આવો ભવ્ય છે પટૌડી પેલેસ, જુઓ અંદરની તસવીરો

Feb 21, 2019, 19:46 IST
  • પટૌડી પેલેસ હરિયાણામાં છે અને તેને વર્ષ 1900માં બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2014માં સૈફ અલી ખાને તેનું રીનોવેશન કરાવ્યું અને તેના ઈન્ટિરિયરને નવું સ્વરૂપ આપ્યું. ત્યારથી આખો પરિવાર રજાઓ માણવા અહીં આવે છે. (તસવીર સૌજન્યઃ કરિશ્મા સામત ઈન્સ્ટાગ્રામ)

    પટૌડી પેલેસ હરિયાણામાં છે અને તેને વર્ષ 1900માં બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2014માં સૈફ અલી ખાને તેનું રીનોવેશન કરાવ્યું અને તેના ઈન્ટિરિયરને નવું સ્વરૂપ આપ્યું. ત્યારથી આખો પરિવાર રજાઓ માણવા અહીં આવે છે.
    (તસવીર સૌજન્યઃ કરિશ્મા સામત ઈન્સ્ટાગ્રામ)

    1/5
  • કહેવામાં આવે છે કે આ પેલેસમાં લગભગ 150 ઓરડાઓ છે. જેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ અને અનેક મોટા ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમ્સ પણ છે. આ પેલેસનું બાંધકામ અને ડિઝાઈન સૈફ અલી ખાનના દાદા ઈફ્તિખાર અલી ખાન કરાવ્યું હતું. (તસવીર સૌજન્યઃ કરણકપૂર ફોટોગ્રાફર ઈન્સ્ટાગ્રામ)

    કહેવામાં આવે છે કે આ પેલેસમાં લગભગ 150 ઓરડાઓ છે. જેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ અને અનેક મોટા ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમ્સ પણ છે. આ પેલેસનું બાંધકામ અને ડિઝાઈન સૈફ અલી ખાનના દાદા ઈફ્તિખાર અલી ખાન કરાવ્યું હતું.
    (તસવીર સૌજન્યઃ કરણકપૂર ફોટોગ્રાફર ઈન્સ્ટાગ્રામ)

    2/5
  • પેલેસમાં એક મોટો સ્વીમિંગ પુલ છે. સાથે આસપાસ હરિયાળી જ હરિયાળી છે. પેલેસમાં નવાબ ખાનદાનના વંશજોની તસવીરો પણ લગાવવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ હોમકેનવાસ ઈન્સ્ટાગ્રામ)

    પેલેસમાં એક મોટો સ્વીમિંગ પુલ છે. સાથે આસપાસ હરિયાળી જ હરિયાળી છે. પેલેસમાં નવાબ ખાનદાનના વંશજોની તસવીરો પણ લગાવવામાં આવી છે.
    (તસવીર સૌજન્યઃ હોમકેનવાસ ઈન્સ્ટાગ્રામ)

    3/5
  • કેટલીક બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ પટૌડી પેલેસમાં થયું છે. સફેદ દીવાલો, લાકડાનું ફર્નિચર અને લાંબી સીડીઓથી બનેલો આ પેલેસ ખૂબ જ ખૂબસુરત છે. (તસવીર સૌજન્યઃ ઑલગપશપ ઈન્સ્ટાગ્રામ)

    કેટલીક બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ પટૌડી પેલેસમાં થયું છે. સફેદ દીવાલો, લાકડાનું ફર્નિચર અને લાંબી સીડીઓથી બનેલો આ પેલેસ ખૂબ જ ખૂબસુરત છે.
    (તસવીર સૌજન્યઃ ઑલગપશપ ઈન્સ્ટાગ્રામ)

    4/5
  • પટૌડી પરિવાર આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ રજાઓ ગાળવા તેઓ પેલેસમાં આવતા રહે છે. તસવીરો જોઈને કહી શકાય કે આ પેલેસ માટે ગ્રાંડ શબ્દ બહુ નાનો છે. (તસવીર સૌજન્યઃ ધ કલ્ચરગલી ઈન્સ્ટાગ્રામ)

    પટૌડી પરિવાર આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ રજાઓ ગાળવા તેઓ પેલેસમાં આવતા રહે છે. તસવીરો જોઈને કહી શકાય કે આ પેલેસ માટે ગ્રાંડ શબ્દ બહુ નાનો છે.
    (તસવીર સૌજન્યઃ ધ કલ્ચરગલી ઈન્સ્ટાગ્રામ)

    5/5
  • loading...

ફોટોઝ વિશે

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન હાલમાં જ દીકરા તૈમૂર સાથે તેમના ખાનદાની પેલેસ પટૌડી પેલેસમાં રજાઓ માણવા ગયા હતા. તેની કેટલીક તસવીરો સામે આવી છે. જે જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK