મરાઠી ઈન્ડસ્ટ્રીની મૉડલ અને એક્ટ્રેસ જીનલ જોશી પોતાની લેટેસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં છવાઈ છે. પોતાનું પરફેક્ટ ફિગર અને ટોન્ડ બૉડીના લીધે જીનલના હંમેશા વખાણ થાય છે પરંતુ હાલ તેણે એવી તસવીરો શૅર કરી છે, જેની સામે બૉલીવુડની અનેક હસીનાઓ પણ ફીક્કી નજર આવી રહી છે. તો ચાલો આપણે કરીએ એની સેક્સી તસવીરો પર એક નજર