મનુશી ચિલ્લર, મલાઈકા અરોરા, ક્વીની સિંહની વિકેન્ડ મસ્તી

Published: May 07, 2019, 10:02 IST | Vikas Kalal
 • મુબંઈની નતાશા પૂનાવાલા અને પતિ માટે ફ્રાન્સ બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. આ સિવાય પણ નતાશા ક્યારેક કપૂર સિસ્ટર્સ કે અરોરા બહેનો સાથે ફ્રાન્સ ફરવાનું પસંદ કરે છે. ફોટો : નતાશા પૂનાવાલાએ વ્હાઈટ ટોપમાં બોલ્ડ ફોટો શૅર કર્યો હતો.

  મુબંઈની નતાશા પૂનાવાલા અને પતિ માટે ફ્રાન્સ બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. આ સિવાય પણ નતાશા ક્યારેક કપૂર સિસ્ટર્સ કે અરોરા બહેનો સાથે ફ્રાન્સ ફરવાનું પસંદ કરે છે.
  ફોટો : નતાશા પૂનાવાલાએ વ્હાઈટ ટોપમાં બોલ્ડ ફોટો શૅર કર્યો હતો.

  1/11
 • પૂર્વ મિસ વર્લ્ડ મનુશી ચિલ્લારને પાણી સાથે રમવુ ગણું પસંદ છે અને આજ કારણે છે તે વેકેશનમાં વધુ સમય સ્વિમિંગ પૂલમાં કાઢે છે અને ફોટોઝ પણ સ્વિમિંગ પૂલમાં મોજ માણતા શૅર કરે છે.

  પૂર્વ મિસ વર્લ્ડ મનુશી ચિલ્લારને પાણી સાથે રમવુ ગણું પસંદ છે અને આજ કારણે છે તે વેકેશનમાં વધુ સમય સ્વિમિંગ પૂલમાં કાઢે છે અને ફોટોઝ પણ સ્વિમિંગ પૂલમાં મોજ માણતા શૅર કરે છે.

  2/11
 • ઈન્ટરિઅર ડિઝાઈનર નિશા જામવાલ વેકેશન માટે ઈન્ટરનેશનલ ટ્રીપ્સ વધુ પસંદ છે. નિશા જામવાલ તેમના વેકેશન દરમિયાન પેરિસ, ટોકિયો કે કેલિફોર્નિયા અને ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળી શકે છે. (ફોટો: સ્વિટ્ઝરલેન્ડના મેટરહોર્ન પીક પોઈન્ટ પરથી નિશા જામવાલે બ્લેક ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યો હતો)

  ઈન્ટરિઅર ડિઝાઈનર નિશા જામવાલ વેકેશન માટે ઈન્ટરનેશનલ ટ્રીપ્સ વધુ પસંદ છે. નિશા જામવાલ તેમના વેકેશન દરમિયાન પેરિસ, ટોકિયો કે કેલિફોર્નિયા અને ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળી શકે છે.
  (ફોટો: સ્વિટ્ઝરલેન્ડના મેટરહોર્ન પીક પોઈન્ટ પરથી નિશા જામવાલે બ્લેક ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યો હતો)

  3/11
 • ભારતની સૌથી સક્સેસફૂલ ઓવરસીઝ મોડલમાંની એક ઉજ્વલા રાઉત પણ વેકેશન પાર્ટી ગર્લ છે.  ઉજ્વલા રાઉત તેની ગર્લ ગેન્ગ સાથે અવારનવાર પાર્ટી કરતી જોવા મળે છે.

  ભારતની સૌથી સક્સેસફૂલ ઓવરસીઝ મોડલમાંની એક ઉજ્વલા રાઉત પણ વેકેશન પાર્ટી ગર્લ છે.  ઉજ્વલા રાઉત તેની ગર્લ ગેન્ગ સાથે અવારનવાર પાર્ટી કરતી જોવા મળે છે.

  4/11
 • ફિટનેશ ટ્રેનર ડિઆના પાંડે વેકેશન પર જવાનું પસંદ કરે છે. ડિઆના સોશિયલ મીડિયા પર તેના વેકેશનના બોલ્ડ અને હોટ ફોટોઝ શૅર કરતી રહે છે.

  ફિટનેશ ટ્રેનર ડિઆના પાંડે વેકેશન પર જવાનું પસંદ કરે છે. ડિઆના સોશિયલ મીડિયા પર તેના વેકેશનના બોલ્ડ અને હોટ ફોટોઝ શૅર કરતી રહે છે.

  5/11
 • પૂર્વ મોડલ ક્વીની સિંહ તેના પતિ રિશિ સેઠિયા સાથે દુનિયાના ઘણા દેશો ફરી ચૂકી છે. ક્વીની સિંહ અને રિશિ સેઠિયા તેમના વ્યસ્ત સિડ્યૂલમાંથી પણ પોતાની માટે સમય કાઢી જ લે છે. (ફોટો: ઈટાલીના વેકેશન દરમિયાનની ફોટો)

  પૂર્વ મોડલ ક્વીની સિંહ તેના પતિ રિશિ સેઠિયા સાથે દુનિયાના ઘણા દેશો ફરી ચૂકી છે. ક્વીની સિંહ અને રિશિ સેઠિયા તેમના વ્યસ્ત સિડ્યૂલમાંથી પણ પોતાની માટે સમય કાઢી જ લે છે.
  (ફોટો: ઈટાલીના વેકેશન દરમિયાનની ફોટો)

  6/11
 • ફેશન એક્સપર્ટ શીતલ મફતલાલ ન્યૂઝપેપર્સના પેજ 3 પર ઘણીવાર જોવા મળે છે. શીતલ તેની સ્ટાઈલ અને ડ્રેસની યુનિક ડીઝાઈન માટે જાણીતી છે. શીતલ બેસ્ટ ડીઝાઈન સાથે વેકેશન માટે બેસ્ટ જગ્યાઓ સિલેક્ટ કરવામાં એક્સપર્ટ છે.

  ફેશન એક્સપર્ટ શીતલ મફતલાલ ન્યૂઝપેપર્સના પેજ 3 પર ઘણીવાર જોવા મળે છે. શીતલ તેની સ્ટાઈલ અને ડ્રેસની યુનિક ડીઝાઈન માટે જાણીતી છે. શીતલ બેસ્ટ ડીઝાઈન સાથે વેકેશન માટે બેસ્ટ જગ્યાઓ સિલેક્ટ કરવામાં એક્સપર્ટ છે.

  7/11
 • 8 મલાઈકા અરોરા કે જેને બીચ પર ફરવુ ઘણું ગમે છે. મલાઈકાને ટ્રાવેલ કરવું ઘણું પસંદ છે અને તે તેના વ્યસ્ત સિડ્યૂલમાંથી સમય કાઢીને નવી નવી જગ્યાઓએ જવાનું પસંદ કરે છે.


  8 મલાઈકા અરોરા કે જેને બીચ પર ફરવુ ઘણું ગમે છે. મલાઈકાને ટ્રાવેલ કરવું ઘણું પસંદ છે અને તે તેના વ્યસ્ત સિડ્યૂલમાંથી સમય કાઢીને નવી નવી જગ્યાઓએ જવાનું પસંદ કરે છે.

  8/11
 • મોડ્લ્સ, ડીઝાઈનર્સ સાથે બોલીવૂડ એક્ટ્રેસ પણ ઘણીવાર હેન્ગ કરતી જોવા મળે છે. દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પણ ઘણી વાર બુદ્ધાપિસ્ટની મુલાકાત લેતી જોવા મળે છે. આ સિવાય તે લંડન જેવી એક્સોટીક જગ્યાએ જવાનું પસંદ કરે છે.

  મોડ્લ્સ, ડીઝાઈનર્સ સાથે બોલીવૂડ એક્ટ્રેસ પણ ઘણીવાર હેન્ગ કરતી જોવા મળે છે. દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પણ ઘણી વાર બુદ્ધાપિસ્ટની મુલાકાત લેતી જોવા મળે છે. આ સિવાય તે લંડન જેવી એક્સોટીક જગ્યાએ જવાનું પસંદ કરે છે.

  9/11
 •  બોલીવૂડ સ્ટાર, મોડલ અને ફિટનેશ માસ્ટર બિપાશા બાસુ પણ કરણ ગ્રોવર સાથે હેન્ગઆઉટ કરતી જોવા મળે છે. બાલીમાં એક વેકેશન દરમિયાન બિપાશા બાસુ અને કરણ ગ્રોવર

   બોલીવૂડ સ્ટાર, મોડલ અને ફિટનેશ માસ્ટર બિપાશા બાસુ પણ કરણ ગ્રોવર સાથે હેન્ગઆઉટ કરતી જોવા મળે છે. બાલીમાં એક વેકેશન દરમિયાન બિપાશા બાસુ અને કરણ ગ્રોવર

  10/11
 •  કલંક ગર્લ આલિયા ભટ્ટ પણ વેકેશન દરમિયાન બીચ પર જવાનું પસંદ કરે છે.

   કલંક ગર્લ આલિયા ભટ્ટ પણ વેકેશન દરમિયાન બીચ પર જવાનું પસંદ કરે છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળાના સમયની સાથે વેકેશનનો સમય પણ શરુ થઈ ગયો છે. સામાન્ય લોકોની સાથે સાથે બોલીવૂડ સેલેબ્સ, મોડલ્સ, પેજ 3 સ્ટાર્સ પણ વેકેશન માણવાનું ચૂકતા નથી. સેલેબ્સની તેમની પસંદ પ્રમાણે વેકેશન ડેસ્ટિનેશન્સ સિલેક્ટ કરતા હોય છે. ચાલો જોઈએ કેવા છે બ્યૂટિફૂલ સેલેબ્સના ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK