જુઓ હિના ખાનનો હોટ અને બોલ્ડ અવતાર

Updated: Jan 09, 2019, 15:07 IST | Sheetal Patel
 • હિના ખાનનો ફોટોશૂટ લુક 'કસોટી ઝિંદગી કી 2'માં કોમોલિકાની ભૂમિકા ભજવનારી હિના ખાને જે ફોટોશૂટ કરાવ્યું છે એમાં હિના ખાને બહુ જ સ્ટાઈલિશ વેસ્ટર્ન આઉટફિટ્સ હિના ખાન માટે ફેશન ડિઝાઈનર લાવાણ્યા કૂડલીએ ડિઝાઈન કર્યું છે. ફોટોશૂટ દરમિયાન હિનાના લગભગ 4 થી 5 લુક્સ જોવા મળ્યા છે. હિના ખાનનો આ લુ્કસ એની કસોટી ઝિંદગી કી 2માં કોમોલિકાના આઉટફિટ્સથી બહુ જ અલગ છે. ત્યાં તે આ ટીવી સીરિયલમાં બંજારા લુકમાં દેખાઈ છે. ફોટોશૂટમાં હિના મૉર્ડન લુકમાં નજર આવી રહી છે.

  હિના ખાનનો ફોટોશૂટ લુક

  'કસોટી ઝિંદગી કી 2'માં કોમોલિકાની ભૂમિકા ભજવનારી હિના ખાને જે ફોટોશૂટ કરાવ્યું છે એમાં હિના ખાને બહુ જ સ્ટાઈલિશ વેસ્ટર્ન આઉટફિટ્સ હિના ખાન માટે ફેશન ડિઝાઈનર લાવાણ્યા કૂડલીએ ડિઝાઈન કર્યું છે. ફોટોશૂટ દરમિયાન હિનાના લગભગ 4 થી 5 લુક્સ જોવા મળ્યા છે. હિના ખાનનો આ લુ્કસ એની કસોટી ઝિંદગી કી 2માં કોમોલિકાના આઉટફિટ્સથી બહુ જ અલગ છે. ત્યાં તે આ ટીવી સીરિયલમાં બંજારા લુકમાં દેખાઈ છે. ફોટોશૂટમાં હિના મૉર્ડન લુકમાં નજર આવી રહી છે.

  1/3
 • ફોટોશૂટમાં હિનાએ શિમરી બ્લેક જેકેટ અને વ્હાઈટ હૉટ પેન્ટ્સ પહેર્યું છે જે શિમરી લો નેકલાઈન ડ્રેસમાં પણ તે બહુ જ હૉટ દેખાઈ રહી  છે. હિના ખાને ફોટોશૂટ દરમિયાન પરોમા પોપટની ડિઝાઈન કરાયેલા ઈઅરરિંગ્સ પહેર્યા છે. 

  ફોટોશૂટમાં હિનાએ શિમરી બ્લેક જેકેટ અને વ્હાઈટ હૉટ પેન્ટ્સ પહેર્યું છે જે શિમરી લો નેકલાઈન ડ્રેસમાં પણ તે બહુ જ હૉટ દેખાઈ રહી  છે. હિના ખાને ફોટોશૂટ દરમિયાન પરોમા પોપટની ડિઝાઈન કરાયેલા ઈઅરરિંગ્સ પહેર્યા છે. 

  2/3
 • હિનાનો કોમોલિકા લુક 'યહ રિશ્તા ક્યા કહેલાતા હે' અને રિયાલિટી શૉ 'બિગ બૉસ'થી ફૅમસ થયેલી એક્ટ્રેસ હિના ખાન સતત ચર્ચામાં છે. એનું કારણ છે એકત કપૂરની સીરિયલ 'કસોટી ઝિંદગી કી 2'માં એનો કોમોલિકાનો અવતાર. હિના ખાન 'કસોટી ઝિંદગી કી 2'માં જ્યાંરથી કોમોલિકાનો આઈકૉનિક રોલ પ્લે કરી રહી છે ત્યારથી ફૅન્સ એના દીવાના થઈ ગયા છે. દરેક એના કોમોલિકા લુકની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની રિક્વેસ્ટ કરે છે અને હિના ખાન પણ પોતાના ફૅન્સને નિરાશ નથી કરતી. તે સતત પોતાની નવી તસવીર જેમાં તે કોમોલિકાના લુકમાં છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે.

  હિનાનો કોમોલિકા લુક

  'યહ રિશ્તા ક્યા કહેલાતા હે' અને રિયાલિટી શૉ 'બિગ બૉસ'થી ફૅમસ થયેલી એક્ટ્રેસ હિના ખાન સતત ચર્ચામાં છે. એનું કારણ છે એકત કપૂરની સીરિયલ 'કસોટી ઝિંદગી કી 2'માં એનો કોમોલિકાનો અવતાર. હિના ખાન 'કસોટી ઝિંદગી કી 2'માં જ્યાંરથી કોમોલિકાનો આઈકૉનિક રોલ પ્લે કરી રહી છે ત્યારથી ફૅન્સ એના દીવાના થઈ ગયા છે. દરેક એના કોમોલિકા લુકની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની રિક્વેસ્ટ કરે છે અને હિના ખાન પણ પોતાના ફૅન્સને નિરાશ નથી કરતી. તે સતત પોતાની નવી તસવીર જેમાં તે કોમોલિકાના લુકમાં છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

ભલે ઠંડીનું વાતાવરણ ચાલે છે પણ કસોટી ઝિંદગી કી 2ની કોમોલિકા એટલે હિના ખાનને ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન જોઈને તમે હૉટ-હૉટ ફીલિંગ આવવા લાગશે. ખાસ કરીને એક અંગ્રેજી મેગેઝીન માટે હિના ખાને હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે અને એમાં તે બહુ જ ગ્લેમરસ નજર આવી રહી છે.

ફોટોશૂટમાં એનો લુક કોઈ બૉલીવુડની ટૉપ એક્ટ્રેસ જેવું દેખાઈ રહ્યું છે. આ ફોટોશૂટમાં તે કસોટી કી 2ની કોમોલિકાથી બહુ જ અલગ નજર આવી રહી છે. ચલો વાતકરીએ હિના ખાનાના લુક્સ પર, જે એના લેટેસ્ટ ફોટોશૂટમાં નજર આવી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK