Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

Aug 22, 2019, 12:59 IST
  • રમણીય દરિયા કિનારો, મસ્ત મજાનો પવન અને ઉપર આકાશ..બસ આનાથી વધારે શું જોઈએ? બ્લેક ટોપ અને પેન્ટ સાથે ગોગલ્સમાં ઈશાની ખૂૂબસૂરત લાગી રહી છે.

    રમણીય દરિયા કિનારો, મસ્ત મજાનો પવન અને ઉપર આકાશ..બસ આનાથી વધારે શું જોઈએ? બ્લેક ટોપ અને પેન્ટ સાથે ગોગલ્સમાં ઈશાની ખૂૂબસૂરત લાગી રહી છે.

    1/12
  • લાગે છે ઈશાનીને ઠંડી લાગી રહે છે. પણ છતા તે વાતાવરની મજા લઈ રહી છે.

    લાગે છે ઈશાનીને ઠંડી લાગી રહે છે. પણ છતા તે વાતાવરની મજા લઈ રહી છે.

    2/12
  • બ્યુટી એન્ડ ધ બીસ્ટ સાથે બ્યુટી ઈશાની પી. દવે.

    બ્યુટી એન્ડ ધ બીસ્ટ સાથે બ્યુટી ઈશાની પી. દવે.

    3/12
  • પિંક સ્વેટ શર્ટમાં ઈશાની એકદમ રીફ્રેશિંગ લાગી રહી છે.

    પિંક સ્વેટ શર્ટમાં ઈશાની એકદમ રીફ્રેશિંગ લાગી રહી છે.

    4/12
  • લોંગ કોટ અને પેન્ટમાં ઈશાની સ્ટનિંગ લાગી રહી છે. સાથે જ બેકગ્રાઉન્ડ પણ એટલું જ સરસ છે.

    લોંગ કોટ અને પેન્ટમાં ઈશાની સ્ટનિંગ લાગી રહી છે. સાથે જ બેકગ્રાઉન્ડ પણ એટલું જ સરસ છે.

    5/12
  • ઈશાની હાલ પ્રી નવરાત્રિ માટે ઑસ્ટ્રેલિયામાં તેના ગ્રુપ સાથે છે.પ્રોગ્રામની સાથે સમય કાઢીને તે ફરી પણ લે છે.

    ઈશાની હાલ પ્રી નવરાત્રિ માટે ઑસ્ટ્રેલિયામાં તેના ગ્રુપ સાથે છે.પ્રોગ્રામની સાથે સમય કાઢીને તે ફરી પણ લે છે.

    6/12
  • બ્રાઈટ યલો ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે ઈશાની દવે.

    બ્રાઈટ યલો ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે ઈશાની દવે.

    7/12
  • લાગે છે ઈશાની વિચારી રહી છે ક્યાં રસ્તે જવું?

    લાગે છે ઈશાની વિચારી રહી છે ક્યાં રસ્તે જવું?

    8/12
  • પૂલમાં આનંદ માણી રહેલી ઈશાની દવે.

    પૂલમાં આનંદ માણી રહેલી ઈશાની દવે.

    9/12
  • પ્રકૃતિના ખોળે ઈશાની દવે.

    પ્રકૃતિના ખોળે ઈશાની દવે.

    10/12
  • ચેક્સ ટોપ અને ફેડેડ જીન્સમાં ઈશાની દવે બ્યુટીફુલ લાગી રહી છે.

    ચેક્સ ટોપ અને ફેડેડ જીન્સમાં ઈશાની દવે બ્યુટીફુલ લાગી રહી છે.

    11/12
  • ઈશાનીની ટ્રાવેલ ડાયરીઝના ફોટોઝ જોઈને કોઈને પણ પોતાની બેગ્સ પેક કરીને વેકેશન પર જવાનું મન થઈ જાય એમ છે.

    ઈશાનીની ટ્રાવેલ ડાયરીઝના ફોટોઝ જોઈને કોઈને પણ પોતાની બેગ્સ પેક કરીને વેકેશન પર જવાનું મન થઈ જાય એમ છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ઈશાની દવે..ગુજરાતની આ ટેલેન્ટડ સિંગર હાલ ઑસ્ટ્રેલિયામાં છે અને તેના ફોટોસ પરથી લાગે છે કે તે ત્યાં ખૂબ જ મજા કરી રહી છે.

તસવીર સૌજન્યઃ ઈશાની દવે ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK