મરાઠી એક્ટ્રેસ અને ટેલિવિઝન એક્ટ્રેસ નેહા પેંડસે સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ બૉસ 12માં નજર આવી હતી. નેહા પેંડસે તેમની હૉટ અને સેક્સી ફોટાથી હંમેશા ચર્ચામા રહે છે. નેહા પેંડસે ટીવી ઇન્ડસ્ટ્રીની એક ફેમસ હસ્તી છે. તે તેની દમદાર એક્ટિંગ અને બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. નેહા ઘણીવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે જેને ફેન્સ દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે. તો જુઓ નેહાનો સુપરહોટ અંદાજ તસવીરોમાં. તસવીર સૌજન્ય- નેહા પેંડસેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ