જુઓ ગુજરાતી સિતારાઓની ઑફ સ્ક્રીન મસ્તી, કાંઈક આવો હોય છે તેમનો અંદાજ

Updated: Jun 11, 2019, 12:32 IST | Falguni Lakhani
 • જેવો કેમેરા બંધ થાય કે મોબાઈલનો કેમેરા ચાલુ થઈ જાય. અને એમાં પણ જો મલ્હાર દુલ્હો હોય અને યશ તથા આર્જવ આવા વિચિત્ર વેશમાં હોય તો ફોટો તો બને છે ભાઈ..  

  જેવો કેમેરા બંધ થાય કે મોબાઈલનો કેમેરા ચાલુ થઈ જાય. અને એમાં પણ જો મલ્હાર દુલ્હો હોય અને યશ તથા આર્જવ આવા વિચિત્ર વેશમાં હોય તો ફોટો તો બને છે ભાઈ..

   

  1/10
 • આ લોકો પણ આપણા સૌની જેમ અવેન્જર્સના ફેન છે. આરોહી પટેલ, આરતી પટેલ અને તત્સત મુન્શી એટલે જ તો એકસરખી ટી-શર્ટમાં પણ જોવા મળ્યા.

  આ લોકો પણ આપણા સૌની જેમ અવેન્જર્સના ફેન છે. આરોહી પટેલ, આરતી પટેલ અને તત્સત મુન્શી એટલે જ તો એકસરખી ટી-શર્ટમાં પણ જોવા મળ્યા.

  2/10
 • બહુ ના વિચારના પ્રમોશન સમયે ટીમ સાથે જીગરદાન કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા.

  બહુ ના વિચારના પ્રમોશન સમયે ટીમ સાથે જીગરદાન કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા.

  3/10
 • મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી ફિલ્મના શૂટ દરમિયાન અજીબ અજીબ એક્સપ્રેશન આપતા જોવા મળ્યા.

  મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી ફિલ્મના શૂટ દરમિયાન અજીબ અજીબ એક્સપ્રેશન આપતા જોવા મળ્યા.

  4/10
 • મિરર સેલ્ફી માટે પોઝ આપી રહેલા મિત્ર ગઢવી, યશ સોની, આર્જવ અને કિંજલ રાજપ્રિયા. આ લોકોને જોઈને ખરેખર એમ જ લાગે કે તેઓ આપણા જેવા જ છે.

  મિરર સેલ્ફી માટે પોઝ આપી રહેલા મિત્ર ગઢવી, યશ સોની, આર્જવ અને કિંજલ રાજપ્રિયા. આ લોકોને જોઈને ખરેખર એમ જ લાગે કે તેઓ આપણા જેવા જ છે.

  5/10
 • ફિલ્મ બહુ ના વિચારની ટીમ પણ વગર વિચાર્યે મસ્તી કરતી જ હતી.

  ફિલ્મ બહુ ના વિચારની ટીમ પણ વગર વિચાર્યે મસ્તી કરતી જ હતી.

  6/10
 • તારક મહેતા ફેમ દીલિપ જોશી સાથે જીમિત ત્રિવેદી હળવા અંદાજમાં.

  તારક મહેતા ફેમ દીલિપ જોશી સાથે જીમિત ત્રિવેદી હળવા અંદાજમાં.

  7/10
 • સેલ્ફીનો શોખ તો કોને ન હોય? યશ અને આરોહીને પણ છે. બંને મસ્ત પોઝ પણ આપી રહ્યા છે.

  સેલ્ફીનો શોખ તો કોને ન હોય? યશ અને આરોહીને પણ છે. બંને મસ્ત પોઝ પણ આપી રહ્યા છે.

  8/10
 • હવે આમાં આરોહીને શું કહેવું? જરા જુઓ ક્યા ચડીને બેઠી છે? સાથે તત્સત મુન્શી પણ પોઝ આપી રહ્યા છે.

  હવે આમાં આરોહીને શું કહેવું? જરા જુઓ ક્યા ચડીને બેઠી છે? સાથે તત્સત મુન્શી પણ પોઝ આપી રહ્યા છે.

  9/10
 • આપણા સૌના ફેવરિટ તહેવાર એટલે ઉત્તરાયણ..તો એની મોજ માણવામાં સિતારાઓ પણ કેમ પાછળ રહે...જુઓ ઓજસ રાવલ, યશ સોની, કિંજલ રાજપ્રિયા કેવી રીતે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે.

  આપણા સૌના ફેવરિટ તહેવાર એટલે ઉત્તરાયણ..તો એની મોજ માણવામાં સિતારાઓ પણ કેમ પાછળ રહે...જુઓ ઓજસ રાવલ, યશ સોની, કિંજલ રાજપ્રિયા કેવી રીતે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

તમને ખબર છે આપણા ઢોલીવુડના સ્ટાર્સ પણ આપણા જેવા જ છે! જેમ આપણે ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે મસ્તી કરતા હોઈએ છે તેમ એ લોકો પણ કરે છે. જુઓ તેમના આવા અંદાજ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK