સિમ્પલ બટ એલિગન્ટ છે તારક મહેતાના અંજલિ 'નેહા' મહેતા

Published: Jun 21, 2019, 12:26 IST | Falguni Lakhani
 • નેહા મહેતાનો જન્મ પહેલી એપ્રિલ 1976ના દિવસે ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં થયો હતો.

  નેહા મહેતાનો જન્મ પહેલી એપ્રિલ 1976ના દિવસે ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં થયો હતો.

  1/14
 • નેહા મૂળ ભાવનગરના છે. પરંતુ તેમનો ઉછેર અમદાવાદ અને વડોદરામાં થયો છે.

  નેહા મૂળ ભાવનગરના છે. પરંતુ તેમનો ઉછેર અમદાવાદ અને વડોદરામાં થયો છે.

  2/14
 • નેહાના પરિવારનો ગુજરાતી સાહિત્ય સાથે ગાઢ નાતો છે. નેહા પોતે પણ સારા વક્તા છે.

  નેહાના પરિવારનો ગુજરાતી સાહિત્ય સાથે ગાઢ નાતો છે. નેહા પોતે પણ સારા વક્તા છે.

  3/14
 • નેહા મહેતાના પિતા જાણીતા લેખક છે. અને તેમણે જ નેહાને અભિનેત્રી બનવા માટે પ્રેરણા આપી છે.

  નેહા મહેતાના પિતા જાણીતા લેખક છે. અને તેમણે જ નેહાને અભિનેત્રી બનવા માટે પ્રેરણા આપી છે.

  4/14
 • નેહા ઈન્ડસ્ટ્રીના ઉચ્ચ અભ્યાસ કરેલા કલાકારોમાંથી એક છે. તેમણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.

  નેહા ઈન્ડસ્ટ્રીના ઉચ્ચ અભ્યાસ કરેલા કલાકારોમાંથી એક છે. તેમણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.

  5/14
 • નેહા મહેતાએ ઘણા વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ પર કામ કર્યુ. તેમની ટેલિવિઝન કરિઅરની શરૂઆત 2001માં થઈ.

  નેહા મહેતાએ ઘણા વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ પર કામ કર્યુ. તેમની ટેલિવિઝન કરિઅરની શરૂઆત 2001માં થઈ.

  6/14
 • 2001માં તેમણે ઝી ટીવીના સીરિયલ ડૉલર વહુમાં ભૂમિકા ભજવી. જે બાદમાં તેમણે સ્ટાર પ્લસના સીરિયલ ભાભીમાં ટાઈટલ ભૂમિકા ભજવી.

  2001માં તેમણે ઝી ટીવીના સીરિયલ ડૉલર વહુમાં ભૂમિકા ભજવી. જે બાદમાં તેમણે સ્ટાર પ્લસના સીરિયલ ભાભીમાં ટાઈટલ ભૂમિકા ભજવી.

  7/14
 • 2002માં તેણે જાણીતી ગુજરાતી સીરિયલ સો દાડા સાસુનામાં પણ કામ કર્યું. જેનાથી તેઓ વધુ જાણીતા બન્યા.

  2002માં તેણે જાણીતી ગુજરાતી સીરિયલ સો દાડા સાસુનામાં પણ કામ કર્યું. જેનાથી તેઓ વધુ જાણીતા બન્યા.

  8/14
 • નાના પડદે રાત હોને કે હૈ, દેશ મે નિકલા હોગા ચાંદ. મમતા જેવી સીરિયલોમાં કામ કર્યું. નેહાને સૌથી મોટો બ્રેક તારક મહેતા...થી મળ્યો.

  નાના પડદે રાત હોને કે હૈ, દેશ મે નિકલા હોગા ચાંદ. મમતા જેવી સીરિયલોમાં કામ કર્યું. નેહાને સૌથી મોટો બ્રેક તારક મહેતા...થી મળ્યો.

  9/14
 • નેહા 2008થી આજ સુધી તારક મહેતામાં અંજલિ મહેતાનું પાત્ર નિભાવી રહ્યા છે. તેઓ એવા કલાકારોમાંથી જેઓ શોની શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા રહ્યા છે.

  નેહા 2008થી આજ સુધી તારક મહેતામાં અંજલિ મહેતાનું પાત્ર નિભાવી રહ્યા છે. તેઓ એવા કલાકારોમાંથી જેઓ શોની શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા રહ્યા છે.

  10/14
 • અંજલિ મહેતાના પાત્રએ લોકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું છે. પતિના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માંગતી ડાયેટિશિયન પત્નીના રોલમાં નેહા ખુબ જ લોકપ્રિય થયા છે.

  અંજલિ મહેતાના પાત્રએ લોકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું છે. પતિના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માંગતી ડાયેટિશિયન પત્નીના રોલમાં નેહા ખુબ જ લોકપ્રિય થયા છે.

  11/14
 • નેહાએ તારક મહેતાની સાથે કેટલાક શો હોસ્ટ કર્યા છે. સાથે જીની ઔર જૂજૂમાં પણ તેઓ જોવા મળ્યા છે.

  નેહાએ તારક મહેતાની સાથે કેટલાક શો હોસ્ટ કર્યા છે. સાથે જીની ઔર જૂજૂમાં પણ તેઓ જોવા મળ્યા છે.

  12/14
 • 2008માં નેહા મહેતાએ EMI નામની ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવી હતી.

  2008માં નેહા મહેતાએ EMI નામની ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવી હતી.

  13/14
 • 2010માં આવેલી ગુજરાતી ફિલ્મ બેટર હાફમાં નેહા મહેતાની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

  2010માં આવેલી ગુજરાતી ફિલ્મ બેટર હાફમાં નેહા મહેતાની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતામાં મહેતા સાહેબને સલાડ અને કડવા કારેલાના જ્યુસ પીવડાવતા તેમના પત્ની એટલે કે અંજલિ મહેતા. અંજલિ મહેતાનું પાત્ર નેહા મહેતા ભજવે છે. ચાલો જાણીએ તેમના વિશે થોડું વધુ.

તસવીર સૌજન્યઃ નેહા મહેતા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK