નોરા ફતેહી છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવામાં સક્સેસ રહી છે. કૅનેડામાં રહેનારી નોરા ફતેહીએ ફિલ્મ રૉર: ટાઈગર્સ ઑફ ધ સુંદરબંસથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે જ એની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે, તો આવો આપણે જાણીએ બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની બૉલીવુડ જર્ની પર એક નજર કરીએ
તસવીર સૌજન્ય- નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ