નહીં જોયો હોય 'સેજલ' ઉર્ફે જીનિતા રાવલનો આ અંદાજ, કરાવ્યું છે નવું ફોટોશૂટ

Updated: Jun 26, 2019, 12:53 IST | Bhavin
 • કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' ખૂબ જ લોકપ્રિય થઈ છે. આ સાથે જ તેના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. 

  કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' ખૂબ જ લોકપ્રિય થઈ છે. આ સાથે જ તેના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. 

  1/17
 • આ ફોટોઝ 'દિકરી વ્હાલનો દરિયો' ફેમ જીનિતા રાવલના છે. જીનિતા રાવલે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

  આ ફોટોઝ 'દિકરી વ્હાલનો દરિયો' ફેમ જીનિતા રાવલના છે. જીનિતા રાવલે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

  2/17
 • જીનિતાએ કેટલાક દિવસો પહેલા Goddess  અવતારમાં ફોટોશૂટ કરાવ્યુ છે. ગુજરાતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટ્રેસનું આવું ફોટોશૂટ પહેલીવાર છે.

  જીનિતાએ કેટલાક દિવસો પહેલા Goddess  અવતારમાં ફોટોશૂટ કરાવ્યુ છે. ગુજરાતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટ્રેસનું આવું ફોટોશૂટ પહેલીવાર છે.

  3/17
 • સિરીયલ પર નોર્મલ અવતારમાં દેખાતા જીનિતા રાવલ આ ફોટોશૂટમાં એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. 

  સિરીયલ પર નોર્મલ અવતારમાં દેખાતા જીનિતા રાવલ આ ફોટોશૂટમાં એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. 

  4/17
 • ખાસ કરીને Goddess કલેક્શનમાં તેઓ જબરજસ્ત બ્યુટીફૂલ લાગી રહ્યા છે. 

  ખાસ કરીને Goddess કલેક્શનમાં તેઓ જબરજસ્ત બ્યુટીફૂલ લાગી રહ્યા છે. 

  5/17
 • ખુલ્લા વાળ, બિંદી, લાલ સાડી અને નાકમાં નથણી સાથે આંખો એટલું બોલી રહી છે કે પૂછવું જ શું.

  ખુલ્લા વાળ, બિંદી, લાલ સાડી અને નાકમાં નથણી સાથે આંખો એટલું બોલી રહી છે કે પૂછવું જ શું.

  6/17
 • Goddss કલેક્શનનો વધુ એક ફોટો... છે ને જબરજસ્ત... કહી શકાય.. શાનદાર.. જબરજસ્ત.. જિંદાબાદ

  Goddss કલેક્શનનો વધુ એક ફોટો... છે ને જબરજસ્ત... કહી શકાય.. શાનદાર.. જબરજસ્ત.. જિંદાબાદ

  7/17
 • આ પણ જીનિતા રાવલના લેટેસ્ટ કલેક્શનનો જ એક ફોટો છે. જેમાં સ્વિમિંગ પુલ પાસે સાડીમાં જીનિતા રાવલ સુપ્પર લાગી રહ્યા છે.

  આ પણ જીનિતા રાવલના લેટેસ્ટ કલેક્શનનો જ એક ફોટો છે. જેમાં સ્વિમિંગ પુલ પાસે સાડીમાં જીનિતા રાવલ સુપ્પર લાગી રહ્યા છે.

  8/17
 • અને આ જીનિતા રાવલનો વેસ્ટર્ન અવતાર... જીનિતાના દરેક ફોટોમાં એક વસ્તુ ખાસ છે.. તમને એ દેખાઈ કે નહીં ?

  અને આ જીનિતા રાવલનો વેસ્ટર્ન અવતાર... જીનિતાના દરેક ફોટોમાં એક વસ્તુ ખાસ છે.. તમને એ દેખાઈ કે નહીં ?

  9/17
 • આ સ્માઈલ પર તો.... મર જાવાં... મિટ જાવાં... લાગે છે કે જીનિતાના આ ફોટોઝ જોઈને તેમનું ફૅન ફોલોઈંગ ખૂબ જ વધવાનું છે. 

  આ સ્માઈલ પર તો.... મર જાવાં... મિટ જાવાં... લાગે છે કે જીનિતાના આ ફોટોઝ જોઈને તેમનું ફૅન ફોલોઈંગ ખૂબ જ વધવાનું છે. 

  10/17
 • ફક્ત સારી જ નહીં... કેઝ્યુઅલ અવતારમાં પણ જીનિતા રાવલ એટલા જ બ્યુટીફૂલ લાગે છે. 

  ફક્ત સારી જ નહીં... કેઝ્યુઅલ અવતારમાં પણ જીનિતા રાવલ એટલા જ બ્યુટીફૂલ લાગે છે. 

  11/17
 • આ ફોટો જોઈને જીનિતાના ફેન્સના મનમાં આ જ ખ્યાલ આવી શકે... સુપર સે ભી ઉપર... 

  આ ફોટો જોઈને જીનિતાના ફેન્સના મનમાં આ જ ખ્યાલ આવી શકે... સુપર સે ભી ઉપર... 

  12/17
 • કેઝ્યુઅલ અવતારમાં જીનિતા રાવલનો વધુ એક ફોટો.. મજન્ટા કલરના ટોપ અને ક્રીમ કલરના ટ્રાઉઝરમાં કૂલ લાગે છે આ એક્ટ્રેસ

  કેઝ્યુઅલ અવતારમાં જીનિતા રાવલનો વધુ એક ફોટો.. મજન્ટા કલરના ટોપ અને ક્રીમ કલરના ટ્રાઉઝરમાં કૂલ લાગે છે આ એક્ટ્રેસ

  13/17
 • એન્ડ ગોડેસ કલેક્શનનો સૌથી સુંદર ફોટો.. મને તો પર્સનલી આ જ ફોટો ખૂબ ગમે છે. તમારો ફેવરેટ કયો છે ?

  એન્ડ ગોડેસ કલેક્શનનો સૌથી સુંદર ફોટો.. મને તો પર્સનલી આ જ ફોટો ખૂબ ગમે છે. તમારો ફેવરેટ કયો છે ?

  14/17
 • કહ્યું તું ને... આંખો બોલે છે... અને આ ફોટોઝમાં તો જીનિતાની આંખો જ એટ્રેક્શન છે. 

  કહ્યું તું ને... આંખો બોલે છે... અને આ ફોટોઝમાં તો જીનિતાની આંખો જ એટ્રેક્શન છે. 

  15/17
 • બિંદી હંમેશા છોકરીઓને સુંદર બનાવે છે... અને જો એ છોકરી જીનિતા રાવલ હોય તો પછી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય.

  બિંદી હંમેશા છોકરીઓને સુંદર બનાવે છે... અને જો એ છોકરી જીનિતા રાવલ હોય તો પછી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય.

  16/17
 • ફૂલ.... ખુલ્લા વાળ.. એક્સપ્રેશન... નથણી છે ને એક પરફેક્ટ કોમ્બિનેશન.

  ફૂલ.... ખુલ્લા વાળ.. એક્સપ્રેશન... નથણી છે ને એક પરફેક્ટ કોમ્બિનેશન.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતીની 'દીકરી વ્હાલનો દરિયો' ફેમ એક્ટ્રેસ જીનિતા રાવલે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. ગુજરાતી સિરીયલમાં સેજલનું પાત્ર ભજવતા જીનિતા રાવલનો આ નવા ફોટોશૂટનો અંદાજ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK