જ્યારે 'નરગિસ'થી માંડીને 'રાખી'એ સ્ક્રીન પર બિકિની પહેરીને લગાવી હતી આગ

Published: Apr 28, 2020, 11:10 IST | Sheetal Patel
 • નૂતન: આ અભિનેત્રીનો પૂરો પરિવાર જ બૉલીવુડમાં એક્ટિંગના જલવા વિખેરીને બધાના દિલ પર રાજ કરી રહ્યું હતું. નૂતનના ચહેરા પર અલગ જ સાદગી હતી જે કોઈ પણ સાધારણ ઈન્ડિયન છોકરીને કનેક્ટ કરતી હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે નૂતને પણ બિકિની પહેરી હતી. ફિલ્મ 'દિલ્હી કા ઠગ'માં એણે પોતાનો બોલ્ડ અંદાજ દેખાડ્યો હતો

  નૂતન: આ અભિનેત્રીનો પૂરો પરિવાર જ બૉલીવુડમાં એક્ટિંગના જલવા વિખેરીને બધાના દિલ પર રાજ કરી રહ્યું હતું. નૂતનના ચહેરા પર અલગ જ સાદગી હતી જે કોઈ પણ સાધારણ ઈન્ડિયન છોકરીને કનેક્ટ કરતી હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે નૂતને પણ બિકિની પહેરી હતી. ફિલ્મ 'દિલ્હી કા ઠગ'માં એણે પોતાનો બોલ્ડ અંદાજ દેખાડ્યો હતો

  1/10
 • તનુજા: પોતાની બહેન નૂતનથી એકદમ અલગ તનુજા શરૂઆતથી જ મૉર્ડન અંદાજમાં નજર આવતી હતી અને એનો આ બિકિની અંદાજ પણ એને ઘણો શોભતો હતો.

  તનુજા: પોતાની બહેન નૂતનથી એકદમ અલગ તનુજા શરૂઆતથી જ મૉર્ડન અંદાજમાં નજર આવતી હતી અને એનો આ બિકિની અંદાજ પણ એને ઘણો શોભતો હતો.

  2/10
 • નલિની જયવંત: તનુજા અને નૂતની આન્ટી હતી નલિની અને એ જમાનામાં તે સૌથી સુંદર એક્ટ્રેસ હતી. એમણે ફિલ્મ સંગ્રામમાં સ્વિમ સૂટ તો પહેર્યું જ હતું સાથે જ અશોક કુમારને મોહક પણ કરતી નજર આવી હતી.

  નલિની જયવંત: તનુજા અને નૂતની આન્ટી હતી નલિની અને એ જમાનામાં તે સૌથી સુંદર એક્ટ્રેસ હતી. એમણે ફિલ્મ સંગ્રામમાં સ્વિમ સૂટ તો પહેર્યું જ હતું સાથે જ અશોક કુમારને મોહક પણ કરતી નજર આવી હતી.

  3/10
 • વૈજયન્તી માલા: જેટલી તે ખૂબસૂરત હતી એટલી જ સારી ડાન્સર પણ હતી. વૈજયન્તી માલા ફિલ્મ સંગમમાં રાજ કપૂર સાથે હોટ રેડ બિકિનીમાં ઘણી આરામદાયક નજર આવી રહી હતી.

  વૈજયન્તી માલા: જેટલી તે ખૂબસૂરત હતી એટલી જ સારી ડાન્સર પણ હતી. વૈજયન્તી માલા ફિલ્મ સંગમમાં રાજ કપૂર સાથે હોટ રેડ બિકિનીમાં ઘણી આરામદાયક નજર આવી રહી હતી.

  4/10
 • નરગિસ: રાજ કપૂર સાથે નરગિસની જોડી સૌથી લાજવાબ રહી હતી. બન્નેની કેમિસ્ટ્રીથી બધા વાકેફ હતા. નરગિસ એક ઉમદા કલાકાર હતી અને રાજ કપૂર સાથે ઘણી કમ્ફર્ટેબલ પણ હતી. નરગિસે પોતાની સુંદરતાનો જાદૂ દરેક ફિલ્મમાં વિખેર્યો હતો પરંતુ 'આવારા' મૂવીમાં બીચ પર રાજ કપૂરની સાથે બિકિનીમાં એમની મસ્તી કોઈ ભૂલી શકે છે. આવી રીતે બિકિનીમાં જોવું એ એક આશ્ચર્યની વાત હતી.

  નરગિસ: રાજ કપૂર સાથે નરગિસની જોડી સૌથી લાજવાબ રહી હતી. બન્નેની કેમિસ્ટ્રીથી બધા વાકેફ હતા. નરગિસ એક ઉમદા કલાકાર હતી અને રાજ કપૂર સાથે ઘણી કમ્ફર્ટેબલ પણ હતી. નરગિસે પોતાની સુંદરતાનો જાદૂ દરેક ફિલ્મમાં વિખેર્યો હતો પરંતુ 'આવારા' મૂવીમાં બીચ પર રાજ કપૂરની સાથે બિકિનીમાં એમની મસ્તી કોઈ ભૂલી શકે છે. આવી રીતે બિકિનીમાં જોવું એ એક આશ્ચર્યની વાત હતી.

  5/10
 • શર્મિલા ટાગોર: શર્મિલા એ જમાનામાં પર્સનલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવતી હતી પરંતુ એમણે પોતાની ઓળખ અદાકારી, ખૂબસૂરતી અને સીધી સાદી ભારતીય છોકરીના રૂપમાં બનાવી હતી. પરંતુ મૂવી એન ઈવનિંગ ઈન પેરિસમાં એમણે ન ફક્ત બિકિની પહેરી પરંતુ ડબલ રોલમાં એક નેગેટિવ અને વેમ્પનો પણ ભજવ્યો હતો. શમ્મી કપૂર સાથે આસમાન સે આયા ફરિશ્તામાં તે બિકિનીમાં સુંદર ડૉલ જેવી લાગી રહી હતી અને એના પર બિકિની ઘણી શોભી રહી હતી.

  શર્મિલા ટાગોર: શર્મિલા એ જમાનામાં પર્સનલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવતી હતી પરંતુ એમણે પોતાની ઓળખ અદાકારી, ખૂબસૂરતી અને સીધી સાદી ભારતીય છોકરીના રૂપમાં બનાવી હતી. પરંતુ મૂવી એન ઈવનિંગ ઈન પેરિસમાં એમણે ન ફક્ત બિકિની પહેરી પરંતુ ડબલ રોલમાં એક નેગેટિવ અને વેમ્પનો પણ ભજવ્યો હતો. શમ્મી કપૂર સાથે આસમાન સે આયા ફરિશ્તામાં તે બિકિનીમાં સુંદર ડૉલ જેવી લાગી રહી હતી અને એના પર બિકિની ઘણી શોભી રહી હતી.

  6/10
 • સાયરા બાનો: એમની ખૂબસૂરતીનો જાદૂ એવો ચાલ્યો કે દિલીપ કુમાર પણ એમના પ્યારના સમુંદરમાં ડૂબી ગયા. સાયરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ જંગલીથી કરી હતી અને એમાં જ એમના બોલ્ડ અંદાજની ઝલક પણ નજર આવી હતી. ફિલ્મ એપ્રિલ ફૂલમાં સ્વિમિંગ પૂલનો સીન કર્યો હતો અને બાદ ઘણી ફિલ્મોમાં તે ઘણી હૉટ લાગવા લાગી હતી.

  સાયરા બાનો: એમની ખૂબસૂરતીનો જાદૂ એવો ચાલ્યો કે દિલીપ કુમાર પણ એમના પ્યારના સમુંદરમાં ડૂબી ગયા. સાયરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ જંગલીથી કરી હતી અને એમાં જ એમના બોલ્ડ અંદાજની ઝલક પણ નજર આવી હતી. ફિલ્મ એપ્રિલ ફૂલમાં સ્વિમિંગ પૂલનો સીન કર્યો હતો અને બાદ ઘણી ફિલ્મોમાં તે ઘણી હૉટ લાગવા લાગી હતી.

  7/10
 • રાખી: સુંદર અને આકર્ષિત આંખવાળી રાખી મજબૂત ભૂમિકા માટે જાણીતી છે. વુમેન ઓરિએન્ટેડ મૂવીઝ પણ એમના એકલાના દમ પર હિટ રહી છે. પરંતુ રાખીનો ગ્લેમરસ અંદાજ લોકોને પણ ઘણો પસંદ આવ્યો. રાખીએ ફિલ્મ 'શર્મિલી'માં માત્ર બિકિની જ નહોતી પહેરતી, પરંતુ ડબલ રોલમાં પણ એક પાત્ર વેમ્પનો રોલ ભજવ્યો હતો. 

  રાખી: સુંદર અને આકર્ષિત આંખવાળી રાખી મજબૂત ભૂમિકા માટે જાણીતી છે. વુમેન ઓરિએન્ટેડ મૂવીઝ પણ એમના એકલાના દમ પર હિટ રહી છે. પરંતુ રાખીનો ગ્લેમરસ અંદાજ લોકોને પણ ઘણો પસંદ આવ્યો. રાખીએ ફિલ્મ 'શર્મિલી'માં માત્ર બિકિની જ નહોતી પહેરતી, પરંતુ ડબલ રોલમાં પણ એક પાત્ર વેમ્પનો રોલ ભજવ્યો હતો. 

  8/10
 • ડિમ્પલ કાપડિયા: રિશી કપૂર સાથેની પોતાની પહેલી ફિલ્મ 'બૉબી'માં ડિમ્પલ કાપડિયાએ લાલ બિકિની પહેરી હતી. ગ્લેમરસ એક્ટ્રેસે 'સાગર' ફિલ્મમાં પણ સ્વિમસૂટ પહેર્યો હતો.

  ડિમ્પલ કાપડિયા: રિશી કપૂર સાથેની પોતાની પહેલી ફિલ્મ 'બૉબી'માં ડિમ્પલ કાપડિયાએ લાલ બિકિની પહેરી હતી. ગ્લેમરસ એક્ટ્રેસે 'સાગર' ફિલ્મમાં પણ સ્વિમસૂટ પહેર્યો હતો.

  9/10
 • ઝીનત અમાન: હીરા પન્ના ફિલ્મમાં ઝીનત અમાન બિકિનીમાં લૂકમાં ઘણી કમ્ફર્ટેબલ નજર આવી રહી છે. એક્ટ્રેસ ઝીનત અમાન એક એવું નામ છે જેમને બૉલીવુડમાં બૉલ્ડનેસ અથવા હોટ લૂકની શરૂઆત કરી છે તો ખોટું નથી. આ હૉટ લૂકના લીધે તે ઘણી હિટ થઈ અને મેગેઝિનના કવરપેજ પર પણ નજર આવી એટલે એનું નામ કવર ગર્લ પડી ગયું.

  ઝીનત અમાન: હીરા પન્ના ફિલ્મમાં ઝીનત અમાન બિકિનીમાં લૂકમાં ઘણી કમ્ફર્ટેબલ નજર આવી રહી છે. એક્ટ્રેસ ઝીનત અમાન એક એવું નામ છે જેમને બૉલીવુડમાં બૉલ્ડનેસ અથવા હોટ લૂકની શરૂઆત કરી છે તો ખોટું નથી. આ હૉટ લૂકના લીધે તે ઘણી હિટ થઈ અને મેગેઝિનના કવરપેજ પર પણ નજર આવી એટલે એનું નામ કવર ગર્લ પડી ગયું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

50 અને 60ના દાયકાને ભારતીય સિનેમાનો ક્લાસિકલ સમય માનવામાં આવે છે. તે દરમિયાન સામાજિક અને પારિવારિક ફિલ્મો બનતી હતી અને એક્ટ્રેસ ભોળી, સાડીમાં અને પારંપરિક આદર્શ ભારતીય નારીના રૂપને દર્શાવતી હતી. તે જમાનામાં સ્લીવલેસ કપડા, શોર્ટ સ્કર્ટ પહેરવુ પણ બૉલ્ડ ગણાતું હતું, એવામાં કેટલીક એક્ટ્રેસ હતી જેઓ ત્યારે ટૉપ પર હતી અને એક્ટિંગ અને ખૂબસૂરતીમાં સૌથી આગલ પડતી હતી. ત્યારે તેમણે આગળ વધીને પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરીને બધાના હોશ ઉડાડી દીધા હતા. તમે પણ જુઓ અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK