મુદ્રામાં આશ્કા જોવા મળી રહી છે.

    ધ્યાનની મુદ્રામાં આશ્કા જોવા મળી રહી છે.

    17/18
  • આશ્કાને યોગ કરતી જોઈ લોકોને પણ પ્રેરણા મળે છે.

    આશ્કાને યોગ કરતી જોઈ લોકોને પણ પ્રેરણા મળે છે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

ટીવીની જાણીતી અભિનેત્રી આશ્કા ગોરડિયાને યોગ ખૂબ જ પસંદ છે. અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

તસવીર સૌજન્યઃ આશ્કા ગોરડિયા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK